gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: AMCના ડમ્પરે ગરમીથી બચવા રાહદારીઓ માટે બનાવાયેલો શેડ તોડ્યો, વાહનને નુકસાન, જાનહાની ટળી | A…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: AMCના ડમ્પરે ગરમીથી બચવા રાહદારીઓ માટે બનાવાયેલો શેડ તોડ્યો, વાહનને નુકસાન, જાનહાની ટળી | A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Dumper Crashes into Traffic Police Cooling Shed: અમદાવાદ શહેરના નિરાંત ચોકડી વિસ્તારમાં આજે(28 મે) બપોરના સમયે એક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં AMC(અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના ડમ્પરના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા બનાવવામાં આવેલો શેડ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ શેડ ખાસ કરીને ઉનાળાની ગરમીમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને રાહદારીઓને રાહત મળે તે હેતુથી બનાવવામાં આવ્યો હતો. અકસ્માતની આ ઘટનમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. 

નિરાંત ચોકડી પાસે AMCના ડમ્પરથી ટ્રાફિક પોલીસનો શેડ ધરાશાયી

પ્રાપ્ત માહિતી અનુસાર, AMCનું ડમ્પર પસાર થતી વખતે શેડના સ્ટ્રક્ચર સાથે અથડાતા આખો શેડ નીચે તૂટી પડ્યો હતો. ઘટનાના સમયે આસપાસ લોકો અને વાહનોની અવરજવર ચાલી રહી હતી, જેના કારણે એક વાહનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સદનસીબે, ઘટનામાં કોઈ મોટી જાનહાની કે ગંભીર ઈજા નોંધાઈ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જો આ ઘટના થોડા સમય પહેલાં અથવા ટ્રાફિક વધુ હોય ત્યારે બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.

આ પણ વાંચો: સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પિક રૂટ

ઘટના બાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું અને માર્ગ પરથી અવરોધ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ બનાવ બાદ શેડની સુરક્ષા અને વાહનોની અવરજવર અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોએ તંત્ર પાસે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ વધારવાની માગ કરી છે

.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
અમદાવાદ: ‘જૂનાગઢના નાગાબાવા’ના નામે લોકોને છેતરતો ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝબ્બે, ઠગેલો મુદ્દામાલ…

અમદાવાદ: 'જૂનાગઢના નાગાબાવા'ના નામે લોકોને છેતરતો 'મદારી ગેંગ'નો માસ્ટરમાઇન્ડ ઝબ્બે, ઠગેલો મુદ્દામાલ...

અમરેલી: મધ્યમ વર્ગ પર બોજ! પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકો ત્રાહિમામ, જાણો શું કરી માંગ | Amreli Ne…

અમરેલી: મધ્યમ વર્ગ પર બોજ! પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકો ત્રાહિમામ, જાણો શું કરી માંગ | Amreli Ne...

ગોરવામાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : દારૂ આપી જનાર વોન્ટેડ | foreign liquor was s…

ગોરવામાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : દારૂ આપી જનાર વોન્ટેડ | foreign liquor was s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થીઓની આતુરતાનો અંત : JEE Main 2026ના પરિણામો જાહેર, આવી રીતે જુઓ રિઝલ્ટ | JEE Main 2026 Resu…

વિદ્યાર્થીઓની આતુરતાનો અંત : JEE Main 2026ના પરિણામો જાહેર, આવી રીતે જુઓ રિઝલ્ટ | JEE Main 2026 Resu…

6 months ago
રૂ. 44 લાખનાં ગેસની ચોરી અંગે શાપરનાં કારખાનાનાં 3 સંચાલકોની ધરપકડ | 3 managers of Shapar factory ar…

રૂ. 44 લાખનાં ગેસની ચોરી અંગે શાપરનાં કારખાનાનાં 3 સંચાલકોની ધરપકડ | 3 managers of Shapar factory ar…

5 months ago
કપડવંજના મીના બજાર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાથી ભારે હાલાકી | Traffic problem on Meena Bazar Road in K…

કપડવંજના મીના બજાર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાથી ભારે હાલાકી | Traffic problem on Meena Bazar Road in K…

8 months ago
સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …

સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News