gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ-બગોદરા હાઈવે પર ‘સ્વચ્છતા અભિયાન’ના લીરેલીરા, કેમિકલ વેસ્ટના ગેરકાયદે ડમ્પિંગથી આરોગ્ય જોખમમ…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ-બગોદરા હાઈવે પર ‘સ્વચ્છતા અભિયાન’ના લીરેલીરા, કેમિકલ વેસ્ટના ગેરકાયદે ડમ્પિંગથી આરોગ્ય જોખમમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Waste Dumped on Ahmedabad-Bagodara Highway: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી ‘સ્વચ્છતા અભિયાન’ના દાવાઓ અમદાવાદ-બગોદરા હાઈવે પર નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું ચિત્ર ઊભું થયું છે. હાઈવેની બંને બાજુઓ પર ઔદ્યોગિક એકમો દ્વારા આડેધડ રીતે કેમિકલયુક્ત વેસ્ટ કચરા, પ્લાસ્ટિક અને એઠવાડનું ગેરકાયદે ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓનું આરોગ્ય ગંભીર જોખમમાં મુકાયું છે.

ગેરકાયદે ડમ્પિંગ અને ઝેરી પ્રદૂષણ

હાઈવે પર કચરો ફેંકવા ઉપરાંત, ચાગોદર, મોરેયા, રજોડા, બાવળા, કેરાળા અને બગોદરા જેવા વિસ્તારોની સરકારી પડતર જમીનોમાં પણ મોટા પાયે વેસ્ટનું ડમ્પિંગ થઈ રહ્યું છે અને ખુલ્લેઆમ તેને સળગાવવામાં આવી રહ્યો છે. કેમિકલયુક્ત વેસ્ટના કારણે ભૂગર્ભ જળ અને જમીન દૂષિત થઈ રહ્યાં છે, જે લાંબા ગાળે ખેતી અને પીવાના પાણી માટે મોટું જોખમ છે. કચરો સળગાવવાથી પેદા થતો ઝેરી ધુમાડો હવામાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધારી રહ્યો છે, જે શ્વાસ સંબંધિત રોગોને આમંત્રણ આપી શકે છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે સમગ્ર વિસ્તાર ગંદકીના ગંજમાં ફેરવાઈ ગયો છે.

તંત્રની બેદરકારી અને આદેશો માત્ર કાગળ પર

સ્થાનિક સત્તાવાળાઓની બેદરકારીને કારણે આ સમસ્યા વિકરાળ બની છે. અગાઉ ત્રણેક વર્ષ પૂર્વે મોરૈયા ખાતે તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા તલાટીઓ, સરપંચો અને કંપનીઓના હોદ્દેદારો સાથે બેઠક યોજીને વેસ્ટ ફેંકતા એકમો સામે કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા હતા. જો કે, તે અધિકારીની બદલી થતાં જ આ આદેશો માત્ર કાગળ પર રહી ગયા અને પરિસ્થિતિ પહેલાં કરતાં પણ વધુ ખરાબ થઈ ગઈ છે.

આ પણ વાંચો: નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

સામાજિક કાર્યકરની રજૂઆતો અવગણાઈ

બાવળાના સામાજિક કાર્યકર શ્રી પ્રફુલ મહેતા દ્વારા આ ગંભીર સમસ્યા અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), ગાંધીનગર તેમજ કલેક્ટર કચેરી સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા આ જોખમી ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા માટે આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

તાત્કાલિક કડક પગલાંની માંગ

સ્થાનિકોની તાત્કાલિક માંગ છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ઔદ્યોગિક એકમો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવે. જો તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે, તો આ બેફામ વેસ્ટ ડમ્પિંગ આવનારા સમયમાં એક મોટી આરોગ્ય કટોકટી સર્જી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
સાવકા પિતાના ત્રાસથી ભાગી છુટેલા કિશોરે ગુગલ મેપથી ઘરનું લોકેશન બતાવતા પરિવારને સોંપાયો

સાવકા પિતાના ત્રાસથી ભાગી છુટેલા કિશોરે ગુગલ મેપથી ઘરનું લોકેશન બતાવતા પરિવારને સોંપાયો

નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો | Liquor Smuggling in Am…

નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો | Liquor Smuggling in Am...

મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! | Gujar…

મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! | Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાગઠબંધનની શરમજનક હારથી તેજ પ્રતાપ ખુશ, ભાઈની પાર્ટી RJD પર પણ કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું | Biha…

મહાગઠબંધનની શરમજનક હારથી તેજ પ્રતાપ ખુશ, ભાઈની પાર્ટી RJD પર પણ કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું | Biha…

5 months ago
માલિક બેભાન થતા સારવાર હેઠળ , અસલાલી-બારેજા રોડ ઉપર થીનરની ફેકટરીમાં ભીષણ આગ | Owner under treatment…

માલિક બેભાન થતા સારવાર હેઠળ , અસલાલી-બારેજા રોડ ઉપર થીનરની ફેકટરીમાં ભીષણ આગ | Owner under treatment…

5 months ago
NIAએ ગોલ્ડી બરાર સહિત પાંચ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી, ગુરૂગ્રામ ક્લબમાં બોમ્બ વિસ્ફોટનો મામલો

NIAએ ગોલ્ડી બરાર સહિત પાંચ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી, ગુરૂગ્રામ ક્લબમાં બોમ્બ વિસ્ફોટનો મામલો

10 months ago
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજની બે ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામી | 2 te…

સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજની બે ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામી | 2 te…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News