gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમદાવાદ-મુંબઈ ઉપરાંત આ 4 મોટા શહેરોમાં પણ દોડશે બુલેટ ટ્રેન, સરકારનો સરવેનો આદેશ | bullet train proj…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in INDIA
0 0
0
અમદાવાદ-મુંબઈ ઉપરાંત આ 4 મોટા શહેરોમાં પણ દોડશે બુલેટ ટ્રેન, સરકારનો સરવેનો આદેશ | bullet train proj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bullet Train will run between these 4 cities: ભારતમાં બુલેટ ટ્રેન નેટવર્કનું વિસ્તરણ ઝડપી બન્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી છે કે દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરવેનો આદેશ અપાયો છે. આ નેટવર્ક હૈદરાબાદ, ચેન્નઈ, અમરાવતી અને બેંગલુરુ જેવા ચાર મોટા શહેરોને જોડશે.

ટૂંક સમયમાં દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેનનું આગમન, ચાર મોટા શહેરોનો સરવે શરૂ

આ અંગે ચંદ્રબાબુ નાયડુએ  કહ્યું કે, ‘ખૂબ જ જલ્દી દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન આવશે. આ માટે સરવેનો આદેશ આપી દેવાયો છે. હૈદરાબાદ, ચેન્નઈ, અમરાવતી અને બેંગલુરુ. આ ચાર શહેરોની વસ્તી પાંચ કરોડથી વધુ છે અને આ વિશ્વનું સૌથી મોટું બજાર છે.’

પીએમ મોદીએ બુલેટ ટ્રેનમાં કરી મુસાફરી

આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની રાજધાની ટોક્યોથી સેંદાલી સુધી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી. તેમની સાથે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા પણ હાજર હતા.

ટોક્યોના જાપાની દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘ભારતે દેશભરમાં 7,000 કિલોમીટર લાંબું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પ્રગતિમાં છે. અમે તેનાથી પણ મોટું સ્વપ્ન જોયું છે. દેશભરમાં 7,000 કિલોમીટરનું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક બનાવવાનું છે. અમારું લક્ષ્ય આગામી થોડા વર્ષોમાં મુંબઈ-અમદાવાદ કોરિડોર પર મુસાફરી સેવાઓ શરૂ કરવાનું છે.’

આ પણ વાંચો: ઉડાન ભરતા જ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ, દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાઈ

ભારતમાં સંભવિત બુલેટ ટ્રેન રૂટ

રાષ્ટ્રીય રેલ યોજનામાં પહેલાથી જ ઘણા સંભવિત હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં દિલ્હી-વારાણસી, દિલ્હી-અમદાવાદ, મુંબઈ-નાગપુર, મુંબઈ-હૈદરાબાદ, ચેન્નઈ-મૈસૂર, દિલ્હી-અમૃતસર અને વારાણસી-હાવડા જેવા રૂટનો સમાવેશ થાય છે.

અમદાવાદ-મુંબઈ ઉપરાંત આ 4 મોટા શહેરોમાં પણ દોડશે બુલેટ ટ્રેન, સરકારનો સરવેનો આદેશ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઉડાન ભરતા જ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ, દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાઈ | air india i…

ઉડાન ભરતા જ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ, દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાઈ | air india i...

LPG, ITRથી માંડીને UPS સુધી… સપ્ટેમ્બરથી થશે 7 મોટા ફેરફાર, ખિસ્સા પર વધશે ભાર! | lpg itr ups dead…

LPG, ITRથી માંડીને UPS સુધી... સપ્ટેમ્બરથી થશે 7 મોટા ફેરફાર, ખિસ્સા પર વધશે ભાર! | lpg itr ups dead...

લાલપુરના કરાણા ગામના સરપંચને છરીની અણીએ ધમકી આપી હડધૂત કરાયા : બે સામે ફરિયાદ | Sarpanch of Karana v…

લાલપુરના કરાણા ગામના સરપંચને છરીની અણીએ ધમકી આપી હડધૂત કરાયા : બે સામે ફરિયાદ | Sarpanch of Karana v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re…

અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re…

7 months ago
ભાવનગરની ઘટના: સમાધાન માટે બોલાવીને માર માર્યો, યુવક ભાગ્યો તો કારથી ટક્કર મારીને કરી હત્યા | Four a…

ભાવનગરની ઘટના: સમાધાન માટે બોલાવીને માર માર્યો, યુવક ભાગ્યો તો કારથી ટક્કર મારીને કરી હત્યા | Four a…

10 months ago
ભાવનગરમાં કીડીયારું સેવા અભિયાનનો અનોખો મહાયજ્ઞ

ભાવનગરમાં કીડીયારું સેવા અભિયાનનો અનોખો મહાયજ્ઞ

3 months ago
દિવાળી પૂર્વે વધુ એક ભેળસેળયુક્ત માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Another factory manufacturing adulterat…

દિવાળી પૂર્વે વધુ એક ભેળસેળયુક્ત માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Another factory manufacturing adulterat…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News