gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ પોલીસે સાયબર સાથી ચેટબોટ નામની વોટ્સએપ સેવા શરૂ કરી | ahmedabad police launched cyber sathi …

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ પોલીસે સાયબર સાથી ચેટબોટ નામની વોટ્સએપ સેવા શરૂ કરી | ahmedabad police launched cyber sathi …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં સાયબર ક્રાઇમને લગતા
કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે ગુનાઓને કાબુમાં લેવા અને લોકોમાં જાગૃતતા
આવે તે માટે અમદાવાદ પોલીસે સાયબર સાથી ચેટબોટ નામની વોટ્સએપ સેવા શરૂ કરી છે.
જેમાં રાઉન્ડ ધ ક્લોક સાયબર ક્રાઇમને લગતી માહિતી મળી શકશે. આ માટે નિષ્ણાંતોની
ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે.

સાયબર ક્રાઇમના કેસમાં છેલ્લાં વર્ષોમાં ૩૦૦ ગણો વધારો થયો છે.
ત્યારે સાયબર ક્રાઇમને રોકવા માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા જરૂરી છે. જે અનુસંધાનમાં
અમદાવાદ ક્રાઇમબ્રાંચે સાયબર સાથી ચેટબોટ નામની વોટ્સએપ સેવા શરૂ કરી છે. ૬૩૫૭૪૪૬૩૫૭
નંબર પર વોટ્સએપ કરીને સાયબર સાથીની મદદથી કોઇપણ વ્યક્તિ રાઉન્ડ ધ ક્લોક વાતચીત કરી
શકશે. જેમાં સાયબર ક્રાઇમ અંગે તુંરત જ માહિતી મળશે.  આ ઉપરાંત
,
હાલની સાયબર ક્રાઇમની મોડ્સ ઓપરેન્ડી,  સાવચેતીના પગલા,
સ્પામ કોલ અને મેસેજ અંગે તેમજ અમદાવાદના તમામ પોલીસ મથકોની માહિતી પણ હશે. જેથી
લોકોમાં જાગૃતતા ફેલાવવાની સાથે સાયબર ક્રાઇમને કાબુમાં લઇ શકાય.

પાલડી ટાગોર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાયબર સાથીની
સેવા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત
,
તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ 
અમદાવાદના તમામ ઝોનના પોલીસ સ્ટેશન
,
ક્રાઇમબ્રાંચ, સાયબર
ક્રાઇમ
, આર્થિક
ગુના નિવારણ શાખા અને એસઓજીના કુલ ૮૪૮ 
ગુનાના રીકવર કરેલા ૭૭૧ મોબાઇલ ફોન
,
૨૧ વાહનો અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ૨૬ કરોડનો મુદ્દામાલ તેમના મુળ
માલિકોને પરત કરવામાં આવ્યો હતો.  આ ઉપરાંત
, અમદાવાદ પોલીસેે
વર્ષ ૨૦૧૫માં અત્યાર સુધીમાં ૧૯.૧૫ કરોડની રકમ પરત અપાવવાની કામગીરી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સ્કૂટરને વાનની ટક્કરથી માતાની નજર સામે જ પુત્ર અને પુત્રીના મોત | son and daughter died in road misa…

સ્કૂટરને વાનની ટક્કરથી માતાની નજર સામે જ પુત્ર અને પુત્રીના મોત | son and daughter died in road misa...

બાવળા આરટીઓ દ્વારા પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું વિતરણ કરાયું | bavla RTO distributed safety jeck…

બાવળા આરટીઓ દ્વારા પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું વિતરણ કરાયું | bavla RTO distributed safety jeck...

‘અમારી દીકરીઓને ચોરીના ખોટા આરોપમાં મોરબી પોલીસે માર માર્યો’, ત્રણ સગીરાના પરિવારજનોનો આક્ષેપ | mino…

'અમારી દીકરીઓને ચોરીના ખોટા આરોપમાં મોરબી પોલીસે માર માર્યો', ત્રણ સગીરાના પરિવારજનોનો આક્ષેપ | mino...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન ગણતરીના કલાકોમાં ઘૂંટણિયે આવી ગયું હતું, ઓપરેશન સિંદૂર અંગે PM મોદીનું ફરી નિવેદન | PM Mod…

પાકિસ્તાન ગણતરીના કલાકોમાં ઘૂંટણિયે આવી ગયું હતું, ઓપરેશન સિંદૂર અંગે PM મોદીનું ફરી નિવેદન | PM Mod…

1 year ago
વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ | No Fuel Shortage…

વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ | No Fuel Shortage…

3 months ago
જામનગર નજીક બાઈક પર જઈ રહેલા ખેડૂતને ટ્રક ચાલકે અડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખ્યા | farmer riding a b…

જામનગર નજીક બાઈક પર જઈ રહેલા ખેડૂતને ટ્રક ચાલકે અડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખ્યા | farmer riding a b…

9 months ago
વર્ષ 2012 ના મારામારીના કેદમાં એકને 3 વર્ષની કેદ અને બેને 3 મહિનાની કેદ | One gets 3 years in prison…

વર્ષ 2012 ના મારામારીના કેદમાં એકને 3 વર્ષની કેદ અને બેને 3 મહિનાની કેદ | One gets 3 years in prison…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News