gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ધારાસભ્યની કાર્યપદ્ધતિ સામે પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ‘ટીમ BJP અમરાઈવાડી’ નામના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ પોતાનું સન્માન ઘવાતું હોવાના અને અવગણના થતી હોવાના ગંભીર આરોપો લગાવતા રાજકીય ખળભળાટ મચ્યો છે.

અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો 2 - image

ધારાસભ્ય પર ‘હિટલરશાહી’ અને મનમાનીના આક્ષેપ

અમરાઈવાડી ભાજપના વોટ્સએપ ગ્રુપમાં વાઈરલ થયેલી ચેટ અનુસાર, કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક ધારાસભ્ય પોતાની મનમાની ચલાવે છે અને કાર્યકરોની સતત અવગણના કરવામાં આવે છે. કાર્યકરોએ વિસ્તારમાં ‘હિટલરશાહી’ ચાલતી હોવાનું જણાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. એક કાર્યકરે ગ્રુપમાં પોતાની વ્યથા ઠાલવતા લખ્યું હતું કે, ‘અત્યારે અમરાઈવાડી વિધાનસભા હિટલરશાહી શાસનથી ચાલે છે. કાર્યકર્તાઓનું કોઈ સાંભળવા માટે રાજી છે જ નહીં, જો તમે સામે બોલો સામે પડો તો તમારી ઉપર ત્વરિત એક્શન લેવામાં આવે.’

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ

પૂર્વ કોર્પોરેટરોની પણ વ્યથા છલકાઈ

માત્ર સામાન્ય કાર્યકરો જ નહીં, પરંતુ પૂર્વ કોર્પોરેટરોએ પણ પક્ષના વોટ્સએપ ગ્રુપમાં પોતાનો રોષ ઠાલવ્યો છે. વાઈરલ મેસેજમાં એક પૂર્વ કોર્પોરેટરે લખ્યું છે કે, ‘વોર્ડમાં કોઈ સમસ્યા હોય તો લોકો અમને સંભળાવે છે, પરંતુ અમારા કામ થતા નથી. જો કાર્યકરો કે હોદ્દેદારોનું અપમાન કરવામાં આવશે તો હવે અમે તે ચલાવી લઈશું નહીં.’

ચૂંટણી ટાણે જ જૂથબંધી સપાટી પર આવતા સંગઠન ચિંતામાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે જ અમરાઈવાડી જેવા મહત્ત્વના વિસ્તારમાં જૂથબંધી અને ધારાસભ્ય સામેનો વિરોધ સામે આવતા ભાજપના ઉચ્ચ સંગઠન માટે ચિંતાનો વિષય બન્યો છે. પક્ષના પાયાના કાર્યકરોમાં એવો ગણગણાટ છે કે જો તેમની સન્માનપૂર્વક અવગણના અટકશે નહીં તો તેની અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. હાલમાં આ વાયરલ ચેટ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…
GUJARAT

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…

June 14, 2026
જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…
GUJARAT

જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

June 14, 2026
મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…
GUJARAT

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

June 14, 2026
Next Post
યુદ્ધ ઇફેક્ટ : વડોદરામાં ગેસ સિલિન્ડર મેળવવા દોડધામ, કંટ્રોલરૂમ શરૂ થતા ફરિયાદોની ભરમાર | War effect…

યુદ્ધ ઇફેક્ટ : વડોદરામાં ગેસ સિલિન્ડર મેળવવા દોડધામ, કંટ્રોલરૂમ શરૂ થતા ફરિયાદોની ભરમાર | War effect...

GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si…

GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si...

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં | Top 10 Safest Countries for Female Solo Travelers Latest Rankings

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…

3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…

2 months ago
ભાવનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી | Unseasonal rain with thunder predicted in Bhavnagar

ભાવનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી | Unseasonal rain with thunder predicted in Bhavnagar

3 weeks ago
લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ | ladakh protests crackdown 50 pe…

લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ | ladakh protests crackdown 50 pe…

9 months ago
સંસદમાં આર્થિક સર્વે રજૂ: AI અને સોના-ચાંદીનો ઉલ્લેખ, GDP 6.8થી 7.2 ટકા રહેવાનું અનુમાન | Economic S…

સંસદમાં આર્થિક સર્વે રજૂ: AI અને સોના-ચાંદીનો ઉલ્લેખ, GDP 6.8થી 7.2 ટકા રહેવાનું અનુમાન | Economic S…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News