gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના છેલણા ગામમાં હડકાયા શિયાળનો આતંક, મહિલા સહિત ત્રણને બચકાં ભર્યા | Chelna Village in Amreli …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના છેલણા ગામમાં હડકાયા શિયાળનો આતંક, મહિલા સહિત ત્રણને બચકાં ભર્યા | Chelna Village in Amreli …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Jackal Attack: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના છેલણા ગામ નજીક એક હડકાયા શિયાળનો આતંક જોવા મળ્યો હતો. હડકવા ઉપડતા શિયાળે એક મહિલા સહિત ત્રણ ગ્રામજનોને બચકાં ભરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

શું હતી ઘટના? 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના છેલણા ગામ નજીક બની હતી. શિયાળ અચાનક ગામમાં ઘૂસી આવ્યું હતું અને રસ્તામાં જે મળ્યું તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં એક મહિલા અને અન્ય બે વ્યક્તિઓ શિયાળના નિશાન બન્યા હતા. શિયાળે તેમને બચકા ભરી લીધા હતા.

આ પણ વાંચોઃ સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કાપી નાંખ્યા

આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અન્ય બે ઈજાગ્રસ્તોને સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી રહી છે.

શિયાળને હડકવા ઉપડ્યો? 

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શિયાળને હડકવા ઉપડ્યો હતો, જેના કારણે તે આક્રમક બન્યું હતું. લોકોને બચકાં ભર્યા બાદ થોડા સમયમાં જ શિયાળનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા મામલે પાડોશીઓ બાખડયા : સાત વિરુદ્ધ ગુનો નોંધાયો

વન વિભાગે હાથ ધરી તપાસ

આ ઘટના અંગે જાફરાબાદ વનવિભાગ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે. વનવિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આવી ઘટનાઓ ફરી ન બ બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેમ વનવિભાગે જણાવ્યું હતું. ગામલોકોમાં આ ઘટનાને પગલે ભયનો માહોલ છવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…
GUJARAT

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

April 1, 2026
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…
GUJARAT

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

April 1, 2026
Next Post
સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કાપી નાંખ્યા | Big trees including pee…

સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કાપી નાંખ્યા | Big trees including pee...

રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા મામલે પાડોશીઓ બાખડયા : સાત વિરુદ્ધ ગુનો નોંધાયો | Fight over…

રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા મામલે પાડોશીઓ બાખડયા : સાત વિરુદ્ધ ગુનો નોંધાયો | Fight over...

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

800 ઉપરાંત શિક્ષકો બોર્ડ પરીક્ષાની બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરશે | more than two lakhs a…

800 ઉપરાંત શિક્ષકો બોર્ડ પરીક્ષાની બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરશે | more than two lakhs a…

2 weeks ago
ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

4 months ago
બાબા કેદારનાથના રુદ્રપ્રયાગમાં આભ ફાટતાં તબાહી, જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા, 6 ગુમ | Kedarnath Clo…

બાબા કેદારનાથના રુદ્રપ્રયાગમાં આભ ફાટતાં તબાહી, જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા, 6 ગુમ | Kedarnath Clo…

7 months ago
પેટલી શાળાના આચાર્ય-શિક્ષકોનો વિવાદ : 7 સભ્યોની તપાસ કમિટીની રચના | Petli School Principal Teachers …

પેટલી શાળાના આચાર્ય-શિક્ષકોનો વિવાદ : 7 સભ્યોની તપાસ કમિટીની રચના | Petli School Principal Teachers …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News