gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો | Liquor Smuggling in Am…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો | Liquor Smuggling in Am…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Smuggling In Sagbada: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અપનાવવામાં આવે છે, જેમાં તાજેતરમાં નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે મોટી સફળતા મેળવી છે. સાગબારા પોલીસે ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટથી એક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

ચોરખાનું બનાવી અમદાવાદ લઈ જવાતો હતો દારૂ

મળતી માહિતી અનુસાર,, દારૂની હેરાફેરી માટે આરોપીએ એમ્બ્યુલન્સમાં ખાસ ચોરખાનું બનાવ્યું હતું. આ દારૂ રાજસ્થાનના કરોલી ખાતેથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદમાં દારૂ વેચવાનો આ કીમિયો હતો.

નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો 2 - image

આ પણ વાંચો: Video: હવે સુરતમાં ભાજપના કોર્પોરેટરની જાહેર રસ્તે આતશબાજી સાથે બર્થ-ડે ઉજવણી, પોલીસનું મૌન

મુદ્દામાલ અને આરોપીની ધરપકડ

સાગબારા પોલીસે એમ્બ્યુલન્સની સઘન તપાસ દરમિયાન ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. વિદેશી દારૂ અને એમ્બ્યુલન્સ મળીને કુલ મુદ્દામાલ  13,53,800 રૂપિયા હતો. પોલીસે પ્રોહીબિશનના આ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે કે આ દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે.

નર્મદા જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો 3 - image

બુટલેગરો તહેવારો દરમિયાન દારૂ સપ્લાય કરવા માટે નવા નવા કીમિયા અપનાવતા હોય છે, ત્યારે સાગબારા પોલીસની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
GUJARAT

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

May 11, 2026
Next Post
મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! | Gujar…

મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! | Gujar...

મહિલા પત્રકારોની હાજરીમાં અફઘાની વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- અમે વાઘા બોર્ડર ખોલવા અને વ…

મહિલા પત્રકારોની હાજરીમાં અફઘાની વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- અમે વાઘા બોર્ડર ખોલવા અને વ...

દિવાળી પછી અમદાવાદ-મહેસાણામાં યોજાશે એર શૉ, દિલધડક કરતબ કરશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ | Air show of Su…

દિવાળી પછી અમદાવાદ-મહેસાણામાં યોજાશે એર શૉ, દિલધડક કરતબ કરશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ | Air show of Su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ-આણંદ મહાપાલિકા નામ સામે વિરોધ કરમસદને સ્વતંત્ર્ય દરજ્જાની માંગ સાથે આંદોલન | Protest against t…

કરમસદ-આણંદ મહાપાલિકા નામ સામે વિરોધ કરમસદને સ્વતંત્ર્ય દરજ્જાની માંગ સાથે આંદોલન | Protest against t…

10 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ : જન્માષ્ટમીએ દસાડામાં બે ઈંચ વરસાદ | Rainy weather again in…

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ : જન્માષ્ટમીએ દસાડામાં બે ઈંચ વરસાદ | Rainy weather again in…

9 months ago
‘હિંમત જ કેવી રીતે થઈ…’ તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY સામે વિપક્ષ…

‘હિંમત જ કેવી રીતે થઈ…’ તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY સામે વિપક્ષ…

7 months ago
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News