gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં ભયાનક હીટ એન્ડ રન, મોરબી રોડ પર પૂરપાટ દોડતી કારે મહિલાને કચડતાં મોત | Hit and run in Rajk…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં ભયાનક હીટ એન્ડ રન, મોરબી રોડ પર પૂરપાટ દોડતી કારે મહિલાને કચડતાં મોત | Hit and run in Rajk…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Hit and Run : રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મોરબી રોડ પર શાળા નં.71 થી આગળ બેડી ચોકડી તરફ જતાં રોડ પર અજાણ્યા પીકઅપ વાનના ચાલકે અડફેટે લેતા ખેતુબેન બાબુભાઈ જામ (ઉ.વ.65)નું મૃત્યુ નિપજયું હતું.

મોરબી રોડ પર વેલનાથપરામાં શેરી નં.13/18ના ખુણે રહેતાં ખેતુબેન જામ ગઈકાલે ઘરેથી ચાલીને સામેની તરફ કુદરતી હાજતે જવા નિકળ્યા હતા ત્યારે શાળા નં.71 થી આગળ બેડી ચોકડી તરફ જતા રોડ ઉપર પુરપાટ વેગે ધસી આવેલો અજાણ્યો બોલેરો પીકઅપ વાનનો ચાલક તેમને અડફેટે લઈ ભાગી ગયો હતો.

આ અકસ્માતમાં ખેતુબેનને ગંભીર ઈજા થતાં સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. મૃતકને સંતાનમાં ચાર પુત્રી અને ત્રણ પુત્ર છે.  બી-ડીવીઝન પોલીસે મૃતકના પુત્ર અકબરભાઈની ફરિયાદ પરથી અજાણ્યો બોલેરો પીકઅપ વાનના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
આર્મીના જવાનો ઈન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં… ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો | i…

આર્મીના જવાનો ઈન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં... ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો | i...

10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા, સુરતમાં એક કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યૂ | Sur…

10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા, સુરતમાં એક કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યૂ | Sur...

અમદાવાદમાં CTM બ્રિજ પર હાઈવોલ્ટેજ ડ્રામા, આપઘાત કરવા જતા યુવકને NSUIના કાર્યકરોએ બચાવ્યો | High Vol…

અમદાવાદમાં CTM બ્રિજ પર હાઈવોલ્ટેજ ડ્રામા, આપઘાત કરવા જતા યુવકને NSUIના કાર્યકરોએ બચાવ્યો | High Vol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ! | bengal t…

4 months ago
અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થી સાથે મારપીટ બદલ કોલેજ ટ્રસ્ટી અને ભાજપ નેતાની ધરપકડ | Student Assault…

9 months ago
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: શાહીબાગ અંડરબ્રિજ હવે બંધ નહીં રહે, રાબેતા મુજબ ચાલુ રહેશે | Shahibaug…

બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News