gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે | Ahmedabad FRC Pu…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે | Ahmedabad FRC Pu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

FRC Ahmedabad: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ફી રેગ્યુલેટરી કમિટી (FRC) ઝોન દ્વારા શાળાઓની નક્કી થયેલી ફીના ઑર્ડર હવે જાહેર જનતા માટે ઓનલાઇન ડેશબોર્ડ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વાલીઓમાં જાગૃતિ લાવવાનો અને તે કોઈપણ શાળાની ફીની સચોટ વિગતો સરળતાથી જાણી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.

વાલીઓ હવે ઘરે બેઠા ફી ઑર્ડર જોઈ અને મેળવી શકશે 

FRC ઝોન અમદાવાદે તેના પોર્ટલ પર એક વિશેષ ડેશબોર્ડ તૈયાર કર્યું છે. જ્યાં તમામ શાળાઓની નિર્ધારિત ફીના ઑર્ડર મૂકવામાં આવ્યા છે. વાલીઓ હવે ઘરે બેઠા જ પોર્ટલ પર જઈને શાળાનું નામ સર્ચ કરીને જે-તે વર્ષનો ફી ઑર્ડર જોઈ અને મેળવી શકે છે. સરકારની આ નીતિનો હેતુ વાલીઓને ફી બાબતે અવગત કરવાનો અને શાળાઓ દ્વારા લેવામાં આવતી ફીમાં પારદર્શિતા જાળવવાનો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું: 17 બેન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા થતા ખળભળાટ

શાળા ફી કરતાં વધારે રકમ વસૂલી શકશે નહીં

હવે કોઈ પણ શાળા FRC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધારે રકમ વસૂલી શકશે નહીં. જો વાલીઓ સ્વૈચ્છિક રીતે કોઈ વૈકલ્પિક પ્રવૃત્તિઓ રાખવા માંગતા હોય, તો જ તેની અલગ ફી લઈ શકાય છે. મહત્ત્વની વાત એ છે કે, જો કમિટી દ્વારા કોઈ શાળાની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હોય અને અપીલ પછી પણ જો તેમાં ફેરફાર ન થાય, તો શાળાઓએ વધારાની લીધેલી ફી વાલીઓને પરત કરવાની રહેશે અથવા આગામી ફીમાં એડજસ્ટ કરવાની રહેશે. આ માટે શાળાઓએ સત્વરે કાર્યવાહી કરવાની રહેશે તેવું સૂચવવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ‘FRC અમદાવાદ ઝોન દ્વારા 5800થી વધુ શાળાઓની ફી મંજૂર કરવામાં આવી છે, જેની વિગતો વાલીઓ ઓનલાઇન અથવા શાળાના નોટિસ બોર્ડ પર જોઈ શકશે. જે શાળાઓની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેમણે વધારાની ફી વાલીઓને પરત કરવી પડશે અથવા આગામી સમયમાં એડજેસ્ટ કરી આપવી પડશે.’ શાળાઓ માટે FRCના આ ઑર્ડરનું પાલન કરવું અનિવાર્ય છે, જો કે કેટલીક શાળાઓ આ ફી ઘટાડાના નિર્ણય સામે અપીલ કરવાની શક્યતા પણ ધરાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
જામનગર શહેરના વેપારીઓ સામે મનપાની સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઝુંબેશ દરમિયાન 49 વેપારીઓ ઝપટે ચડ્યા : 22 હજ…

જામનગર શહેરના વેપારીઓ સામે મનપાની સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઝુંબેશ દરમિયાન 49 વેપારીઓ ઝપટે ચડ્યા : 22 હજ...

ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું | Historic achi…

ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું | Historic achi...

વડોદરાના ખિસકોલી સર્કલ પર કાંસની કામગીરી બની માથાનો દુખાવો, 3 મહિનાથી ટ્રાફિકજામની સમસ્યાથી હાલાકી |…

વડોદરાના ખિસકોલી સર્કલ પર કાંસની કામગીરી બની માથાનો દુખાવો, 3 મહિનાથી ટ્રાફિકજામની સમસ્યાથી હાલાકી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret…

રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret…

1 year ago
આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’  ભારતનો અવાજ બની ગયું હતું : મોદી

આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’ ભારતનો અવાજ બની ગયું હતું : મોદી

11 months ago
Explainer: ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગંગાના પાણી માટે કરાયેલી સમજૂતીનો 2026માં અંત, જાણો શું છે આ 30 વર્…

Explainer: ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગંગાના પાણી માટે કરાયેલી સમજૂતીનો 2026માં અંત, જાણો શું છે આ 30 વર્…

9 months ago
ફૂટપાથ ઉપર સૂઇ રહેલી મહિલાનું કાર નીચે કચડાતાં મોત | Emon fefin mi annut won ewe al a malo mwirin an…

ફૂટપાથ ઉપર સૂઇ રહેલી મહિલાનું કાર નીચે કચડાતાં મોત | Emon fefin mi annut won ewe al a malo mwirin an…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News