gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ ક્યારેય વિચાર્યું નહોતું કે એક સાથે 40 કોફિન બનાવવા પડશે | 40 coffin…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ ક્યારેય વિચાર્યું નહોતું કે એક સાથે 40 કોફિન બનાવવા પડશે | 40 coffin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયા બાદ  મોતને ભેટનારા લોકોના મૃતદેહને તેમના સ્વજનો સુધી મોકલવા માટે વડોદરામાં રાતોરાત ૪૦ કોફિન બનાવીને મોકલવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં શહેરના ખ્રિસ્તી સમાજના કેટલાક કાર્યકરોની મોટી ભૂમિકા રહી હતી.નિઝામપુરા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર  એલ્ડ્રિન થોમસ કહે છે કે, પ્લેન ક્રેશ થયું તે રાત્રે અમારા મિત્ર મેલ્વિન રજવાડી પર એર ઈન્ડિયામાંથી ૭૦ કોફિન બનાવી આપવા ફોન આવ્યો હતો.તેમણે આ માટે બોબી ક્રિશ્ચિયનને વાત કરી હતી.જોકે આટલા ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં કોફિન બનાવી આપવાનું કામ સરળ નહોતું.મેં, મારા મિત્ર નિલેશ પુરોહિત અને બીજા કાર્યકરો આ કામમાં મદદ માટે જોડાયા હતા.સેન્ટેનરી ચર્ચાના ફાધર રેવરન્ડ દિલિપ શાહે કોફિન બનાવવા માટે ફતેગંજમાં હિલ મેમોરિયલ સ્કૂલની સામે આવેલી જૂની હોસ્ટેલની જગ્યા ફાળવી આપી હતી.એ પછી સવારે અમે કલેકટર કચેરી થકી ત્રણ થી ચાર કારીગરની સહાયતા લીધી હતી.અમે ૪૦ કોફિન બનાવીને બપોર સુધીમાં મોકલી આપ્યા હતા.

એલ્ડ્રિન થોમસ કહે છે કે, એવું ક્યારેય નહોતું વિચાર્યું કે એક સાથે ૪૦ કોફિન બનાવવા પડશે અને આજે પ્લેન દુર્ઘટનાના એક વર્ષ પછી પણ આવી કલ્પના થઈ શકતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમારા માટે દરેક દિવસ એક વર્ષ જેવો છે, 12નો આંકડો હંમેશા અપશુકનિયાળ લાગશે | one day is like one years…
GUJARAT

અમારા માટે દરેક દિવસ એક વર્ષ જેવો છે, 12નો આંકડો હંમેશા અપશુકનિયાળ લાગશે | one day is like one years…

June 11, 2026
વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે મોડી રાત્રે ગોડાઉન નજીક ભીષણ આગ | fire caught near godown at jambua

પ્લેન ઊડયું અને પુત્રને ક્રેશના સમાચાર મળ્યા પતિના અવસાન બાદ ભારતીબેનને પુત્રે યુકે બોલાવ્યાં હતાં |…

Next Post
ગૃહિણીનું જીડીપીમાં 15 ટકા યોગદાન તેમને રાષ્ટ્ર નિર્માતા ગણવી : સુપ્રીમ | Housewives’ contribution o…

ગૃહિણીનું જીડીપીમાં 15 ટકા યોગદાન તેમને રાષ્ટ્ર નિર્માતા ગણવી : સુપ્રીમ | Housewives' contribution o...

સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains…

સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains...

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના રસ્તાઓ પર મોત બનીને દોડતા ડમ્પરો, અમદાવાદ બાદ બોડેલીમાં આધેડને 100 ફૂટ ઢસડ્યા | Accident in…

3 months ago
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૬૯ લાખની છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 69 lakh frau…

11 months ago
પંચમહાલ સંસદીય વિસ્તારની નગરપાલિકાઓની બેઠક, ગોધરા પાલિકા પ્રમુખ અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી | godh…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News