gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: મેડિકલ સ્ટોર્સ પર ફૂડ અને ડ્રગ વિભાગના દરોડા, પ્રિસ્ક્રિપ્શન વગર થતું હતું કફ સિરપનું વેચાણ…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: મેડિકલ સ્ટોર્સ પર ફૂડ અને ડ્રગ વિભાગના દરોડા, પ્રિસ્ક્રિપ્શન વગર થતું હતું કફ સિરપનું વેચાણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ગુજરાતના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આળસ મરડીને બેઠું થયું છે. અમદાવાદમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરતાં 8 મેડિકલ સ્ટોર્સમાં દરોડા કરી નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. 

અમદાવાદ ખાતે આવેલા વિવિધ 8 જેટલા મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ, સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા, નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ તેમજ એપોલો ફાર્મસી, વેજલપુર અને એપોલો ફાર્મસી, પ્રહલાદનગરનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન સામે આવ્યું હતું કે અનેક સ્ટોર્સ સરકારની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરી બેફામ કફ સિરપનું વેચાણ કરી રહી છે.

તપાસ બાદ નોટિસ, એક્શન ક્યારે?

તપાસમાં એ પણ ખુલાસો થયો હતો કે 8 મેડિકલ સ્ટોર્સ પૈકી 5 મેડિકલ સ્ટોર્સમાં રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં કફ સિરપની દવાનું વેચાણ કરવામાં આવતું હતું. બાકીના અન્ય 3 મેડિકલ સ્ટોર્સ પૈકી 2 મેડિકલ સ્ટોર્સ ખાતે રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ હાજર હતા અને કફ સિરપ દવાનું વેચાણ કરતાં હતા. જ્યારે 1 મેડિકલ સ્ટોર્સ તપાસ સમયે બંધ હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ તમામ 8 મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટિસ આપીને તાત્કાલિક ખુલાસો કરવાં જણાવવામાં આવ્યું છે. મેડિકલ સ્ટોર્સના ખુલાસા આવ્યા બાદ તંત્ર દ્વારા નિયમોનુસાર કડકમાં કડક કાર્યવાહી થશે. 

આ પણ વાંચો: ખેડા: ‘ત્રીજા સંતાન’નો નિયમ તોડ્યો, જન્મનો ખોટો દાખલો રજૂ કર્યો; બામરોલીના મહિલા સરપંચની હકાલપટ્ટી

કેન્દ્ર સરકારે દેશભરમાં કર્યો હતો આદેશ

થોડા મહિના અગાઉ મધ્યપ્રદેશમાં કફસિરપ પીવાના કારણે બાળકોના મોત થયા હતા. જે બાદ નવેમ્બર 2025માં સરકારે ટોચની નિયામક ઔષધ પરામર્શ સમિતિ સાથે 67માં બેઠક કરી હતી. જેમાં કફ સિરપની અનિયંત્રિત વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આદેશ કરાયો હતો કે દેશમાં કોઈ પણ મેડિકલ સ્ટોર્સ હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકશે નહીં. મહત્વનું છે કે રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની ગેરહાજરી,એક્ષપાયર્ડ, ડુપ્લીકેટ દવાઓ, ગેરકાયદેસર વેચાતી કફ સિરપ, એમ.ટી.પી. કીટ તથા અન્ય ક્ષતીઓ બાબતે સને 1940ના ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક | Former Gujarat Chief Secretary P…

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક | Former Gujarat Chief Secretary P...

વડોદરામાં ત્રણ બ્રિજ ખાતે મરામતની કામગીરી પાછળ રૂ.1.73 કરોડનો ખર્ચ | Rs 1 73 crore spent on repair w…

વડોદરામાં ત્રણ બ્રિજ ખાતે મરામતની કામગીરી પાછળ રૂ.1.73 કરોડનો ખર્ચ | Rs 1 73 crore spent on repair w...

વિવાદે ચડેલો બાજવા-છાણીનો રોડ રસ્તો અંતે મંજૂર થતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ | Controversy over Bajwa Chhan…

વિવાદે ચડેલો બાજવા-છાણીનો રોડ રસ્તો અંતે મંજૂર થતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ | Controversy over Bajwa Chhan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચંડોળા-ઈસનપુર બાદ હવે વટવાનો વારો, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન શરૂ | Ahmedabad AM…

ચંડોળા-ઈસનપુર બાદ હવે વટવાનો વારો, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન શરૂ | Ahmedabad AM…

7 months ago
રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર, ગઈકાલે લોકસભામાં થયું હતું પાસ | Parliament …

રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર, ગઈકાલે લોકસભામાં થયું હતું પાસ | Parliament …

12 months ago
સેલવાસમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ 5 સ્ટુડન્ટ પર ચપ્પા વડે હુમલો કર્યો, કારણ અકબંધ | 9 Std Student attac…

સેલવાસમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ 5 સ્ટુડન્ટ પર ચપ્પા વડે હુમલો કર્યો, કારણ અકબંધ | 9 Std Student attac…

1 year ago
અમદાવાદના ધોળકામાં વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, હત્યારો પતિ પકડા…

અમદાવાદના ધોળકામાં વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, હત્યારો પતિ પકડા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News