gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ફાયર વિભાગ માટે ૪૨ મીટર હાઈટ સુધીનું ટર્ન ટેબલ લેડર ખરીદવા કવાયત | Ahmedabad Fire Department

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ ફાયર વિભાગ માટે ૪૨ મીટર હાઈટ સુધીનું ટર્ન ટેબલ લેડર ખરીદવા કવાયત | Ahmedabad Fire Department
0
VIEWS
Share on FacebookShare on Twitter

     અમદાવાદ ફાયર વિભાગ માટે ૪૨ મીટર હાઈટ સુધીનું ટર્ન ટેબલ લેડર ખરીદવા કવાયત 1 - image

  અમદાવાદ,મંગળવાર,2 ડિસેમ્બર,2025

અમદાવાદ ફાયર વિભાગ માટે અંદાજિત રુપિયા બે કરોડના ખર્ચથી
૪૨ મીટર હાઈટ સુધીનું ટર્ન ટેબલ લેડર અને રુપિયા દોઢ કરોડથી વધુની કિંમતનું હાઈડ્રોલિક
પ્લેટફોર્મ ખરીદવા કવાયત શરુ કરાઈ છે. ટર્ન ટેબલ લેડરની મદદથી ૧૪ માળથી વધુની
ઉંચાઈ સુધી તથા હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ૧૦ માળથી વધુની ઉંચાઈ સુધી લાગેલી
આગને કાબૂમાં લઈ શકાશે.

ફાયર વિભાગમાં અગાઉ એક ટર્ન ટેબલ લેડર ખરીદાયુ હતુ.જેનો
જવલ્લે જ ઉપયોગ કરાયો હતો. આ ટર્ન ટેબલ લેડર હાલ કયાં  કઈ સ્થિતિમાં છે એ અંગે ફાયર વિભાગમાંથી કોઈ
બોલવા તૈયાર નથી. સેન્ટ્રલ વર્કશોપ દ્વારા ફાયર વિભાગ માટે એક ટર્ન ટેબલ લેડર તથા
એક હાઈડ્રોલિક પ્લેટફોર્મની ખરીદી કરવા બીડરો પાસેથી રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવાઈ
છે.આ ખરીદી દેશમાંથી કરાશે કે વિદેશમાંથી એની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જો
વિદેશમાંથી કરવાની હશે તો સરકારના નિયમ મુજબ કસ્ટમ અને એકસાઈઝ પહેલા ભરવા
પડશે.જેનુ રીએમબર્મેન્ટ પછીથી મળી રહેશે.આગામી દિવસોમાં ચાર કરોડના ખર્ચે આ બંને
સાધનોની ખરીદી કરાશે.

ફાયર  વિભાગ દ્વારા
ખરીદાયેલુ બુમર ટાવર ફાઉન્ડેશનમાંથી તૂટી પડયુ હતુ

અમદાવાદ ફાયર વિભાગ માટે ૩૦ મીટર હાઈટ સુધી માત્ર પાણીનો
છંટકાવ કરી આગને કાબૂમાં લઈ શકાય એ માટે પાંચ બુમર ટાવર પૈકી ચાંદખેડા ફાયર સ્ટેશન
ખાતે બે મહિના પહેલા  બુમર ટાવરનુ વોટર
મોનીટર જોઈન્ટમાંથી જ તૂટી પડતા અન્ય બુમર ટાવરના રીપ્લેશમેન્ટ માટે એજન્સીને
તંત્ર તરફથી જાણ કરવામા આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય

‘તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

'તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

અમદાવાદમાં ચાંગોદર બ્રિજ નજીક બેફામ ક્રેનચાલકે રાહદારીને કચડ્યો, બાવળાના 54 વર્ષીય વ્યક્તિનું મોત | …

અમદાવાદમાં ચાંગોદર બ્રિજ નજીક બેફામ ક્રેનચાલકે રાહદારીને કચડ્યો, બાવળાના 54 વર્ષીય વ્યક્તિનું મોત | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે…’ લોકસભામાં કંગના રણૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન | Parliament …

9 months ago
ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

6 months ago
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

5 months ago
પ્રેમીએ પાઇપ મારી માથું ફોડતા પ્રેમિકા બેભાન હાલતમાં સારવાર હેઠળ | Fefin a turutiw nge ese chiwen to…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News