gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત સફળ ઓપરેશન

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત સફળ ઓપરેશન
1
VIEWS
Share on FacebookShare on Twitter

પોરબંદરના દરિયામાંથી 200 કિલો ડ્રગ્સ સાથે 2 ની કરી ધરપકડ.

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ; ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સયુંકત ઓપરેશને ભારે સફળતા મળી છે.

ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સયુંકત ઓપરેશને પોરબંદર નજીક દરિયામાંથી 200 કિલો ડ્રગ્સ ઝડપી લેવાયું છે અને 2 લોકોની ધરપકડ કરાઈ છે જેઓ ઇરાનીઓ હોવાનું જાણવા મળ્યું છે.

પૂછપરછ દરમ્યાન મળેલ માહિતી મુજબ પંજાબમાં આ ડિલિવરી લેવાની હતી અને ઇરાનનો હાજી નામનો વ્યકતિ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો.. પોરબંદર નજીક દરિયામાં આશરે 8 થી 10 કલાક દરિયામાં વોચ ગોઠવવામાં આવી હતી અને કોસ્ટ ગાર્ડ દ્વારા પીછો કરી 140 માઈલ દૂર આ સ્પીડ બોટને ઝડપી પાડી હતી.

ધરપકડ થનાર અબ્દુલ મજીદ અને અબ્દુલ સતાર આ ડ્રગ્સ લઈને આવ્યા હતા અને ગુજરાત થઇ પંજાબ ડ્રગ્સ મોકલવાનું હતું. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને શંકાસ્પદ કેમિકલ પણ મળ્યું છે. આ બાબતે સુનિલ જોશી, DIG ATS દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આમ એકવાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS નશાના આ કારોબારને રોકવામાં સફળ સાબિત થયું છે અને આ નશો વહેંચાય તે પહેલાં પર્દાફાશ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને 'મંથન બેઠક' યોજાઈ

કેન્દ્રીયમંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલ ખાતે ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’ અને ‘નિયોનેટલ વેન્ટિલેટર’…

કેન્દ્રીયમંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલ ખાતે ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’ અને ‘નિયોનેટલ વેન્ટિલેટર’...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અન…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિજાપુરના ગેરિતામાં પરણિતાની ‘અગ્નીપરિક્ષા’ લેનાર ચારની ધરપકડ, પવિત્રતા સાબિત કરવા ગરમ તેલમાં નખાવ્ય…

1 year ago
જામનગરના સ્વામીનારાયણનગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : સર્વેલન્સ સ્ક્વોડની કાર્યવાહી | q…

4 months ago
અમદાવાદના મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા | Man falls into open…

11 months ago
35 વિદ્યાર્થીઓને જૂના યુનિફોર્મ હોવાનું જણાવી વર્ગમાં પ્રવેશ ન આપતા હોબાળો | Uproar as 35 students a…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News