gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બગોદરા-વટામણ હાઈવે પર દંપતી લૂંટાયા, કાર, મોબાઈલ અને રોકડ ઝૂંટવી લૂંટારૂઓ ફરાર | Highway Cr…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: બગોદરા-વટામણ હાઈવે પર દંપતી લૂંટાયા, કાર, મોબાઈલ અને રોકડ ઝૂંટવી લૂંટારૂઓ ફરાર | Highway Cr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે પર ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. બગોદરા-વટામણ હાઈવે પર ગત રાત્રે એક દંપતીને નિશાન બનાવી બે અજાણ્યા લૂંટારૂઓએ માર મારીને તેમની કાર સહિતની મત્તા લૂંટી લેતા સનસનાટી મચી ગઈ છે.

વડોદરાથી વતન જતી વખતે બની ઘટના

મળતી માહિતી અનુસાર, વડોદરાથી સુરેન્દ્રનગર સ્થિત પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની જ્યારે બગોદરાથી માત્ર 2 કિલોમીટર દૂર હતા, ત્યારે આ લૂંટનો બનાવ બન્યો હતો. હાઈવે પર અચાનક ત્રાટકેલા બે અજાણ્યા શખસોએ દંપતીને આંતર્યું હતું અને હુમલો કર્યો હતો. લૂંટારૂઓએ ભોગ બનનાર જય પરમારને માર મારીને તેમની કાર, બે મોબાઈલ ફોન 8 હજાર રૂપિયા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. 

ઇજાગ્રસ્ત જય પરમારને તાત્કાલિક બગોદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે બગોદરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા

હાઈવે પર લૂંટની આ ગંભીર ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. DYSP આસ્થા રાણા, અમદાવાદ ગ્રામ્ય LCB અને બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક પોલીસ મથકે દોડી આવ્યો હતા. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે લૂંટારૂઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે નાકાબંધી પણ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે લૂંટારૂઓ ચોરીની કાર લઈને જ કોઈ ચોક્કસ દિશામાં ભાગ્યા હોઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
ધ્રાંગધ્રાના રાજપરમાં હડકાયા શ્વાને ભેંસ અને પાડીને બચકાં ભરતા મોત | A rabid dog mauled a buffalo to…

ધ્રાંગધ્રાના રાજપરમાં હડકાયા શ્વાને ભેંસ અને પાડીને બચકાં ભરતા મોત | A rabid dog mauled a buffalo to...

કૈલાશપુરા રોડ પરથી 2 વાહનમાં 5 પશુઓ લઈ જતા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for transporting 5 cat…

કૈલાશપુરા રોડ પરથી 2 વાહનમાં 5 પશુઓ લઈ જતા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for transporting 5 cat...

ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં એકનું મોત, 4 ને ઇજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે |…

8 months ago
ડેબિટ કાર્ડસ વ્યવહારમાં 40 ટકાથી વધુ ઘટાડો | Debit card transactions down more than 40 percent

4 months ago
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તુરી બારોટ સમાજનો માતૃ-પિતૃ વંદના, ભીમ ડાયરો તથા સન્માન સમારોહ કાર્યક્રમ …

1 year ago
ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News