gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ.ની વર્તમાન ટર્મના અંત પહેલાં છ દિવસમાં બે બોર્ડ બેઠક, ઘણાં કોર્પોરેટરોની આ છેલ્લી બેઠ…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ.ની વર્તમાન ટર્મના અંત પહેલાં છ દિવસમાં બે બોર્ડ બેઠક, ઘણાં કોર્પોરેટરોની આ છેલ્લી બેઠ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,17
ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મના અંત પહેલા
છ દિવસમાં બે બોર્ડ બેઠક મળશે.૧૯ અને ૨૦ ફેબુ્રઆરીએ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ
, એમ.જે.લાયબ્રેરી, એ.એમ.ટીએસ.
ઉપરાંત વી.એસ.હોસ્પિટલ તેમજ જનરલ બજેટ ઉપર ચર્ચાના અંતે મંજુરી અપાશે.જયારે ૨૪
ફેબુ્રઆરીએ કોર્પોરેશનની માસિક સામાન્યસભા યોજાશે.છ દિવસમાં બે બોર્ડ બેઠકમાં હાજર
રહેનારા કોર્પોરેટરોને દૈનિક રૃપિયા ૫૦૦ના ભથ્થા ઉપરાંત અન્ય સુવિધા પુરી પડાશે. ૯
માર્ચે મેયર સહિતના તમામની મુદત પુરી થતા પાંચ વર્ષથી સત્તા ભોગવતા આવેલા
કોર્પોરેટરોને ઘેર બેસવુ પડશે.ભાજપની નો રીપીટ થિયરીના કારણે ઘણાં કોર્પોરેટરોની આ
છેલ્લી બેઠક બની રહેશે.

વર્ષ-૨૦૨૧માં કોરોના મહામારીના ઓછાયા વચ્ચે ૨૧ ફેબુ્આરીએ
શહેરના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠક માટે કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ૨૩ ફેબુ્આરીએ
પરિણામ જાહેર થતા ભાજપને ૧૬૦
,
કોંગ્રેસને ૨૩ બેઠક મળી હતી. એમ.આઈ.એમ.ને જમાલપુર અને મકતમપુરા વોર્ડમાંથી સાત
બેઠક મળી હતી.જયારે લાંભા વોર્ડમાંથી અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. વીસ વર્ષથી
કોર્પોરેશનમાં ભાજપ સત્તા સ્થાને હોવાથી અને વિવિધ કમિટીઓમાં વિપક્ષના એકપણ
કોર્પોરેટરને સ્થાન નહીં હોવાના કારણે મહત્વની ગણાતી એવી કમિટીઓમા  કરોડો રૃપિયાના કામ વિના વિરોધે મંજૂર કરાવવામા
સફળતા મેળવી હતી. વિપક્ષ  પણ સમયાતંરે
બૂમરાણ મચાવી શાંત થઈ જતા તેરી મેરી ચૂપની જેમ 
પાંચ વર્ષ પ્રજાનુ જે થવુ હોય એ થાયની માનસિકતા સાથે શાસન પુરુ કરાયુ.
ભાજપના કોર્પોરેટરો પૈકી અમુક બોલકા કોર્પોરેટરો પણ કમિટી કે  પક્ષની અન્ય બેઠકમાં રજૂઆત કરવામા રીતસરના
ખચકાટ અનુભવતા હતા.૬૦ કે તેથી વધુની વય
,
ત્રણ કે તેથી વધુ ટર્મ અને વિવાદ  અથવા
તો આક્ષેપિત કોર્પોરેટરોને ભાજપ ટિકીટ નહી આપે.હોદ્દેદારો ૧૦ માર્ચથી પર્સનલ કેબિન
અને ગાડી વગરના થઈ જશે. આ સ્થિતિઅન્ય કમિટીના ચેરેમેનનોની હશે.

મતદાર યાદી છાપવા કોર્પોરેશન ૬૦ લાખનો ખર્ચ કરશે

સરની કામગીરી પુરી થતા સુધારા-વધારા સાથેની મતદારયાદી પ્રસિધ્ધ
કરાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ૪૮ વોર્ડને ધ્યાનમા રાખીને મતદારયાદી છપાવવા
માટે રુપિયા ૬૦ લાખનો ખર્ચ કરશે આ માટે ટેન્ડર કરવામા આવ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી
GUJARAT

ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી

February 18, 2026
બનાસકાંઠાના થરાદમાં ગમખ્વાર અકસ્માત, પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બેનાં મોત, કારમાંથી દારૂ મળ્…
GUJARAT

બનાસકાંઠાના થરાદમાં ગમખ્વાર અકસ્માત, પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બેનાં મોત, કારમાંથી દારૂ મળ્…

February 18, 2026
Gujarat Budget 2026-27 : આજે ગુજરાતનું બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે | gujarat fin…
GUJARAT

Gujarat Budget 2026-27 : આજે ગુજરાતનું બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે | gujarat fin…

February 18, 2026
Next Post
શહેરની પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવાશે, અમદાવાદમાં AI આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા…

શહેરની પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવાશે, અમદાવાદમાં AI આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા...

તળાજામાં પગપાળા જતા વેપારીને ખાનગી બસ હડફેટે લેતા મોત | A businessman walking in a pond was hit and …

તળાજામાં પગપાળા જતા વેપારીને ખાનગી બસ હડફેટે લેતા મોત | A businessman walking in a pond was hit and ...

ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ…

ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

4 months ago
‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન | Shashi Tharoor On…

‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન | Shashi Tharoor On…

4 months ago
અમદાવાદના વટવા GIDCમાં પૂર્વ પ્રેમિકાના ભાઈની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused arrested for killed…

અમદાવાદના વટવા GIDCમાં પૂર્વ પ્રેમિકાના ભાઈની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused arrested for killed…

3 months ago
રક્ષાબંધન-બળેવના પવિત્ર પર્વનો ઈતિહાસ 5100 થી વધુ વર્ષ જૂનો, સુતરના એક ધાગામાં સુરક્ષા-સ્વાસ્થ્ય પ્ર…

રક્ષાબંધન-બળેવના પવિત્ર પર્વનો ઈતિહાસ 5100 થી વધુ વર્ષ જૂનો, સુતરના એક ધાગામાં સુરક્ષા-સ્વાસ્થ્ય પ્ર…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News