gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંગદાનમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર, તેલંગાણાની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને | Organ Donation …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
અંગદાનમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર, તેલંગાણાની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને | Organ Donation …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Organ Donation: રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિને નવજીવન મળે છે. ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં 657 અંગદાતા તરફથી 2039 અંગોનું દાન મળ્યું છે, જેનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી હજારો દર્દીને નવજીવન મળ્યું છે. અલબત, છેલ્લા 10 વર્ષમાં સૌથી વઘુ અંગદાન મામલે ગુજરાત ટોચના ૬ રાજ્યોમાં પણ નથી. 

છેલ્લાં 10 વર્ષમાં કયા રાજ્યમાંથી સૌથી વધુ અંગદાન?

રાજ્ય અંગદાન
દિલ્હી 28,056
તમિલનાડુ 14,137
મહારાષ્ટ્ર 11,236
પ. બંગાળ 8985
કેરળ 8,001
તેલંગાણા 6,138
ગુજરાત 5,539
હરિયાણા 5,328
કર્ણાટક 4,660
ઉત્તર પ્રદેશ 4,575

અંગદાનમાં ગુજરાતની ગતિ ધીમી

વર્ષ 2013થી વર્ષ 2024 દરમિયાન સૌથી વઘુ અંગદાન નોંધાયું હોય તેવા રાજ્યોમાં દિલ્હી 28056 સાથે મોખરે, તામિલનાડુ 14137 સાથે બીજા નંબરે, મહારાષ્ટ્ર 11236 સાથે ત્રીજા જ્યારે ગુજરાત 5539 સાથે સાતમાં સ્થાને છે. આમ, ગુજરાતમાં અંગદાનની ગતિ પ્રમાણમાં ધીમી છે. રાહતની વાત એ છે કે, 2019ની સરખામણીએ 2024માં આ આંકડો બમણાથી પણ વધ્યો છે. 

આ પણ વાંચોઃ સરોડા રોડ પર વીજપોલ અને ફૂટપાથ પરની કાંસની ખુલ્લી ચેમ્બર અકસ્માત નોતરશે

લોકોમાં નથી અંગદાનની જાગૃતિ

ગુજરાતમાં વર્ષ 2014માં 314 અંગદાન નોંધાયા હતા જે 2022માં વધીને 827 થયા હતા. 2023 અને 2024માં 900થી વધુ અંગદાન નોંધાયું હતું. વર્ષ 2023માં મૃતક થકી 1099 અંગદાન થયા હતા. જેમાં સૌથી વઘુ 252 સાથે તેલંગાણા, 178 સાથે તામિલનાડુ, 148 સાથે મહારાષ્ટ્ર અને 146 સાથે ગુજરાત મોખરે છે. જાણકારોના મતે, ગુજરાતે હજુ સ્કૂલ-કોલેજમાં અંગદાન અંગે જાગૃતિ મળે તેવા સેમિનાર યોજવાની જરૂર છે. અંગદાન કોણ કરી શકે, કેવી સ્થિતિમાં થઇ શકે તેવી જાગૃતિ હજુ અનેક લોકોમાં નથી.  

છેલ્લાં 10 વર્ષમાં કયા રાજ્યમાં મૃતકોના સૌથી વધુ અંગદાન? 

રાજ્ય અંગદાન
તમિલનાડુ 2025
તેલંગાણા 1754
મહારાષ્ટ્ર 1292
કર્ણાટક 1046
ગુજરાત 839
દિલ્હી 414
આંધ્ર પ્રદેશ 310

આ પણ વાંચોઃ ભકિતભાવ પૂર્વક ભાવિકો દ્વારા અમદાવાદમાં દસ હજારથી વધુ દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું

દર વર્ષે 3 ઓગસ્ટની ઉજવણી ભારતીય અંગદાન દિવસ તરીકે કરવામાં આવે છે. આ નિમિત્તે શનિવારે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી  જે.પી. નડ્ડાના હસ્તે ગુજરાતને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ- ત્રણ એવોડ્‌ર્સ એનાયત થયા હતા. જેમાં ગુજરાત સરકારને એક્સલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન, ન્યૂ સુરત સિવિલ હોસ્પિટલને બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર તથા અમદાવાદમાં સિવિલ મેડિસિટી ખાતે કાર્યરત કિડની ઇન્સ્ટિટ્યૂટને ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
તળાજાની વિશ્વગુરૂ વિદ્યાપીઠમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો રક્ષાબંધન પર્વ
GUJARAT

તળાજાની વિશ્વગુરૂ વિદ્યાપીઠમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો રક્ષાબંધન પર્વ

August 27, 2026
Next Post
છાણી મુક્તિધામનો વહીવટ કોન્ટ્રાક્ટરને સોપવા મામલે ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ

છાણી મુક્તિધામનો વહીવટ કોન્ટ્રાક્ટરને સોપવા મામલે ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ

શેરબજારમાં રોકાણના બહાને રૂ. 47.60 કરોડની ચીટીંગમાં આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર | Accused in Rs 47 …

શેરબજારમાં રોકાણના બહાને રૂ. 47.60 કરોડની ચીટીંગમાં આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર | Accused in Rs 47 ...

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્રકુમાર દેવધાને ઉત્કૃષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત…

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્રકુમાર દેવધાને ઉત્કૃષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દેશના બે ટુકડાં કરી દીધા છે, એક ધનિકોનો અને બીજો…’, રાહુલ ગાંધીના મોદી સરકાર સામે પ્રહાર | rahul …

‘દેશના બે ટુકડાં કરી દીધા છે, એક ધનિકોનો અને બીજો…’, રાહુલ ગાંધીના મોદી સરકાર સામે પ્રહાર | rahul …

10 months ago
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત

ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત

9 months ago
અમદાવાદની સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિની 3500થી વધુ ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય | More than 3500 co…

અમદાવાદની સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિની 3500થી વધુ ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય | More than 3500 co…

1 year ago
મહાપાલિકાની માસ જપ્તી ઝુંબેશ, વેરો નહીં ભરતા 8 દિવસમાં 362 મિલકતને સીલ માર્યા | mass seizure campaig…

મહાપાલિકાની માસ જપ્તી ઝુંબેશ, વેરો નહીં ભરતા 8 દિવસમાં 362 મિલકતને સીલ માર્યા | mass seizure campaig…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News