gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: શીલજમાં રિંગ રોડ પાસે યુવકનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો, રિક્ષામાં આવેલા શખ્સો ફેંકી ગયા હોવ…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: શીલજમાં રિંગ રોડ પાસે યુવકનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો, રિક્ષામાં આવેલા શખ્સો ફેંકી ગયા હોવ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના શીલજ વિસ્તારમાં એસ.પી. રિંગ રોડને અડીને આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને બોડકદેવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકના શરીર પર કોઈ દેખીતા ઈજાના નિશાન મળી આવ્યા નથી, જેના કારણે મોતનું કારણ વધુ રહસ્યમય બન્યું છે.

ચોંકાવનારી પ્રત્યક્ષદર્શીની જુબાની

આ ઘટનામાં એક પ્રત્યક્ષદર્શી બાલાભાઈ વાલ્મીકિએ અત્યંત ગંભીર દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, બપોરે 11 વાગ્યાની આસપાસ એક રિક્ષામાં ડ્રાઈવર સહિત ચાર શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ યુવકને કંઈક સૂંઘાડીને પ્લોટમાં ફેંકી દીધો હતો અને ત્યારબાદ રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : જમૈકાના ઐતિહાસિક ઑલ્ડ-હાર્બરની મુલાકાતે જયશંકર : ત્યાં રહેલા ભારતવંશીઓને પ્રેમથી મળ્યા

પોલીસ તપાસ તેજ

બોડકદેવ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. શું આ કોઈ હત્યા છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ અને રિક્ષાના નંબરના આધારે શંકાસ્પદ શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. જો કે યુવકની ઓળખ કરવી પણ પોલીસ માટે પડકાર છે. કારણ કે તેનાં કપડામાંથી પણ ઓળખ થઇ શકે તેવી કોઇ વસ્તું મળી નથી. માત્ર તેના હાથ પર ખોડલરાજ લખેલું ટેટુંનાં આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત
GUJARAT

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

August 4, 2026
Next Post
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA | …

ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA | ...

‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર | Rahul Gandhi Alleges Elect…

‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર | Rahul Gandhi Alleges Elect...

બંગાળમાં બાબરી નિર્માણનો વિવાદ છેડનારા આ નેતાએ ચૂંટણી પરિણામોમાં આશ્ચર્ય સર્જયું | the leader contro…

બંગાળમાં બાબરી નિર્માણનો વિવાદ છેડનારા આ નેતાએ ચૂંટણી પરિણામોમાં આશ્ચર્ય સર્જયું | the leader contro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું….’ મરાઠી-હિન્દી વિવાદ વચ્ચે ભાજપ નેતાને ઠાકરેની ધમકી | Marathi H…

‘દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું….’ મરાઠી-હિન્દી વિવાદ વચ્ચે ભાજપ નેતાને ઠાકરેની ધમકી | Marathi H…

1 year ago
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside…

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside…

9 months ago
ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’ | ‘Green tax’ on vehicles from…

ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’ | ‘Green tax’ on vehicles from…

9 months ago
બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ | PM Narendra Modi to pr…

બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ | PM Narendra Modi to pr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News