gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ઓટો રિક્ષામાં મુસાફરોના માલસામાનની ચોરી અટકાવવા માટે પોલીસ સ્ટેશનોમાં ઓટો રિક્ષાની નોંધણી શરૂ કરી છે. પોલીસમાં રિક્ષાની નોંધણી પણ ગુનાખોરી આચરવા માટે ગુનાઈત માનસિકતા ધરાવતા તત્ત્વોએ હવે પેંતરાબાજી શરૂ કરી છે. ભાડે લઈને ફેરવવામાં આવતી ઓટો રિક્ષામાં સ્ટીકર લગાવી દેવાયા હોય તો ગુનો આચરવા ટેવાયેલાં રિક્ષા ડ્રાઈવરો નંબરપ્લેટ બદલી નાંખતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકી પકડી પાડતાં ઘટસ્ફોટ

સોલા પોલીસે સ્ટીકરવાળી ઓટો રિક્ષામાં મુસાફરનો સામાન લૂંટનાર ટોળકી પકડી પાડતાં આ ઘટસ્ફોટ થયો છે. ભાડે લેવાયેલી ઓટો રિક્ષાની નંબરપ્લેટ બદલી ગુનો આચરવામાં આવ્યો હતો પણ પોલીસનું સ્ટીકર હોવાથી ટોળકી પકડાઈ છે. આવનારાં દિવસોમાં સ્ટીકર અને નંબર પ્લેટ મેચ કરવા તેમજ મુસાફરો સ્ટીકરવાળી રિક્ષામાં બે તે માટે ઝૂંબેશ શરૂ કરાશે. સોલા પોલીસ સ્ટેશનમાં દુકાનમાંથી ડ્રેસ મટીરિયલ્સની ચોરી કરવામાં આવી હતી. લેડીઝ ડ્રેસની ચોરી કરીને ઓટો રિક્ષામાં જતાં કુબેરનગરના વિનેશ નારૂભાઈ મીણેકર, તેની પત્ની બબીતા, સુગના ગારંગે અને સાયના ભોગેકરને પકડી પાડવામાં આવ્યા હતા. આ ટોળકી ચોરી કરવા ઓટો રિક્ષામાં આવી હોવાનું સીસીટીવીની તપાસમાં જણાયું હતું. 

તપાસ દરમિયાન ઓટો રિક્ષામાં એરપોર્ટ પોલીસ સ્ટેશનનું સ્ટીકર લગાવેલું હતું. ચોરીના ગુનામાં ઉપયોગ કરાયો હતો તે ઓટો રિક્ષા અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તપાસ કરતાં તેના માલિક સુધી પોલીસ પહોંચી હતી. આ રિક્ષા ભાડેથી ફેરવવા અપાઈ હોવાનું સ્પષ્ટ થતાં સોલા પોલીસે વોચ ગોઠવી હતી.  વોચ દરમિયાન એરપોર્ટ પોલીસ સ્ટેશનના સ્ટીકરના આધારે ઓટો રિક્ષા સાથે તેના ડ્રાઈવર મિનેશ અને ઉઠાવગીર ટોળકીની ત્રણ મહિલાને ચાંદલોડિયા ગરનાળા પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા. ગંભીર બાબત એ હતી કે, ગુનો કરવાના ઈરાદે નીકળ્યા પછી ઓટો રિક્ષાની ઓરીજિનલ નંબરપ્લેટ બદલી નાંખવામાં આવી હતી પણ પોલીસમાં નોંધણી કરાયેલું સ્ટીકર મળી આવતાં ગુનો ઉકેલાયો હતો. પોલીસમાંનોંધણી કરાયેલી ઓટો રિક્ષાની નંબર પ્લેટ બદલીને પણ ગુનો આચરવાનો પહેલો કિસ્સો સોલા પોલીસે પકડી પાડતાં ઉઠાવગીર ટોળકીને પર્દાફાશ થયો છે. સાથે જ, ભાડેથી રિક્ષા મેળવીને ગુનામાં ઉપયોગ થતો હોવાની બાબત પણ ખુલી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નષ્ટ થતી હેરિટેજ ઈમારતો સામે 30 માળથી વધુ ઊંચાઈના 17 બિલ્ડિંગ્સ બનાવાયા 

અમદાવાદમાં અંદાજે બે લાખ ઓટો રિક્ષામાં દરરોજ 10 લાખ લોકો મુસાફરી કરે છે. વસ્તુ ભુલી જવાથી માંડીને ચોરી, ઊઠાંતરી અને લૂટ સુધીના બનાવો બને છે તેમાં સ્ટીકરની પઘ્ધતિથી અંકુશ આવશે તેવી પોલીસને આશા છે.સોલામાં નંબરપ્લેટ બદલી નાંખેલી રિક્ષામાં ગુનો આચરાયાની ઘટના પછી અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા મુસાફરોની સલામતી વધારવા માટે ડ્રાઈવ યોજવામાં આવનાર છે. હવેથી, ડ્રાઈવ દરમિયાન પોલીસમાં નોંધાયેલા સ્ટીકર અને ઓટો રિક્ષાની નંબર પ્લેટ સાથે માલિકના નામ મેચ કરવામાં આવશે. મતલબ કે, દરેક પોલીસ સ્ટેશનમાં થયેલી રિક્ષાની નોંધણી પોલીસ ઓનલાઈન જોઈ શકે તેવી વ્યવસ્થા કરાશે કે જેથી ગુના અટકાવી શકાય. 

