gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad PCB Seizes Li…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad PCB Seizes Li…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor In Seizes Ahmedabad: અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા કાર્યરત પીસીબીએ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. ટીવીની ખોટી બિલટી બનાવી તેની આડમાં ટ્રકમાં છુપાવીને લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.

પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ચંદીગઢથી એક આઈસર ટ્રક ટીવીના બિલના આધારે વિદેશી દારૂ ભરીને નડિયાદ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે નાના ચિલોડાથી દહેગામ ચાર રસ્તા તરફ જતા રોડ પર ‘ગામઠી રેસ્ટોરન્ટ’ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આ પણ વાંચો: અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા

પોલીસ તપાસમાં ટ્રકમાંથી 67,57,488 રૂપિયાના વિદેશી દારૂ સહિત કુલ 87,67,928 રૂપિયાનો  મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે રાજસ્થાનના કમલસિંગ યાદવ ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય ચાર આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પીસીબીએ આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતાથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

Next Post
રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની છૂટ! ચૂંટણી પંચના પરિપત્રથી વિવાદ | Controver…

રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની છૂટ! ચૂંટણી પંચના પરિપત્રથી વિવાદ | Controver...

અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા | Gujarat …

અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા | Gujarat ...

EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ | ED Rai…

EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ | ED Rai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t…

1 year ago
ડીવોર્સી મહિલા પર હથિયારથી હુમલો કરનાર પૂર્વ પ્રેમીની ધમકી, અગાઉ બચી ગઈ હતી.‌.. હવે નહીં બચે | EX Bo…

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાના આખરે ગઈકાલથી દ્વાર ખુલ્યા : સમય બપોરે 12થી સાંજે 7 અને એન્ટ્રી-ફી 25…

7 months ago
ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News