gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ વધુ એક વરિષ્ઠ નાગરિકે ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ₹15.2 લાખ ગુમાવ્યા, FIR નોંધાઈ | Another sen…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ વધુ એક વરિષ્ઠ નાગરિકે ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ₹15.2 લાખ ગુમાવ્યા, FIR નોંધાઈ | Another sen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના 67 વર્ષીય નિવૃત્ત નાગરિક ફરી એકવાર સુનિયોજિત સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ તરીકે ઓળખ આપીને ઠગબાજોએ તેમને ડિજિટલ એરેસ્ટને ધરપકડની ધમકી આપી હતી. આ લોકોએ તેમના પર આતંકવાદને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં તેમને ખોટા ‘વેરિફિકેશન’ માટે પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કર્યા હતા, જેમાં નિવૃત્ત નાગરિકે ₹15.2 લાખ ગુમાવ્યા છે. 

ડિજિટલ અરેસ્ટની ઘટનામાં વરિષ્ઠ નાગરિકે રૂ.15.2 લાખ ગુમાવ્યા 

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, અમદાવાદમાં ન્યૂ ગુંજન વિસ્તારમાં પત્ની સાથે રહેતા નિવૃત્ત નરેશભાઈ શાહને 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ફોન કોલ્સ, વોટ્સએપ વીડિયો કોલ્સ અને બનાવટી દસ્તાવેજો દ્વારા નિશાન બનાવાયા હતા. આ દસ્તાવેજો પર કથિત રીતે ED અને સુપ્રીમ કોર્ટના લોગો હતા. 

28 નવેમ્બરની મધ્યરાત્રિ બાદ નરેશભાઈને પહેલીવાર એક વ્યક્તિનો કોલ આવ્યો, જેણે પોતાની ઓળખ મુંબઈ પોલીસમાં ફરજ બજાવતા IPS સંદીપ રોય આપી હતી. તેણે દાવો કર્યો કે, નરેશભાઈ શાહનો આધાર નંબર બંગાળમાં ‘એક ઇસ્લામિક સંગઠન પર દરોડા’ની કાર્યવાહીમાં મળ્યો છે, જેનો ઉપયોગ મની લોન્ડરિંગ અને આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે થયો છે.

આમ કહીને ઠગબાજે વોટ્સએપ વીડિયો કોલમાં પોલીસ યુનિફોર્મમાં દેખાઈને વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારપ છી તેણે નરેશભાઈ અને તેમના પત્નીના લાઈવ ફોટાની માંગણી કરી અને અબ્દુલ રહીમ નામના શંકાસ્પદ વ્યક્તિ પાસેથી કથિત રીતે મળેલા આધાર કાર્ડ, ATM કાર્ડ અને બનાવટી FIR દસ્તાવેજોના ફોટા મોકલ્યા હતા. 

આ રીતે ગભરાવ્યા પછી થઈ EDની એન્ટ્રી 

નરેશભાઈ ગભરાઈ જતાં, તેમને વોટ્સએપ પર અન્ય એક વ્યક્તિ સાથે પરિચય કરાવાયો હતો. તેણે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી પ્રદીપ જયસ્વાલ તરીકે આપી હતી. આ બંનેએ EDના લોગો ધરાવતા નકલી દસ્તાવેજો શેર કર્યા, જેમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અને મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ કાર્યવાહીની ધમકી આપી હતી. આ દરમિયાન ઠગબાજોએ નરેશભાઈ અને તેમના પત્નીને દર બે કલાકે સેલ્ફી મોકલવાનો આદેશ આપ્યો હતો, જેથી ‘લાઈવ હાજરી’ કન્ફર્મ થઈ શકે. આ સાથે જ, કોઈને પણ આ વાત ન જણાવવાની સખત ચેતવણી આપી હતી. 

સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડરનો પણ ઉપયોગ 

આ દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા કથિત રીતે ઈસ્યૂ કરાયેલો અને ભારત સરકારના સચિવ કક્ષાના હોદ્દેદાર દ્વારા સહી કરાયેલો એક નકલી દસ્તાવેજ ફોરવર્ડ કર્યો હતો, જેમાં આતંકવાદને ભંડોળ પૂરું પાડવાના કથિત જોડાણો દર્શાવીને તપાસની શરતોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે આરોપીઓએ નરેશભાઈની બેંક વિગતો, મિલકતની માહિતી અને અંગત ડેટા પણ મેળવી લીધો હતો. છેવટે, તેમણે નરેશભાઈને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, તેમના બધા પૈસા કાળું નાણું નથી તે નક્કી કરવા માટે વેરિફિકેશન કરવું પડશે. આ માટે તમામ પૈસા એક ખાતામાં ટ્રાન્સફર કરો. જો તે પૈસા કાયદેસર હશે તો પરત આવી જશે. 