સાથે જ, મુસાફરોને પણ સલામતી માટે પોલીસ સ્ટેશનના સ્ટીકરવાળી ઓટો રિક્ષામાં જ બેસવા માટે ટેવ પડે તેવી જનજાગૃતિ કેળવવામાં આવશે. પોલીસ અધિકારઓ કહે છે કે, પ્રજા, પોલીસ અને ઓટો રિક્ષાચાલકો સંયુક્ત સહકાર દાખવીને સલામત અમદાવાદનો અહેસાસ અપાવે તે દિશામાં કાર્યવાહીનો ઘ્યેય છે.

15 દિવસમાં બે લાખને બદલે એક મહિનામાં માંડ 50,000 રિક્ષામાં જ સ્ટીકર લગાવાયાં

અમદાવાદના રસ્તાઓ ઉપર દોડતી બે લાખ જેટલી ઓટો રિક્ષાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી મુસાફરો અને પ્રજાજનો જોઈ શકે તે પ્રકારે રિક્ષાની આગળ અને પાછળના ભાગે હૂડમાં સ્ટીકર લગાવવા પોલીસ કમિશનરે 15 દિવસનો સમય આપ્યો હતો. પોલીસ કમિશનરના આદેશનું પોલીસ સ્ટેશનોએ પાલન શરૂ કર્યું છે તેને મહિનો થવા આવ્યો છે પણ અંદાજે 50,000 ઓટો રિક્ષામાં જ સ્ટીકર લગાવી શકાયાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર, શહેરમાં બે લાખ ઓટો રિક્ષાઓ દોડે છે તેમાંથી અડધી ભાડે ફેરવવા માટે આપવામાં આવે છે. આવી ઓટો રિક્ષાઓમાં સ્ટીકર લગાવવા બાબતે જાગૃતિ દાખવાતી નથી. આવનારાં દિવસોમાં સ્ટીકર વગરની ઓટો રિક્ષા સામે કડક ઝૂંબેશ શરૂ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
અમદાવાદમાં નષ્ટ થતી હેરિટેજ ઈમારતો સામે 30 માળથી વધુ ઊંચાઈના 17 બિલ્ડિંગ્સ બનાવાયા | Ahmedabad Faces…

અમદાવાદમાં નષ્ટ થતી હેરિટેજ ઈમારતો સામે 30 માળથી વધુ ઊંચાઈના 17 બિલ્ડિંગ્સ બનાવાયા | Ahmedabad Faces...

‘પ્રજા ટોલ ટેક્સ ભરે છતાં હાઈવે પર ખાડા શરમજનક કહેવાય..’ આખરે CMએ ગડકરીને સંભળાવ્યું! | cm complains…

'પ્રજા ટોલ ટેક્સ ભરે છતાં હાઈવે પર ખાડા શરમજનક કહેવાય..' આખરે CMએ ગડકરીને સંભળાવ્યું! | cm complains...

અમદાવાદમાં ખાડિયા, દરિયાપુર, અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા 160 કરોડ ખર્ચાશે | Ahmedabad to Spen…

અમદાવાદમાં ખાડિયા, દરિયાપુર, અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા 160 કરોડ ખર્ચાશે | Ahmedabad to Spen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચપ્પાથી હુમલો કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in knife attack rejected

ચપ્પાથી હુમલો કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in knife attack rejected

10 months ago
ચાલુ નાણાકીય વર્ષમાં 500 ચાર્જશીટ દાખલ કરવાનો ઇડીનો લક્ષ્યાંક | ED targets to file 500 chargesheets …

ચાલુ નાણાકીય વર્ષમાં 500 ચાર્જશીટ દાખલ કરવાનો ઇડીનો લક્ષ્યાંક | ED targets to file 500 chargesheets …

7 months ago
કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bott…

કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bott…

5 months ago
ધ્રાંગધ્રામાં ચાઇનીઝ દોરીની 34 રીલ સાથે હળવદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Halvad arrested with 34 re…

ધ્રાંગધ્રામાં ચાઇનીઝ દોરીની 34 રીલ સાથે હળવદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Halvad arrested with 34 re…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News