gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in Business
0 0
0
એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વ અત્યારે અસાધારણ ટેકનોલોજીકલ પરિવર્તન કાળમાંથી પસાર થઈ રહ્યું છે, એમાં ખાસ વર્ષોથી પોતાનું આધિપત્ય જમાવનારા કોમ્પ્યુટર સોફ્ટવેર ઉદ્યોગના અસ્તિત્વને ખતરામાં મૂકી દેતાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ડેવલપમેન્ટે વિશ્વભરમાં ખળભળાટ મચાવી દઈ આઈટી-ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓના શેરોમાં રોકાણકારોની મૂડીનો કચ્ચરઘણા બોલાવી દીધો છે.

ભારતમાં પ્રમુખ આઈટી-ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓના શેરોમાં સતત ગાબડાં પડવાનું ચાલુ રહી છેલ્લા ૧૦ દિવસમાં ભાવો ૨૦ ટકા સુધી તૂટયા છે. એઆઈ કંપની એન્થ્રોપિક દ્વારા તાજેતરમાં ક્લાઉડને ચોક્કસ ઉદ્યોગોમાં ચોક્કસ કાર્યોને સંભાળવામાં મદદ કરવા માટે ટુલ્સ પ્રદાન કરવાનું જાહેર કરીને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ ક્ષેત્રે અનેક કંપનીઓનું અસ્તિત્વ જોખમમાં આવી પડવાનો સંકેત આપ્યા બાદ વૈશ્વિક બજારોમાં આઈટી શેરોમાં સતત કડાકો બોલાઈ રહ્યો છે.

ભારતીય શેર બજારોમાં છેલ્લા ૧૦ દિવસમાં આઈટી શેરોમાં ફંડોના ભારે વેચવાલીના દબાણે બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૨૬૭ પોઈન્ટ એટલે કે ૧૪.૨૯ ટકાનું ધોવાણ થઈ ૩૧૫૯૧ની સપાટીએ આવી ગયો છે. જ્યારે નિફટી આઈટી ઈન્ડેક્સ ૧૪.૫૭ ટકા એટલે કે ૫૩૩૦ પોઈન્ટ તૂટીને ૩૨૬૮૧ના ૧૧ મહિનાના તળીયે આવી ગયો છે.

એઆઈની ક્રાંતિએ વિશ્વભરમાં ઘણી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓનો મૃત્યુઘંટ વાગી જવાનો ફફડાટ વ્યાપી ગયો છે. જેના પરિણામે ઘણી આઈટી કંપનીઓએ આઈટી પ્રોફેશનલોની નવી ભરતી કરવાનું સદ્દંતર બંધ કરવાની સાથે હજારોની સંખ્યામાં કર્મચારીઓ-આઈટી ટેકનોક્રેટની છટણી કરવા માંડી હોઈ બેરોજગારીની સમસ્યા વકરવા લાગી છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે અનેક સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓની કમાણીમાં આગામી દિવસોમાં ધરખમ ઘટાડો થવાની ચિંતાએ પણ વૈશ્વિક ફંડોની સાથે મોટા ઈન્વેસ્ટરો આઈટી-સોફ્ટવેર કંપનીઓના શેરોને પોતાના ઔરોકાણ પોર્ટફોલિયોમાંથી ખાલી કરવા માંડયા હોઈ શેરોના ભાવો અવિરત તૂટી રહ્યા છે.

આઈટી-સોફ્ટવેર શેરોમાં ૧૦ દિવસમાં ૨૦ ટકા સુધી કડાકો

કંપનીનું નામ

૩૦-૦૧-૨૬

૧૩-૦૨-૨૬

ઘટાડો

–

(ભાવ રૃ.)

(ભાવ રૃ.)

ટકામાં

કોફોર્જ લિ.

૧૬૫૨

૧૩૬૨

૧૯.૫૬

ઈન્ફોસીસ

૧૬૪૦

૧૩૬૯

૧૬.૫૩

ટીસીએસ

૩૧૨૫

૨૬૪૬

૧૫.૩૩

ઓરેકલ ફિનસર્વ

૭૭૫૭

૬૬૪૨

૧૪.૩૮

એલટીઆઈ માઈન્ડ

૫૯૭૦

૫૧૧૫

૧૪.૩૩

એચસીએલ ટેકનો

૧૬૯૪

૧૪૫૫

૧૪.૧૧

ટેક મહિન્દ્રા

૧૭૪૩

૧૫૩૫

૧૧.૯૪

એમ્ફેસીસ

૨૭૬૦

૨૪૫૫

૧૧.૦૬

વિપ્રો લિ.

૨૩૭

૨૧૪

૯.૭૧

પર્સિસ્ટન્ટ સિસ્ટમ

૬૦૩૪

૫૪૭૬

૯.૨૫

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti...

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p...

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટોચની મૂલ્યવાન 100 બ્રાન્ડ્સમાં ફક્ત ચાર ભારતીય કંપનીઓ સામેલ | Only four Indian companies feature in…

ટોચની મૂલ્યવાન 100 બ્રાન્ડ્સમાં ફક્ત ચાર ભારતીય કંપનીઓ સામેલ | Only four Indian companies feature in…

1 year ago
‘પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ’, રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

‘પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ’, રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

1 year ago
ગામડાઓમાં 78.6 ટકા પુરૂષો અને 21.4 ટકા મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા | In villages 78 6 pe…

ગામડાઓમાં 78.6 ટકા પુરૂષો અને 21.4 ટકા મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા | In villages 78 6 pe…

9 months ago
માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર | Dispute between two friends in Manjalpur

માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર | Dispute between two friends in Manjalpur

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News