gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય ક…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે એક ચોંકાવનારા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ નેટવર્ક ભારતીય નાગરિકોના આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ જેવા સંવેદનશીલ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સિમકાર્ડ ઇશ્યુ કરતું હતું. આ સિમકાર્ડનો ઉપયોગ ખાસ કરીને ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા ગંભીર પ્રકારના સાયબર ફ્રોડ આચરતા દુબઈ અને કંબોડિયા સ્થિત કોલસેન્ટરો દ્વારા કરવામાં આવતો હતો.

‘છત્રીવાળા’ એજન્ટોની મોડસ ઓપરેન્ડી

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ ગેંગ સામાન્ય ગ્રાહકોના વિશ્વાસનો ભંગ કરીને સમગ્ર કૌભાંડ આચરતી હતી. રોડ પર સિમકાર્ડ કઢાવવા કે ટ્રાન્સફર કરાવવા બેસતા ‘છત્રીવાળા’ એજન્ટો ગ્રાહકોને સર્વર ડાઉન થવાની ખોટી વાત કરીને તેમની પાસેથી ડોક્યુમેન્ટ મેળવતા. ગ્રાહકની જાણ બહાર, તેમના ડોક્યુમેન્ટ અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને નવું ગેરકાયદેસર સિમકાર્ડ ઇશ્યુ કરી દેવામાં આવતું હતું.

આ પ્રકારે ઇશ્યુ થયેલા સિમકાર્ડનો ઉપયોગ ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડમાં થયો હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાંચે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. 

કમિશન આધારિત સ્તરબદ્ધ નેટવર્ક

પોલીસ તપાસમાં સિમકાર્ડ સપ્લાયનું એક કમિશન આધારિત સ્તરબદ્ધ નેટવર્ક સામે આવ્યું છે, જેનું એક ખાસ કમિશનનું માળખું હતું. જેમાં આરોપી એજન્ટ ગ્રાહકના નામે સિમકાર્ડ ઇશ્યુ કરીને રૂ. 400ના કમિશને આરોપી-2ને આપતો હતો. બીજો આરોપી તે સિમકાર્ડ્સને રૂ. 700ના કમિશને ત્રીજા આરોપીને આપતો હતો. અંતે, ત્રીજો આરોપી આ સિમકાર્ડ્સને રૂ. 1200થી રૂ. 1500ના કમિશને ભારત બહાર દુબઇ થઈને કંબોડિયા ખાતે મોકલી આપતો હતો, જ્યાં તેનો ઉપયોગ ભારતીયોને છેતરવા માટે થતો હતો.

આ પણ વાંચો: બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ

પોલીસની કાર્યવાહી

સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અમદાવાદ, રાધનપુર, પાટણ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી વિવિધ કંપનીઓના મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,24,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ ઘટનાએ સિમકાર્ડ ઇશ્યુ કરનારા એજન્ટોની ગતિવિધિ અને ગ્રાહકોના દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
અમદાવાદના વટવા GIDCમાં પૂર્વ પ્રેમિકાના ભાઈની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused arrested for killed…

અમદાવાદના વટવા GIDCમાં પૂર્વ પ્રેમિકાના ભાઈની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused arrested for killed...

સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન | Suspiciou…

સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન | Suspiciou...

ભેટવાડાના ભૂમાફિયાઓની ધરપકડ ન થતાં અરજદારની ‘પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાની’ ચીમકી | Petitioner threat…

ભેટવાડાના ભૂમાફિયાઓની ધરપકડ ન થતાં અરજદારની 'પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાની' ચીમકી | Petitioner threat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર | Trump has no role stopped the vermi…

ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર | Trump has no role stopped the vermi…

8 months ago
લિટલ નિર્ભયા કેસઃ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરનારાને સુપ્રીમ કોર્ટે કેમ મુક્ત કર્યો? …

લિટલ નિર્ભયા કેસઃ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરનારાને સુપ્રીમ કોર્ટે કેમ મુક્ત કર્યો? …

7 months ago
NDAમાં બેઠક મુદ્દે કોકડું ગૂંચવાયું! માંઝી અને કુશવાહાના કારણે પેચ ફસાતાં ઉમેદવારોની જાહેરાત મોકૂફ |…

NDAમાં બેઠક મુદ્દે કોકડું ગૂંચવાયું! માંઝી અને કુશવાહાના કારણે પેચ ફસાતાં ઉમેદવારોની જાહેરાત મોકૂફ |…

5 months ago
લોક અદાલતમાં 1 લાખથી વધુ કેસોનો નિકાલ, સમાધાનથી રૂ.67.06 કરોડનું સેટલમેન્ટ | More than 1 lakh cases …

લોક અદાલતમાં 1 લાખથી વધુ કેસોનો નિકાલ, સમાધાનથી રૂ.67.06 કરોડનું સેટલમેન્ટ | More than 1 lakh cases …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News