gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: લૂંટના ઈરાદે લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યા કરનાર ‘લતા’ ઝડપાઈ | Ahmedabad Crime Branch Ar…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: લૂંટના ઈરાદે લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યા કરનાર ‘લતા’ ઝડપાઈ | Ahmedabad Crime Branch Ar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એકલવાયા વૃદ્ધોને પોતાની જાળમાં ફસાવી, નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી મહિલા લતા ઉર્ફે લકડી ચૌહાણની ધરપકડ કરી છે. દરિયાપુર વિસ્તારમાં બનેલી એક ઘટનામાં મહિલાએ પીવડાવેલી નશીલી લસ્સીના કારણે 81 વર્ષીય વૃદ્ધનું મોત નીપજતા આ મામલો હવે લૂંટ સાથે હત્યામાં પરિણમ્યો છે.

દરિયાપુરમાં લૂંટ હત્યામાં બદલાઈ

મળતી માહિતી અનુસાર, દરિયાપુરના દિલ્હી ચકલા પાસે આવેલા સજ્જન જમાદારના મહોલ્લામાં લતાએ 81 વર્ષીય અબ્દુલભાઇ સિપાઇ અને તેમના પત્નીને ઘેનની દવા ભેળવેલી લસ્સી પીવડાવી હતી. દંપતી બેભાન થતા જ તે રોકડ રકમ ચોરીને નાસી ગઈ હતી. જોકે, દવાની વધુ પડતી માત્રાને કારણે અબ્દુલભાઇની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

55 વર્ષીય આરોપી મહિલા અત્યંત શાતિર રીતે ગુનાને અંજામ આપતી હતી. તે એવા વૃદ્ધ દંપતી કે વ્યક્તિઓની શોધ કરતી જેઓ એકલા રહેતા હોય. વૃદ્ધોની એકલતાનો લાભ લઈ, તેમની જમવાની વ્યવસ્થા કરી આપવાના બહાને વિશ્વાસ જીતી ઘરમાં પ્રવેશ મેળવતી હતી. ઘરમાં ઘૂસ્યા બાદ તે નશીલો પદાર્થ કે દવા ભેળવેલી ખાદ્ય સામગ્રી પીવડાવી વ્યક્તિને બેભાન કરી લૂંટ ચલાવી ફરાર થઈ જતી હતી.

આ પણ વાંચો: મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શાહપુર વિસ્તારમાં દરોડો પાડી આરોપી મહિલાને તેના ઘરેથી ઝડપી પાડી છે. પોલીસ તેની વિરુદ્ધ BNS કલમ 105, 123, 329(2) અને 303(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલ લતાબેન રીઢી ગુનેગાર છે. તેની વિરુદ્ધ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 9 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
લગ્ન પહેલા શારીરિક સંબંધની યુવતીએ ના પાડતા યુવકે સગાઈ તોડી નાખી | Young man breaks off engagement af…

લગ્ન પહેલા શારીરિક સંબંધની યુવતીએ ના પાડતા યુવકે સગાઈ તોડી નાખી | Young man breaks off engagement af...

ચૂંટણી પૂર્વે ગળતેશ્વરના ત્રણ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું | Pre Poll …

ચૂંટણી પૂર્વે ગળતેશ્વરના ત્રણ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું | Pre Poll ...

RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of …

RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અતિશય દેવામાં ડૂબી ગયેલા પાદરાના ફોટોગ્રાફરનો સ્ટુડિયોમાં જ આપઘાત | photographer deeply in debt and …

અતિશય દેવામાં ડૂબી ગયેલા પાદરાના ફોટોગ્રાફરનો સ્ટુડિયોમાં જ આપઘાત | photographer deeply in debt and …

8 months ago
Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

3 months ago
પાટણમાં ભયાનક અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત | Tanker and Car …

પાટણમાં ભયાનક અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત | Tanker and Car …

5 months ago
શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાની ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો | Another accused arrested in egg throwi…

શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાની ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો | Another accused arrested in egg throwi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News