gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદ જિલ્લાના ચાંગોદરમાં આવેલા શો રૂમમાં નોકરી કરતા કર્મચારીએ ગ્રાહકો પાસેથી બુંકીગના નામે નાણાં લઇને તેમજ એક્સચેંજ માટેના વાહન પણ બારોબાર વેેંચીને રૂપિયા ૨૫ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ચાંગોદર પોલીસ મથકે નોંધવામાં આવી છે.

અમદાવાદમાં રહેતા ધવલ સૂચક નામ મારૂતિ અરેનાના જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવી છે કે તેમને કેટલાંક ગ્રાહકોએ મુખ્ય ઓફિસે આવીને જણાવ્યું હતું કે તેમણે  ચાંગોદર સ્થિત શો રૂમમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા (રહે. ગોધાવી, સાણંદ)ને મારૂતી કેરી વાન બુકીંગના નાણાં આપવાની સાથે વાહનો પણ એક્સચેંજ માટે આપ્યા છે. પરંતુ, તેમને હજુસુધી વાહન મળ્યા નથી. જેથી તપાસ કરતા ધવલભાઇ ચોંકી ઉઠયા હતા. કારણે કે ધર્મેન્દ્રસિંહે ૧૫થી વધુ ગ્રાહકોના ૨૫ લાખથી વધુ નાણાં લઇને કંપનીમાં  જમા નહી કરાવીને બારોબાર છેતરપિંડી આચરી હતી. એટલું જ તેમણે કેટલાંક વાહન રીપેર કરી આપવાના નામે મેળવીને બારોબાર વેંચી દીધા હતા. આ અંગે ચાંગોદર પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one...

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા...

નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas…

નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

8 months ago
નાની મોલડી ગામ પાસેથી હોટલમાંથી રૃ.1.77 કરોડની 28404 બોટલ જપ્ત | 28404 bottles worth Rs 1 77 crore s…

10 months ago
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int…

11 months ago
જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News