gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવા 150 ફૂટ રોડ પર લાઇટ હાઉસ પાસે

અટીકા નજીક યુવાનની બિલ્ડિંગ પરથી ઝંપલાવી આત્મહત્યા : ચોથા માળેથી ઝંપલાવ્યાનું અનુમાન

રાજકોટ: 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક નજીક ટાઇટેનીયમ બિલ્ડિંગમાં રહેતા જીજ્ઞાબેન આકાશભાઇ શુક્લા (ઉ.વ.૪૦)નું નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર લાઇટ હાઉસ પાછળ પરશુરામ મંદિર નજીક તળાવમાં ડૂબી જતા મૃત્યું નિપજ્યું હતું.

ગાંધીગ્રામ-૨ પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ, મૃતકને સંતાનમાં ૯ વર્ષની પુત્રી છે. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. તે સવારે ઘરેથી નિકળી ગયા બાદ પરશુરામ મંદિર પાસે તળાવમાંથી તેની લાશ મળી હતી. જે અંગે નજીકના ખેતરમાં કામ કરતા શ્રમિકોએ જાણ કરતા ગાંધીગ્રામ-૨ પોલીસના એએસઆઇ જયદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને ચામડીની બીમારી હોવાથી સંભવતઃ તેના કારણે આપઘાત કર્યાનું અનુમાન છે.

બીજા બનાવમાં અટીકામાં આહીર ચોક નજીક રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા ઉદયનભાઇ દિલીપભાઇ લાંબા (ઉ.વ.૪૨)એ તેના ઘર નજીકના શાશ્વત એપાર્ટમેન્ટમાં જઇ ઉપરના માળેથી નીચે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. ભક્તિનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક અપરણીત હતા. સવારે વોકીંગમાં જવાનું કહીં ઘરેથી નિકળ્યા હતા. માનસિક તકલીફને કારણે સંભવતઃ એપોર્ટમેન્ટના ચોથા માળેથી ઝંપલાવી દીધાનું પોલીનું અનુમાન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

Next Post
મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak...

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં દિવાળીની રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત સર્ગભાએ અધૂરા માસે જન્મ આપેલા બાળકનું મોત |…

6 months ago
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

2 months ago
પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની શક્યતા | uk court accepted ple…

8 months ago
2000 કરોડના કૌભાંડ મામલે AAPના દિગ્ગજોની મુશ્કેલી વધી, મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને ACBના સમન્સ | …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News