gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ-ભાવનગર હાઇવે પરનો વલભીપુર કેનાલનો પુલ બંધ કરાયો | bagodara ahmedabad highway based bridge cl…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ-ભાવનગર હાઇવે પરનો વલભીપુર કેનાલનો પુલ બંધ કરાયો | bagodara ahmedabad highway based bridge cl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

વડોદરા-પાદરા હાઇવે પર ગંભીરા બ્રીજ તુટી પડવાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર સફાળુ  જાગ્યુ છે. જે અનુંસંધાનમાં જોખમી બ્રીજ બંધ કરવાની સાથે સમારકામ પણ શરૂ કરાયું છે. ત્યારે અમદાવાદ-ભાવનગર હાઇવે પર વલભીપુર કેનાલ બ્રીજને બંધ કરવામાં આવતાની સાથે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજકોટ-અમદાવાદ હાઇવે પર બગોદરા નજીક આવેલો ભોગાવો નદીનો મેજર બ્રીજ તાત્કાલિક અસરથી બંધ કરીને ટ્રાફિકને  નવા બ્રીજ પર ડાયવર્ટ કરાયો છે.

અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા બગોદરા નજીકનો ભોગાવો બ્રીજ વર્ષોથી જર્જરીત હાલતમાં છે અને અન્ય બ્રીજનું કામ પણ ખુબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે ગંભીરા બ્રીજની ઘટના બાદ  બ્રીજ પર તપાસ કરવામાં આવી હતી અને  રવિવારથી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે જર્જરીત બ્રીજને બંધ કરવામાં આવ્યો છે. જ્યારે વાહનવ્યવહાર રાજકોટથી અમદાવાદ આવવાનો બ્રીજ પર ડાયવર્ટ કરાયો છે.  તેમજ બ્રીજ રીપેર કરવાની કામગીરી આગામી ૩૧મી જુલાઇ સુધી ચાલશે.અમદાવાદ-ભાવનગર સ્ટેટ હાઇવે પર વલભીપુર કેનાલનો બ્રીજ જોખમી હોવાથી આગામી ૯૦ દિવસ સુધી બ્રીજ તમામ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. જેના કારણે ફેદરાથી ધંધૂકા તરફ જતા કે આવવા માંગતા વાહનચાલકોને ધોલેરા થઇને ધંધૂકા જઇ શકાશે. આ ઉપરાંત, લીંબડીથી રાણપુર થઇને વટામણ જઇ શકાશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ | ahmedabad police seized IMFL st…

ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ | ahmedabad police seized IMFL st...

વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું | First Aadhaar card issued to NRI child in…

વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું | First Aadhaar card issued to NRI child in...

ઊનાની નેસડા શાળામાં જર્જરિત રૂમોથી બાળકોના શિક્ષણ પર અસર | Dilapidated rooms at Una’s Nesda School i…

ઊનાની નેસડા શાળામાં જર્જરિત રૂમોથી બાળકોના શિક્ષણ પર અસર | Dilapidated rooms at Una's Nesda School i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા | CID Crime nabs three accused wi…

સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા | CID Crime nabs three accused wi…

11 months ago
વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

2 months ago
જીવનસાથીની દિવ્યાંગતા પર ટિપ્પણી કે ચરિત્ર પર ખોટા આરોપો ક્રૂરતા ગણાય

જીવનસાથીની દિવ્યાંગતા પર ટિપ્પણી કે ચરિત્ર પર ખોટા આરોપો ક્રૂરતા ગણાય

12 months ago
અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | A…

અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | A…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News