gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં સ્પ્રેના કારણે પાર્સલમાં બ્લાસ્ટ, FSL અને પોલીસે તપાસ હાથ ધરી …

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં સ્પ્રેના કારણે પાર્સલમાં બ્લાસ્ટ, FSL અને પોલીસે તપાસ હાથ ધરી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના પાલડીમાં આજે(11 માર્ચ, 2026) ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં એક અજાણ્યા પાર્સલમાં રાખેલા સ્પ્રેના કારણે જોરદાર ધડાકો થયો હોવાની ઘટના સામે આવી છે. અહીં એકાએક થયેલા આ વિસ્ફોટના અવાજથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઓફિસમાં હાજર કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, આ ગંભીર ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી.

વિસ્ફોટ સિલિકોન સ્પ્રેના કારણે થયો હોવાનું સામે આવ્યું

ઝોન 7ના DCP શિવમ વર્માએ જણાવ્યું કે, પાલડી સર્જરી હોસ્પિટલ પાસે આવેલી ટ્રાવેલર્સની ઓફિસમાં જે ધડાકો થયો છે, તેની પ્રાથમિક તપાસમાં આ વિસ્ફોટ સિલિકોન સ્પ્રેના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ સતત વધતી ગરમીના કારણે સ્પ્રેમાં આ ધડાકો થયો હોઈ શકે છે, તેમ છતાં સત્યતા ચકાસવા માટે અમે BDDS, ડોગ સ્કવોડ અને FSLની ટીમોને બોલાવીને ઊંડી તપાસ શરૂ કરી છે. આ પાર્સલ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં મોકલવાનું હતું તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. ખાસ કરીને, બસમાં આ પ્રકારના જ્વલનશીલ કે પ્રતિબંધિત પાર્સલ મોકલવા અંગેના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તેની પણ તપાસ કરાશે અને જો કોઈની બેદરકારી જણાશે, તો કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ

આ ધડાકાને લીધે ટ્રાવેલ્સની ઓફિસના ફર્નિચરના લોચા વળી ગયા હતા અને બહાર લાગેલું સાઈન બોર્ડ પણ તૂટી પડ્યું હતું. ઓફિસની અંદર રહેલા સાધનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાલમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો, MD ડ્રગ્સની હેરાફેરી કરતા દાણીલીમડાના બે શખ્સો ઝડપાયા

વિસ્ફોટનું કારણ જાણવા માટે FSLની ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ પાર્સલ કોના દ્વારા મોકલવામાં આવ્યું હતું અને તેમાં કયા પ્રકારનું વિસ્ફોટક કે કેમિકલ હતું, તે દિશામાં પોલીસ અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને પાર્સલ લાવનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..
GUJARAT

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

March 11, 2026
હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

Next Post
યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર…

યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર...

અમદાવાદના વસ્ત્રાલમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો, MD ડ્રગ્સની હેરાફેરી કરતા દાણીલીમડાના બે શખ્સો ઝડપાયા |…

અમદાવાદના વસ્ત્રાલમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો, MD ડ્રગ્સની હેરાફેરી કરતા દાણીલીમડાના બે શખ્સો ઝડપાયા |...

ગઢડા: નગરપાલિકા આયોજિત ‘સ્વદેશી મેળા’ની શહેર ભાજપના હોદ્દેદારોએ મુલાકાત લીધી

ગઢડા: નગરપાલિકા આયોજિત 'સ્વદેશી મેળા'ની શહેર ભાજપના હોદ્દેદારોએ મુલાકાત લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં સતત બીજા દિવસે માથાભારે તત્વોની મિલ્કતનું ડિમોલીશન : નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર | Demolition of properties of rowdy elements for the second consecutive day in Surat

12 months ago
જાંબુવા ગામમાં ઘર આંગણે રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારી | A car driver hit a child playing in the …

6 months ago
રાજકોટમાં ભયાનક હીટ એન્ડ રન, મોરબી રોડ પર પૂરપાટ દોડતી કારે મહિલાને કચડતાં મોત | Hit and run in Rajk…

3 months ago
ગુજરાતમાં ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે, 13 ફેબ્રુઆરીથી ઓનલાઇન નોંધણી, જાણો ભાવ | Gujarat Go…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News