gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Kavach Safety System: ટ્રેનને અકસ્માતથી બચાવવા માટે સમગ્ર દેશમાં રેલવે દ્વારા ‘કવચ’ સુરક્ષા સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં અમદાવાદ રેલવે વિભાગની અત્યાર સુધીની કામગીરી ખુબ જ ધીમી અને નબળી રહી હોવાની વિગતો અગાઉ એક આરટીઆઈમાં સામે આવી હતી. 

કવચ સુરક્ષા સિસ્ટમ: અમદાવાદ રેલવે વિભાગની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની યોજનાઓ

આ દરમિયાનમાં આજે અમદાવાદ રેલવે વિભાગે જ વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, વટવા અને સાબરમતી રેલવે યાર્ડમાં કુલ 214 એન્જિનમાંથી 30 એન્જિનમાં ‘કવચ’ સુરક્ષા સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. વટવા યાર્ડમાં 146 અને સાબરમતી યાર્ડમાં 38 એન્જિનમાં ‘કવચ’ સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે રેલવે ટ્રેકમાં તો અમદાવાદ-ગેરતપુર વચ્ચે માત્ર 13.42 કિલોમીટરમાં જ ‘કવચ’ સિસ્ટમ લગાવી શકાઈ છે. આગામી બે વર્ષમાં અમદાવાદ પાલનપુર વચ્ચે 402 કિમી અને પાલનપુર-સામખિયાળી-ગાંધીધામ વચ્ચે 300 કિમીમાં આ સુરક્ષા સિસ્ટમ લગાવી દેવામાં આવશે, તેવો દાવો રેલવે તંત્રએ કર્યો છે.

આ પણ વાંચો: થાનના આંબેડકરનગર-૩ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ અને દેશી દારૃ સાથે એક શખ્સ ઝડપાયો

‘કવચ’ ટેક્નોલોજી શું છે?

‘કવચ’ એક સ્વદેશી ટેક્નોલોજી છે, જેના વિશે દાવો કરવામાં આવ્યો હતો કે રેલવે દુર્ઘટનાઓ અટકાવવા માટે તેને બધા જ વ્યસ્ત રૂટો પર લાગુ કરવામાં આવશે. આ ટેક્નોલોજીમાં ટ્રેનના એન્જિન ઉપરાંત રેલવેના ટ્રેક પર પણ ડિવાઇસ લગાવવામાં આવે છે. આ ડિવાઇસને કારણે જો એક જ ટ્રેક પર બે ટ્રેનો એકબીજાની નજીક આવે, તો સિગ્નલ અને એલાર્મ દ્વારા પાયલટને ચેતવણી મળે છે. જોકે, આ બધા દાવાઓ છતાં, રેલવે દુર્ઘટનાઓ અટકાવી શકાઈ નથી.

અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
થાનના આંબેડકરનગર-૩ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ અને દેશી દારૃ સાથે એક શખ્સ ઝડપાયો | man was arreste…

થાનના આંબેડકરનગર-૩ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ અને દેશી દારૃ સાથે એક શખ્સ ઝડપાયો | man was arreste...

ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો-આગચંપી, પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો | Vi…

ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો-આગચંપી, પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો | Vi...

ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર, નીતિન ગડકરીનું સૂચક નિવેદન | nitin gad…

ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર, નીતિન ગડકરીનું સૂચક નિવેદન | nitin gad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના ખેડૂતોએ પરાલી સળગાવવા નાસાના સેટેલાઈટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો | Nasa big…

ભારતના ખેડૂતોએ પરાલી સળગાવવા નાસાના સેટેલાઈટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો | Nasa big…

8 months ago
પૂર્વ કલેકટર અરવિંદ વિજ્યનના વિદાયમાન કાર્યક્રમ બાદ પાટણ ખાતે નવનિયુક્ત કલેકટર તુષારકુમાર ભટ્ટે કાર્…

પૂર્વ કલેકટર અરવિંદ વિજ્યનના વિદાયમાન કાર્યક્રમ બાદ પાટણ ખાતે નવનિયુક્ત કલેકટર તુષારકુમાર ભટ્ટે કાર્…

1 year ago
‘કોઇકે તો કિંમત ચૂકવવી જ પડશે’, RBI ગવર્નરના નિવેદનથી UPI યુઝર્સનું વધ્યું ટેન્શન | UPI May Not Stay…

‘કોઇકે તો કિંમત ચૂકવવી જ પડશે’, RBI ગવર્નરના નિવેદનથી UPI યુઝર્સનું વધ્યું ટેન્શન | UPI May Not Stay…

1 year ago
‘અમે ચૂપ ના બેસી શકીએ…’, દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, પ્લાન માંગ્યો | W…

‘અમે ચૂપ ના બેસી શકીએ…’, દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, પ્લાન માંગ્યો | W…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News