gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સોલામાં પ્રેમ સંબંધની અદાવતમાં ફિલ્મી ઢબે ફાયરિંગ અને હથોડાથી હુમલો, 3 આરોપીઓ ઝડપાયા | ahme…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સોલામાં પ્રેમ સંબંધની અદાવતમાં ફિલ્મી ઢબે ફાયરિંગ અને હથોડાથી હુમલો, 3 આરોપીઓ ઝડપાયા | ahme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગત અઠવાડિયે ધોળા દિવસે ફાયરિંગ અને જીવલેણ હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. ગત 15 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે 12 વાગ્યાના અરસામાં ચાંદલોડિયાના બાલાજી ચાર રસ્તા પાસે, ‘ઉગતી બંગલોઝ’ સામે આ હિંસક બનાવ બન્યો હતો.

પૂર્વ આયોજિત કાવતરું અને હુમલો

ફરિયાદી પ્રકાશભાઈ દેસાઈ જ્યારે પોતાના એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂર્વ આયોજિત કાવતરું રચીને આરોપીઓએ ફોર-વ્હીલર કાર વડે તેમના એક્ટિવાને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં મુખ્ય આરોપી મોન્ટુ દેસાઈએ પોતાની પાસે રહેલા દેશી બનાવટના કટ્ટાથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં, હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવી પ્રકાશભાઈના જમણા પગે હથોડાના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં સહ-આરોપી અંકુરજી ઠાકોર લાકડી વડે અને પિન્ટુકુમાર નાઈ બેઝબોલના બેટ (ધોકા) વડે ક્રૂરતા પુર્વક પ્રહારો કરતા રહ્યા હતા. ભોગ બનનારને રસ્તા પર પાડી દઈને બેરહેમીથી માર માર્યા બાદ, આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો :અમદાવાદના ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત

હુમલા પાછળનું કારણ: પ્રેમ સંબંધની અદાવત

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલા પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધની અદાવત હતી. ફરિયાદી પ્રકાશભાઈ અને આરોપી મોન્ટુ દેસાઈની પિતરાઈ બહેન વચ્ચે સંબંધ હોવાથી બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જોકે, આ મામલે અગાઉ સામાજિક રીતે સમાધાન થઈ ચૂક્યું હતું, તેમ છતાં આરોપીઓએ મનમાં ખાર રાખીને આ જીવલેણ હુમલો કર્યો હતો.

પોલીસ કાર્યવાહી

સોલા પોલીસે બાતમીના આધારે સઘન કાર્યવાહી કરી મુખ્ય આરોપી મોન્ટુ દેસાઈ સહિત ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલ દેશી કટ્ટો, અન્ય હથિયારો તથા વાહન કબજે કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…
GUJARAT

ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…

February 25, 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | …
GUJARAT

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | …

February 25, 2026
ગુજરાતમાં 3,727 કરોડનું ડ્રગ્સ પકડાયું: ‘ઝીરો ટોલરન્સ’ના દાવા વચ્ચે નેટવર્ક નાબૂદી સામે સવાલો | more…
GUJARAT

ગુજરાતમાં 3,727 કરોડનું ડ્રગ્સ પકડાયું: ‘ઝીરો ટોલરન્સ’ના દાવા વચ્ચે નેટવર્ક નાબૂદી સામે સવાલો | more…

February 25, 2026
Next Post
વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે | S…

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે | S...

બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.1.18 કરોડનો ખર્ચ | Rs 1 18 crore spent on repairs of…

બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.1.18 કરોડનો ખર્ચ | Rs 1 18 crore spent on repairs of...

વડોદરા શહેરના રસ્તાઓ પરના ખાડાઓની દુરસ્તી પાછળ રૂ.1.70 કરોડનો ખર્ચ થયો | Rs 1 70 crore spent on repa…

વડોદરા શહેરના રસ્તાઓ પરના ખાડાઓની દુરસ્તી પાછળ રૂ.1.70 કરોડનો ખર્ચ થયો | Rs 1 70 crore spent on repa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોઝિયર તૈયાર…

વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોઝિયર તૈયાર…

3 months ago
ગાના ગામની દૂધ મંડળીના માજી સેક્રેટરીની 2.28 લાખની ઉચાપત | Former secretary of Gana village milk ass…

ગાના ગામની દૂધ મંડળીના માજી સેક્રેટરીની 2.28 લાખની ઉચાપત | Former secretary of Gana village milk ass…

7 months ago
આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals …

આજે માનવીએ હાથી જેવા કદાવર પ્રાણીઓને ગુલામ બનાવી દીધા છે | Today humans have enslaved giant animals …

5 months ago
ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો | accused in Dhrols mu…

ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો | accused in Dhrols mu…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News