વરિષ્ઠ નાગરિકે બચત કરેલા પૈસા બે વાર ટ્રાન્સફર કર્યા

આ ધમકીઓથી ગભરાઈને નરેશભાઈએ ઠગબાજોને બે વાર RTGSની મદદથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તેમણે 1 ડિસેમ્બરના રોજ પત્નીના બેંક ખાતામાંથી ₹8.50 લાખ અને 2 ડિસેમ્બરે તેમના બેંક ખાતામાંથી ₹6.70 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આમ, ઠગબાજોએ પૈસા તપાસ એજન્સીઓ પાસે જમા થયા હોવાનું દર્શાવવા માટે બાર કોડ નંબરો અને સુપ્રીમ કોર્ટના સંદર્ભો સાથે ઈડીની નકલી રસીદો પણ આપી હતી. 

આ પણ વાંચો: પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSએ કર્યા ખુલાસા, બે જાસૂસોની કરતૂતો ઉઘાડી પાડી

સાયબર હેલ્પલાઈન માર્ગદર્શન બાદ પોલીસ ફરિયાદ

આ દરમિયાન આરોપીઓએ નરેશભાઈને જણાવ્યું હતું કે, તમારું આ ફંડ ‘વરિષ્ઠ નાગરિક યોજના હેઠળ લોક્ડ’ છે, જે અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરો. આ અંગે ત્યારે નરેશભાઈને શંકા જતા તેમણે એક મિત્રની સલાહ લઈને 2 ડિસેમ્બરે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનના નંબર 1930 પર સંપર્ક કર્યો હતો અને ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી. આ અંગે પોલીસે છેતરપિંડી, સ્વાંગ રચવા, ગુનાઇત ધમકી, કાવતરું અને બનાવટ માટે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ સાયબર ક્રાઈમ કાયદાની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે ફોન નંબરો, બેંક ખાતાની મદદથી આ ઠગોને શોધવાના પ્રયાસ શરૂ કર્યા છે. 

નોંધનીય છે કે, તમે પણ આવા કૌભાંડોથી સાવધાન રહો! યાદ રાખો, કોઈ સરકારી એજન્સી ફોન પર પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…
GUJARAT

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…

May 25, 2026
અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …
GUJARAT

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

May 25, 2026
જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…
GUJARAT

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

May 25, 2026
Next Post
આણંદમાં શાકમાર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો | 3 lorries and goods seized from vegetable …

આણંદમાં શાકમાર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો | 3 lorries and goods seized from vegetable ...

દારૂ-ડ્રગ્સના અડ્ડા પર મહિલા કોંગ્રેસ પાડશે ‘દરોડા’, સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યો હે…

દારૂ-ડ્રગ્સના અડ્ડા પર મહિલા કોંગ્રેસ પાડશે 'દરોડા', સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યો હે...

વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો: સુરતમાં વધુ એક ગુનો નોંધાયો | kirti pat…

વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો: સુરતમાં વધુ એક ગુનો નોંધાયો | kirti pat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘…તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ’, મનીષ સિસોદિયાની માગ | Manish Sisodia Seeks Law …

‘…તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ’, મનીષ સિસોદિયાની માગ | Manish Sisodia Seeks Law …

9 months ago
પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા વચ્ચે કોટણામાં મહીસાગર નદીમાંથી પાંચ લીઝોમાંથી થઇ રહેલું રેતીખનન | sand …

પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા વચ્ચે કોટણામાં મહીસાગર નદીમાંથી પાંચ લીઝોમાંથી થઇ રહેલું રેતીખનન | sand …

2 weeks ago
જામનગર શહેરમાં શ્રાવણ માસ તેમજ ધાર્મિક તહેવારોને લઈને પાલિકાનું ફૂડ તંત્ર હરકતમાં : ફરાળી ખાદ્ય ચીજો…

જામનગર શહેરમાં શ્રાવણ માસ તેમજ ધાર્મિક તહેવારોને લઈને પાલિકાનું ફૂડ તંત્ર હરકતમાં : ફરાળી ખાદ્ય ચીજો…

10 months ago
ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં રૂ. 6 લાખ કરોડનો વિક્રમી નેટ ઈન્ફલો | Record net inflow …

ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં રૂ. 6 લાખ કરોડનો વિક્રમી નેટ ઈન્ફલો | Record net inflow …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News