gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ : પોક્સો કેસમાં 20 વર્ષના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર | POCSO act case accuse get regular b…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ : પોક્સો કેસમાં 20 વર્ષના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર | POCSO act case accuse get regular b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવાર

નારોલમાં આવેલા ગોસીયા પાર્કમાં રહેતા મોહંમદ અંસારી વિરૂદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં એક 17 વર્ષ સાત મહિનાની ઉમંરની સગીરા પર દુષ્કર્મ કરવાના અનુસંધાનમાં  પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અંગે નારોલ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને તેને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો.  મોહંમદ અંસારીએ  કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.

જેમાં વકીલ પ્રિયંકા શુક્લા અને ફૈઝાન પઠાણે દ્વારા આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે પોક્સો કેસની ચાર્જશીટ પોલીસ દ્વારા ફાઇલ કરવામાં આવી ચુકી છે. જેથી આરોપી દ્વારા પુરાવા સાથે ચેડા કરવાની શક્યતા રહેતી નથી અને કેસની ટ્રાયલ લાંબો સમય ચાલે તે આરોપીને જેલમાં રહેવું પડે તેમ છે. 

જેથી આરોપી નિયમિત જામીનની તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છે.  જો કે સરકારી વકીલ દલીલ કરી હતી કે આરોપીને જામીન મળે તો તે નાસી જઇ શકે છે.   જો કે કોર્ટે ગુજરાત હાઇકોર્ટના અન્ય કેસના ચુકાદાને ધ્યાનમાં લઇને આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી હતી. જેમાં  આરોપીને કોર્ટની પરવાનગી વિના ગુજરાતની બહાર ન જવા, તેમજ જામીનને સ્વતંત્રતાનો ગેરઉપયોગ નહી કરે. તેમજ તેનો પાસપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે. આમ, ચકચારી પોક્સો કેસમાં આરોપીને નિયમિત જામીન મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd...

NEET-UG રિ-એક્ઝામ : ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ | DGP G S Malik appointed IGP Makrand c…

NEET-UG રિ-એક્ઝામ : ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ | DGP G S Malik appointed IGP Makrand c...

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

45 મિનિટ વોકિંગ કે 20 મિનિટની સ્લો જોગિંગ : તમારા સ્વાસ્થ્ય માટે શું સારું? | Walking vs Jogging: Wh…

1 year ago
કંપનીઓના આઈપીઓને હવે મંજૂરી આપવામાં કૂણું વલણ અપનાવતું સેબી | SEBI now taking a lenient stance in ap…

બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની બે ઘટનામાં 2 પદયાત્રીના મોત | 2 pedestrians killed in two hit and run …

6 months ago
નિઝામપુરા બસ ડેપોમાં ખૂની હુમલો કરનાર ત્રણ પકડાયા,પોલીસે જાહેરમાં ફેરવ્યા | Three arrested for murde…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News