gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17થી વધુ આરોપીની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17થી વધુ આરોપીની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mob Attacks Police Team in Dharji Village Ahmedabad: અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર પોલીસ મથક હેઠળ આવતા ધરજી ગામે દારૂના દરોડા દરમિયાન પોલીસ ટીમ પર થયેલા હિંસક હુમલા મામલે તંત્રએ લાલ આંખ કરી છે. આ ઘટના બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી 17થી વધુ લોકોની ધરપકડ કરી છે, જોકે મુખ્ય બુટલેગર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

60 પોલીસ જવાનો સાથે મેગા કોમ્બિંગ

મળતી માહિતી અનુસાર, ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા વિરમગામ ડિવિઝનમાં છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. DySP તપનસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ અંદાજે 60 જેટલા પોલીસ કર્મચારીઓના કાફલાએ ધરજી ગામ અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન હુમલામાં સંડોવાયેલા અને પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરનાર 17થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદ: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17થી વધુ આરોપીની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર 2 - image

આ પણ વાંચો: ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ

શું હતો સમગ્ર મામલો?

નળ સરોવર પોલીસને બાતમી મળી હતી કે ધરજી ગામે મોટા પાયે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે સ્થાનિક પઢાર જ્ઞાતિના લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. ઉશ્કેરાયેલા 100થી વધુ લોકોના ટોળાએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી તેને નીચે પાડી દીધા હતા અને રસ્તા પર દોડાવી-દોડાવીને માર માર્યો હતો. આ હિંસક ઘટના બાદ પોલીસે કડક વલણ અપનાવી 100થી વધુ શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. વધુ આરોપીઓને શોધવા માટે હ્યુમન ઈન્ટેલિજન્સ અને સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે. 

કોઈ ખાસ ઈરાદો નહીં, માત્ર ઉશ્કેરાટ: DySP

આ મામલે DySP તપનસિંહ ડોડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક પૂછપરછમાં કોઈ પૂર્વયોજિત કાવતરું કે ખાસ ઈરાદો જણાયો નથી. દરોડા દરમિયાન અચાનક ટોળું ભેગું થઈ ગયું હતું અને ઉશ્કેરાટમાં આ હુમલો થયો હતો. પકડાયેલા આરોપીઓ ગામના જ પઢાર જ્ઞાતિના લોકો છે અને તેમનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ નથી. જો કે, મુખ્ય બુટલેગર અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો છે, જેને પકડવા માટે વધુ તપાસ શરૂ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
Next Post
ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…

ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die...

ગુજરાતમાં સવા કરોડ LPG કનેક્શન વચ્ચે 10 દિવસમાં ફક્ત 12 હજાર જ PNGમાં ફેરવાયા | Gujarat LPG Crisis O…

ગુજરાતમાં સવા કરોડ LPG કનેક્શન વચ્ચે 10 દિવસમાં ફક્ત 12 હજાર જ PNGમાં ફેરવાયા | Gujarat LPG Crisis O...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ‘નો રિપીટ’ થીયરી! સતત 3 ટર્મ ચૂંટણી જીતનાર કે લડનારને આરામ | BJP’s…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની 'નો રિપીટ' થીયરી! સતત 3 ટર્મ ચૂંટણી જીતનાર કે લડનારને આરામ | BJP’s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 555 પોઈન્ટ ઉછળીને 80364 | Sensex jumps 555 points to 80364

સેન્સેક્સ 555 પોઈન્ટ ઉછળીને 80364 | Sensex jumps 555 points to 80364

7 months ago
અંગદાનમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર, તેલંગાણાની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને | Organ Donation …

અંગદાનમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર, તેલંગાણાની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને | Organ Donation …

8 months ago
નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા | Cyber criminal duped 42 lak…

નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા | Cyber criminal duped 42 lak…

1 month ago
‘અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું…’, મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યા | /ahmedabad …

‘અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું…’, મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યા | /ahmedabad …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News