gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

ઇસનપુરમાં રહેતી મહિલાને પરિણીત પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહિલાને તું મને બહુ ગમે છે, તારા વગર નહીં રહી શકું એટલું જ નહીં પત્નીને છૂટાછેડા આપવાની વાત કરીને મહિલાને અલગ અલગ હોટલમાં લઈને જઈને શારીરિક સુખ માણ્યું હતું. મહિલાએ કંટાળીને સંબંધ કાપી નાંખતા આરોપીએ મહિલા સાથેના અંગત ફોટા પતિ અને સગાને મોકલવાની તથા મહિલાના પિતાને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમીએ 8 વર્ષ સુધી શારીરિક શોષણ કરી પતિના મિત્રને ફોટા મોકલ્યા

ઇસનપુરમાં રહેતી 36 વર્ષની મહિલાએ બોપલમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા 2008માં ઘોડાસર ખાતે રહેતી હતી ત્યારે તેની સહેલીના પતિના મિત્ર આરોપી સાથે મિત્રતા થઈ હતી તેની સાથે વાતચીત થતી અને મળતા પણ હતા જોકે 2012માં તેના લગ્ન થતાં મહિલાએ વાત કરવાની બંધ કરી દીધી હતી. આમ છતાં હું તારા વગર રહી નહીં શકું મારી પત્ની મને ગમતી નથી તેને છૂટાછેડા આપીને તારી સાથે લગ્ન કરવાનો વાયદો આપીને મહિલા સાથે ફરીથી વાતચીત શરુ કરી હતી.

મહિલાના પિતાને મારી નાંખવાની ધમકી આપી

2016માં મહિલા સેટેલાઇટમાં નોકરી કરતી હતી ત્યાં ઓફિસ પાસે મળવા આવતો અને થોડા સમયમાં લગ્ન કરવાની વાત કરીને અવાર નવાર હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધતો હતો. એક સમયે મહિલાએ તેની બહેનપણીના પતિને બીમારીની દવા લેવા જવાનું કહીને પ્રેમી સાથે રાજસ્થાન ગઈ હતી જ્યાં હોટલમાં તેની સાથે દુષ્કર્મ આચરીને તેના અંગત ફોટા પાડી લીધા હતા. મહિલાને લગ્નની લાલચ આપીને અવાર નવાર આ પ્રમાણે કૃત્ય આચરતો હોવાથી મહિલાએ કંટાળીને સંબંધ કાપી નાંખતા આરોપીએ મહિલા સાથેના અંગત ફોટા પતિ અને સગાને મોકલવાની તથા મહિલાના પિતાને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તાજેતરમાં ફોટા મહિલાના પતિના મિત્રને મોકલીને બદનામ કરવા પ્રયાસ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

June 19, 2026
ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

NEET-UG રિ-એક્ઝામ : ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ | DGP G S Malik appointed IGP Makrand c…

Next Post
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ શહેરમાં 5,556 પાત્રોમાં પોરા મળતા રૂા. 2.62 લાખનો દંડ | Rs 2 62 lakh fine for finding empty con…

11 months ago
અલંગ-અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ પોલીસ-સરપંચ પરિસંવાદ ક્રાર્યક…

10 months ago
ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત | India will have to reduce pur…

7 months ago
વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા | A…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News