gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બુટલેગરનો નવો કીમિયો નાકામ, કેમિકલના બેરલમાં છુપાવી લવાતો 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Ahm…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બુટલેગરનો નવો કીમિયો નાકામ, કેમિકલના બેરલમાં છુપાવી લવાતો 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Ahm…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Sarkhej Liquor Seizure: અમદાવાદમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો હવે પોલીસને થાપ આપવા માટે અવનવા હાઈટેક કીમિયા અપનાવી રહ્યા છે. સરખેજ પોલીસે સાણંદ-સરખેજ હાઈવે પર બાતમીના આધારે દરોડો પાડીને કેમિકલના બેરલમાં છુપાવીને લવાતી વિદેશી દારૂની 5,600 બોટલો ઝડપી પાડી છે. પોલીસે કુલ 10.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખસની ધરપકડ કરી છે.

કેમિકલના નામે ટ્રાન્સપોર્ટમાં ચાલતું હતું ષડયંત્ર

મળતી માહિતી અનુસાર, 13મી એપ્રિલના રોજ સરખેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સાણંદ-સરખેજ હાઈવે પર આવેલી સાગર હોટલ પાછળ ‘સહયોગ એસ્ટેટ’ના ગોડાઉન નંબર-1માં મુંબઈથી કેમિકલના નામે દારૂનો મોટો જથ્થો આવ્યો છે. પોલીસે ગુજરાત ગુડ્સ સર્વિસ ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉન બહાર પડેલા લોખંડના 8 મોટા બેરલ શંકાસ્પદ જણાતા તેને ખોલાવતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: નરોડા નજીક SUV કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 12 લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા

મહારાષ્ટ્રથી ગાંધીધામ સુધીનું નેટવર્ક

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ જથ્થો મહારાષ્ટ્રના વસઈ ઈસ્ટ સ્થિત જ્યોતિ કેમિકલ્સ ટ્રેડર્સમાંથી મોકલવામાં આવ્યો હતો. બિલ્ટી અને દસ્તાવેજોમાં ‘વી.વી. કેમિકલ્સ’ના નામે ‘Pu Hardner’ કેમિકલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ માલ અમદાવાદના સરખેજ થઈને ગાંધીધામ મોકલવાનું મોટું ષડયંત્ર હતું.

હાલ પોલીસે 5,600 વિદેશી દારૂની બોટલો સહિત 10,12,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માલની ડિલિવરી લેવા આવેલા આકાશ ભરવાડ (ડ્રાઈવર)ની ધરપકડ કરવામાં આવી છે.

ભાડાની લાલચમાં જોડાયો ડ્રાઈવર

ઝડપાયેલા ડ્રાઈવર આકાશ ભરવાડે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, બે મહિના પહેલા ધ્રાંગધ્રામાં એક અજાણ્યા શખસે તેને વધુ ભાડાની લાલચ આપી આ કામમાં જોડ્યો હતો. તેને ફોન પર સૂચના મળી હતી કે સરખેજથી કેમિકલના બેરલ ગાંધીધામ પહોંચાડવાના છે. પોલીસ તપાસમાં ટ્રાન્સપોર્ટ મેનેજર ગ્યાસુદ્દીન ઉર્ફે સાજીદભાઈ પાસે રહેલા દસ્તાવેજો પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે. સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું…

બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું...

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વ…

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વ...

જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શેરબજાર રોકાણના નામે ઈજનેર યુવાન સાથે રૂપિયા 25.86 લાખની ઓનલ…

જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શેરબજાર રોકાણના નામે ઈજનેર યુવાન સાથે રૂપિયા 25.86 લાખની ઓનલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દંતેશ્વર તળાવ પાસે ટુ વ્હિલરચાલકને ટક્કર મારી કારચાલક ફરાર | Car driver flees after hitting two whee…

દંતેશ્વર તળાવ પાસે ટુ વ્હિલરચાલકને ટક્કર મારી કારચાલક ફરાર | Car driver flees after hitting two whee…

9 months ago
દશરથ ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા પકડાઇ | Woman caught running liquor factory in Dashrath villag…

દશરથ ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા પકડાઇ | Woman caught running liquor factory in Dashrath villag…

6 months ago
વડોદરામાં શ્રમજીવી પરિવારને કચડી નાખનાર આરોપીની ધરપકડ, કારમાંથી દારૂની બોટલો મળી | vadodara drunk dr…

વડોદરામાં શ્રમજીવી પરિવારને કચડી નાખનાર આરોપીની ધરપકડ, કારમાંથી દારૂની બોટલો મળી | vadodara drunk dr…

10 months ago
વિશ્વ પર્યાવરણ દિવસ અંગે મહત્વની વાત

વિશ્વ પર્યાવરણ દિવસ અંગે મહત્વની વાત

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News