gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in Business
0 0
0
અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં શટડાઉન લાગુ થતા  મોટાભાગના સરકારી કામકાજ ખોરવાઈ જવાથી ઊભી થયેલી સ્થિતિને કારણે વધેલી સેફ હેવન માગ અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો આવવાની શકયતા મજબૂત બની રહી હોવાથી વૈશ્વિક સોનાચાંદીના ભાવમાં નવી વિક્રમી સપાટી જોવા મળી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ દશેરાની પૂર્વસંધ્યાએ તેજીનો ઘોડો દોડતો રહ્યો હતો. સોનામાં  રૂપિયા ૨૦૦૦ જ્યારે ચાંદીમાં રૂપિયા ૨૬૦૦થી વધુનો ઉછાળો આવ્યો હતો.  અમદાવાદ સોનુ રૂપિયા ૧,૨૧,૦૦૦ને પાર કરી ગયું હતું. વિશ્વ બજારમાં ઊંચા ભાવને ધ્યાનમાં રાખી કસ્ટમ્સ સત્તાવાળાઓએ આયાત ડયૂટીની ગણતરી માટેની ટેરિફ વેલ્યુમાં જોરદાર વધારો કર્યો છે જેને પરિણામે સોનાચાંદીનો પડતર ખર્ચ ઊંચે જશે. 

અમદાવાદ બજારમાં પણ સોનાચાંદીએ દશેરાની  પૂર્વસંંધ્યાએ નવા ઊંચા ભાવ દર્શાવ્યા છે. ૯૯.૯૦ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૧,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામના રૂપિયા ૧,૨૧,૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૪૮,૦૦૦ કવોટ થતા હતા. 

મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૨૦૦૦ વધી રૂપિયા ૧,૧૭,૩૩૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૨૦,૮૫૧ મુકાતા હતા. ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૧૬,૮૬૨ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૪૫,૧૨૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૪૯,૪૭૦ આસપાસ કવોટ થતા હતા. 

કસ્ટમ્સ ડયૂટીની ગણતરી માટે નિશ્ચિત કરાતી ટેરિફ વેલ્યુમાં જોરદાર વધારો કરવામાં આવ્યો છે. સોનાની ટેરિફ વેલ્યુ પ્રતિ દસ ગ્રામ ૧૧૭૫ ડોલરથી વધારી ૧૨૩૧ ડોલર કરાઈ છે જ્યારે ચાંદીની પ્રતિ કિલો ૧૩૬૪ ડોલરથી વધારી ૧૫૧૫ ડોલર કરવામાં આવી છે. 

અમેરિકામાં શટડાઉનથી આર્થિક પ્રવૃત્તિ ધીમી પડવાની ચિંતાએ સેફ હેવન લેવાલી નીકળતા ભાવ  ફરી ઊંચકાયા હતા. આ ઉપરાંત ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની શકયતા પણ મજબૂત બનતી જાય છે, જે ભાવમાં ઉછાળાનું  એક કારણ બની રહી છે. વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૮૬૮ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૭.૩૯ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૫૭૩ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૨૫૦ ડોલર મુકાતું હતું. 

ઓપેક તથા સાથી દેશો દ્વારા નવેમ્બરથી પૂરવઠો વધારવાના સંકેતને પગલે ક્રુડ તેલમાં નરમાઈ ચાલુ રહી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૨ ડોલરની અંદર ઊતરી ૬૧.૮૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૬ ડોલરની અંદર ઊતરી ૬૫.૩૪ ડોલર મુકાતું હતું. સાઉદી ખાતેથી સપ્ટેમ્બરમાં ક્રુડ તેલની નિકાસ વધી ૧૮ મહિનાની ટોચે રહેતા માલ ભરાવાની ચિંતાએ પણ ભાવ પર દબાણ આવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…
Business

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…

February 14, 2026
રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…
Business

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

February 14, 2026
એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…
Business

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

February 14, 2026
Next Post
યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે | Young men become Vaniyas wearing white shep…

યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે | Young men become Vaniyas wearing white shep...

સુરેન્દ્રનગરના સ્મશાનમાં નવરાત્રી દરમિયાન વેશધારણની અનોખી પરંપરા | Unique tradition of dressing up d…

સુરેન્દ્રનગરના સ્મશાનમાં નવરાત્રી દરમિયાન વેશધારણની અનોખી પરંપરા | Unique tradition of dressing up d...

જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ | Jammu & Ka…

જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ | Jammu & Ka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રીના શો રૃમમાંથી 3 લાખના સાધનોની ચોરી થતાં ફરિયાદ | Complaint filed regarding theft of equipment…

ગોત્રીના શો રૃમમાંથી 3 લાખના સાધનોની ચોરી થતાં ફરિયાદ | Complaint filed regarding theft of equipment…

2 months ago
લખતરના વતની અને દ્વારકાના પીએસઆઈનું હાર્ટએટેકથી મોત

લખતરના વતની અને દ્વારકાના પીએસઆઈનું હાર્ટએટેકથી મોત

11 months ago
લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા | Narmada canal overflows in La…

લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા | Narmada canal overflows in La…

2 months ago
મહિલાના પગ પર સિટિ બસના પૈંડા ફરી વળતા ગંભીર ઇજા | Woman seriously injured after city bus wheels rol…

મહિલાના પગ પર સિટિ બસના પૈંડા ફરી વળતા ગંભીર ઇજા | Woman seriously injured after city bus wheels rol…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News