gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્રમાં અમારી સરકાર બની તો બિહારને મળશે દેશનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય, રાહુલ ગાંધીનું વચન | Rah…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
કેન્દ્રમાં અમારી સરકાર બની તો બિહારને મળશે દેશનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય, રાહુલ ગાંધીનું વચન | Rah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi On Bihar Election 2025: કોંગ્રેસ નેતા અને લોકસભાના નેતા રાહુલ ગાંધી પૂર્ણિયાના કસબા વિધાનસભા વિસ્તારમાં આયોજિત એક વિશાળ જનસભાને સંબોધિત કરતી વખતે બિહારની પરિસ્થિતિને લઈને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ રાજ્યમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવવાની સાથે-સાથે મહાગઠબંધન માટે કેન્દ્ર અને રાજ્યમાં નિર્ણાયક જીત થશે. રાહુલ ગાંધીએ વચન આપ્યું કે, કેન્દ્રમાં અમારી સરકાર બની તો બિહારને મળશે દેશનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય બનશે. આ દરમિયાન જનસભામાં કસબા વિધાનસભા વિસ્તારમાં મહાગઠબંધનના ઉમેદવાર મોહમ્મદ ઇરફાન આલમ સ્ટેજ પર જ રડી પડતાં રાહુલ ગાંધી આગળ આવીને તેમને દિલાસો આપ્યો હતો. 

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલે કહ્યું કે, ‘જ્યારે હું અહીંયા આવ્યો તો ઈરફાન આલમ રડી રહ્યા હતા. તમે ફક્ત એક ધારાસભ્યના પુત્ર નથી, પણ એક પોસ્ટમેનના પુત્ર પણ છો. અમને તમારા સંઘર્ષ પર ગર્વ છે. આ ચૂંટણી તમારી નથી, પરંતુ બિહારના દરેક યુવાનો અને દરેક ગરીબ વ્યક્તિની ચૂંટણી છે. લોકો આ વખતે તમને ધારાસભ્ય બનાવી રહ્યા છે.’

રાહુલે ઈરફાન આલમ દ્વારા સામાન્ય લોકોના સંઘર્ષ અને સાદગીનું સન્માન કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી સ્થાનિક લોકો સાથે ભાવનાત્મક જોડાણ બન્યું છે. રાહુલે બિહારની મૂળભૂત સમસ્યાઓ પર સીધા પ્રહાર કર્યા અને જો ‘ઇન્ડિયા’ ગઠબંધન સરકાર બનાશે તો મોટા સુધારાઓનું વચન આપ્યું છે. સભાને સંબોધિત કરતી વખતે, રાહુલે પૂર્ણિયા સદરથી મહાગઠબંધનના સમર્પિત કોંગ્રેસ ઉમેદવાર જીતેન્દ્ર કુમાર અને કસબાથી ઈરફાન આલમ માટે મત માગ્યા.

રાહુલ ગાંધીએ સ્વાસ્થ્ય સેવાની પરિસ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યું

રાહુલે બિહારમાં સ્વાસ્થ્ય સેવાની પરિસ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘બિહારમાં આજે લોકો જીવવા માટે નહીં પણ મરવા માટે હૉસ્પિટલમાં જાય છે.’ દિલ્હીમાં કરેલા આરોપોને લઈને રાહુલે ભાજપ પર લોકશાહીને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વર્તમાન સરકાર બંધારણ પર આક્રમણ કરી રહી છે અને મત ચોરી કરીને ચૂંટણી જીતવાનું કાવતરું ઘડી રહી છે.

આ પણ વાંચો: Bihar Election 2025: બિહારમાં ડેપ્યુટી CMની કાર અટકાવી તો બોલ્યા આ લોકોની છાતી પર બુલડોઝર ફેરવીશું

મત ચોરી

તેમણે કેન્દ્ર સરકાર અને નીતિશ કુમાર પર જોરદાર નિશાન સાધતાં કહ્યું કે, ‘નીતિશ કુમાર 20 વર્ષથી બિહારના મુખ્યમંત્રી છે, પરંતુ તેમણે બિહારના યુવાનોને મજૂર બનાવી દીધા છે. બિહારમાં ઉદ્યોગ માટે જમીન નથી, પરંતુ સરકાર પાસે અદાણી માટે જમીન છે. હરિયાણાની ચૂંટણી મત ચોરીથી જીતી હતી. હરિયાણાની મતદાર યાદીમાં બે બૂથ પર 200 વખત એક મહિલાનો ચહેરો બતાવવામાં આવ્યો હતો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…
INDIA

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

May 17, 2026
ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…
INDIA

ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…

May 17, 2026
Next Post
બંકિમચંદ્રે 150 વર્ષ પહેલાં લખેલા વંદે માતરમ્ ગીતની આજે ઉજવણી | Today is the celebration of the song…

બંકિમચંદ્રે 150 વર્ષ પહેલાં લખેલા વંદે માતરમ્ ગીતની આજે ઉજવણી | Today is the celebration of the song...

ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ ભરતીનું પરિણામ કર્યું જાહેર, સત્તાવાર વેબસાઇટ પર જુઓ સ્કોરકાર્ડ | iaf…

ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ ભરતીનું પરિણામ કર્યું જાહેર, સત્તાવાર વેબસાઇટ પર જુઓ સ્કોરકાર્ડ | iaf...

બાળક અમારુ નથી કહીને પતિએ માર મારી પત્નીને તરછોડી | Ewe mwan a likitalo puluwan we a apasa pwe noun …

બાળક અમારુ નથી કહીને પતિએ માર મારી પત્નીને તરછોડી | Ewe mwan a likitalo puluwan we a apasa pwe noun ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાંવડિયાઓએ કાનપુર માથે લીધું, પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યા બાદ તોડફોડ મચાવી | Kanpur kanwar yatra ka…

કાંવડિયાઓએ કાનપુર માથે લીધું, પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યા બાદ તોડફોડ મચાવી | Kanpur kanwar yatra ka…

10 months ago
વડોદરાના પાણીગેટમાં રાજા-રાણી તળાવ પાછળ ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો | State Monito…

વડોદરાના પાણીગેટમાં રાજા-રાણી તળાવ પાછળ ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો | State Monito…

7 months ago
મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલને જીપ ચાલકે ટક્કર મારી | A female constable riding a moped was hit by a …

મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલને જીપ ચાલકે ટક્કર મારી | A female constable riding a moped was hit by a …

7 months ago
ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the …

ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News