gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ રેલવે સ્ટેશન પર RPF જવાન બન્યો દેવદૂત: ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં પટકાયેલી મહિલાનો જીવ બચાવ્યો …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ રેલવે સ્ટેશન પર RPF જવાન બન્યો દેવદૂત: ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં પટકાયેલી મહિલાનો જીવ બચાવ્યો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર આજે એક મોટી દુર્ઘટના ટળતા રહી ગઈ છે. ‘દેવદૂત’ બનેલા એક RPF જવાને પોતાના જીવના જોખમે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયેલી મહિલાને મોતના મુખમાંથી બહાર ખેંચી લીધી હતી. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. સોશિયલ મીડિયા પર આ બહાદુરીનો વીડિયો વાયરલ થયા બાદ લોકો RPF જવાનની કામગીરીના વખાણ કરી રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી એક ટ્રેન રવાના થઈ રહી હતી. ટ્રેન ગતિ પકડી રહી હતી તે જ સમયે એક મહિલા મુસાફરે ચાલુ ટ્રેનમાં ચઢવાનો જોખમી પ્રયાસ કર્યો હતો. દોડીને ટ્રેન પકડવા જતી વખતે અચાનક મહિલાનો પગ લપસ્યો હતો અને તે સીધી પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં સરકવા લાગી હતી.

RPF જવાનની બહાદુરી

ઘટના સ્થળે ફરજ પર હાજર RPF જવાનની નજર પડતા જ તેઓ પળનો પણ વિલંબ કર્યા વગર ચિત્તાની ઝડપે દોડ્યા હતા. મહિલા ટ્રેનની અંદર ખેંચાય તે પહેલા જ જવાને તેને મજબૂતીથી પકડીને બહાર તરફ ખેંચી લીધી હતી. જો જવાનની પ્રતિક્રિયામાં એક સેકન્ડની પણ વાર થઈ હોત, તો જાનહાનિ થઈ શકી હોત.

આ પણ વાંચો: અમદાવાદના રિક્ષાચાલકને પોલીસ બનવાનો ચસકો ભારે પડ્યો, ખોટી ઓળખ આપી 40 હજાર પડાવ્યા, અસલી પોલીસે ઝડપ્યો

આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા ફરી એકવાર મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે ક્યારેય પણ ચાલુ ટ્રેનમાં ચઢવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરવો. સમયસર સ્ટેશને પહોંચવું જેથી ઉતાવળમાં અકસ્માત ન સર્જાય. પોતાના અને પોતાના પરિવારના જીવને જોખમમાં ન મૂકવો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …
GUJARAT

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

February 14, 2026
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…
GUJARAT

વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

February 14, 2026
ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી | Fraudulent non payment of loan installmen…
GUJARAT

ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી | Fraudulent non payment of loan installmen…

February 14, 2026
Next Post
અમદાવાદીઓએ વ્યાજ માફીને વધાવી, માત્ર 7 જ દિવસમાં AMCની તિજોરીમાં ઠલવાયા રૂ. 24 કરોડ | Ahmedabad Muni…

અમદાવાદીઓએ વ્યાજ માફીને વધાવી, માત્ર 7 જ દિવસમાં AMCની તિજોરીમાં ઠલવાયા રૂ. 24 કરોડ | Ahmedabad Muni...

વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, સ્કીઈંગ દરમિયાન થયા હતા ઈજાગ્રસ્ત | Ve…

વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, સ્કીઈંગ દરમિયાન થયા હતા ઈજાગ્રસ્ત | Ve...

૧૦ વર્ષમાં ૧૦૧ ગુનાઓ આચરનાર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ | Complaint under Gujsitok against gang …

૧૦ વર્ષમાં ૧૦૧ ગુનાઓ આચરનાર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ | Complaint under Gujsitok against gang ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265

સેન્સેક્સ 158 પોઈન્ટ વધીને 85265 | Sensex rises 158 points to 85265

2 months ago
સાસણ જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ હવેથી કેન્સલ નહીં થઇ શકે, જાણો કેમ લેવાયો નિર્ણય | sasan gir safa…

સાસણ જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ હવેથી કેન્સલ નહીં થઇ શકે, જાણો કેમ લેવાયો નિર્ણય | sasan gir safa…

4 months ago
જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું | se…

જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું | se…

8 months ago
સ્કૂટર સાઇડમાં રાખીને બેસવાનું કહેતા યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો | A ataielo emon aluwol ren ketilas

સ્કૂટર સાઇડમાં રાખીને બેસવાનું કહેતા યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો | A ataielo emon aluwol ren ketilas

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News