gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: AMCની વેસ્ટ ટુ આર્ટ પહેલ, 1200 કિલો વેસ્ટ દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’નો લોગો તૈયાર કરા…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: AMCની વેસ્ટ ટુ આર્ટ પહેલ, 1200 કિલો વેસ્ટ દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’નો લોગો તૈયાર કરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: દર વર્ષે ઉત્તરાયણ બાદ રસ્તાઓ અને ઝાડ પર લટકતી પતંગની દોરીઓ પર્યાવરણ અને પક્ષીઓ માટે જોખમ ઊભું કરે છે. પરંતુ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ જોખમી કચરાને કલામાં પરિવર્તિત કરી એક નવી મિસાલ કાયમ કરી છે. ‘વેસ્ટ ટુ આર્ટ’ અભિગમ હેઠળ, શહેરમાંથી એકત્ર કરાયેલી 1200 કિલો પતંગની દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’ નો આકર્ષક લોગો તૈયાર કરવામાં આવ્યો છે.

જાગૃતિ અને કલાનો સંગમ

અમદાવાદમાં આગામી વર્ષોમાં યોજાનાર ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’ અંગે નાગરિકોમાં અત્યારથી જ ઉત્સાહ અને જાગૃતિ વધે તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પતંગની દોરીને ફેંકી દેવાને બદલે તેને કલાત્મક સ્વરૂપ આપીને ખેલ જગતના મહાકુંભના પ્રતીક તરીકે કંડારવામાં આવી છે. લોગો બનાવ્યા બાદ વધેલી દોરીને વેસ્ટ ગણીને ફેંકવામાં નથી આવી, પરંતુ તેને AMCના ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટમાં મોકલી ઇંધણ તરીકે વીજળી ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય

‘કરૂણા અભિયાન-2026’ની સફળતા

આ દોરી એકત્ર કરવા માટે ઉત્તરાયણ પર્વ દરમિયાન વિશેષ ‘કરૂણા અભિયાન’ ચલાવવામાં આવ્યું હતું. શહેરના 7 ઝોન અને 48 વોર્ડમાં 150થી વધુ લિટર પીકઅપ વાહનો અને વિશેષ ટીમો દ્વારા જાહેર રસ્તાઓ પરથી દોરીનો કચરો વીણવામાં આવ્યો હતો. આ અભિયાનમાં રાંદલ માતા સમિતિ, ધી ઇક્વલ સોસાયટી, પક્ષી બચાવો-પારેવડા ગ્રુપ અને ખોખરા યુથ ફેડરેશન જેવી સંસ્થાઓએ ખભેખભા મિલાવી કામગીરી કરી હતી.

પર્યાવરણ સુરક્ષાનું મોડેલ

AMCની આ પહેલથી માત્ર રસ્તાઓ સાફ નથી થયા, પરંતુ રખડતી દોરીથી પક્ષીઓ અને ટુ-વ્હીલર ચાલકોને થતી ઈજાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કચરાના વ્યવસ્થિત નિકાલ અને તેમાંથી કલાના સર્જનના આ મોડેલની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો ઉદ્દેશ્ય જોખમી કચરાને રિસાયકલ કરી તેનો સર્જનાત્મક ઉપયોગ કરવાનો છે. આ લોગો રમતગમત પ્રત્યેના પ્રેમને દર્શાવવાની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ પ્રતીક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
વડોદરામાં હવે, ઠંડીની વિદાય નિશ્ચિત : બપોરે ગરમીનો અહેસાસ થતાં લોકો એસી, પંખા ચલાવવા માટે મજબૂર | Pe…

વડોદરામાં હવે, ઠંડીની વિદાય નિશ્ચિત : બપોરે ગરમીનો અહેસાસ થતાં લોકો એસી, પંખા ચલાવવા માટે મજબૂર | Pe...

સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li…

સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li...

રાજકોટ ભાજપમાં ખળભળાટ! કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ | Co…

રાજકોટ ભાજપમાં ખળભળાટ! કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ | Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં 2027થી વસ્તી ગણતરી, 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર, પહેલીવાર ડિજિટલ સેન્સસ | union cabin…

દેશમાં 2027થી વસ્તી ગણતરી, 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર, પહેલીવાર ડિજિટલ સેન્સસ | union cabin…

10 months ago
અમરેલી: સિંહ બાદ હવે શિયાળનો આતંક, સાવરકુંડલામાં એક વર્ષના બાળક પર હુમલો | A fox attacked a one year…

અમરેલી: સિંહ બાદ હવે શિયાળનો આતંક, સાવરકુંડલામાં એક વર્ષના બાળક પર હુમલો | A fox attacked a one year…

12 months ago
જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે | Bhujia Kotha work completed…

જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે | Bhujia Kotha work completed…

6 months ago
હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો | ahmedabad co…

હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો | ahmedabad co…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News