gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના જશવંત ગઢમાં રખડતા શ્વાનનો આતંક, પિતાની નજર સામે દોઢ વર્ષના બાળક પર હુમલો | amreli jaswantga…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના જશવંત ગઢમાં રખડતા શ્વાનનો આતંક, પિતાની નજર સામે દોઢ વર્ષના બાળક પર હુમલો | amreli jaswantga…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામે રખડતા શ્વાનનો આતંક યથાવત્ છે. જશવંતગઢથી રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ફેક્ટરીમાં મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના આશરે દોઢ વર્ષના બાળક પર રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ પરપ્રાંતીય પરિવારનો બાળક આંગણામાં રમી રહ્યો હતો, ત્યારે નજીકમાં બાંકડા પર બેઠેલો એક શ્વાન અચાનક ધસી આવ્યો અને બાળક પર હુમલો કર્યો. શ્વાન બાળકને મોઢામાં પકડીને ભાગી રહ્યો હતો. આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બાળકના જોરથી રડવાનો અવાજ સાંભળીને તેના પિતા તરત જ તેની પાછળ દોડ્યા હતા. પિતાને આવતા જોઈને શ્વાન બાળકને છોડીને ભાગી ગયો હતો. 

સદનસીબે બાળકના પિતા સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જશવંતગઢ ગામે રખડતા શ્વાનના હુમલાના ત્રણથી ચાર બનાવો બની ચૂક્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે આ રખડતા શ્વાનોના આતંકમાંથી મુક્તિ અપાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

Next Post
ટ્રમ્પના ટેરિફ સામે શેરબજાર ગગડ્યા, સેન્સેક્સે 80000નું લેવલ તોડ્યું, 211 શેરમાં લોઅર સર્કિટ | sense…

ટ્રમ્પના ટેરિફ સામે શેરબજાર ગગડ્યા, સેન્સેક્સે 80000નું લેવલ તોડ્યું, 211 શેરમાં લોઅર સર્કિટ | sense...

…તો આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: તમામ શાળાઓને CBSEનો નિર્દેશ | cbse board …

...તો આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: તમામ શાળાઓને CBSEનો નિર્દેશ | cbse board ...

અમદાવાદમાં 7000 પોલીસ કર્મીઓનો પગાર મોડો થવાથી ઊહાપોહ, જાણો ક્યાં સુધી થઇ શકે | Ahmedabad Delay in S…

અમદાવાદમાં 7000 પોલીસ કર્મીઓનો પગાર મોડો થવાથી ઊહાપોહ, જાણો ક્યાં સુધી થઇ શકે | Ahmedabad Delay in S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૭ વર્ષની ડાન્સ ટીચરને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યુ | 17 year old dance teacher raped after bein…

11 months ago
મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…

7 months ago
ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ | mysterious ligh…

4 months ago
જામનગરમાં મકાનના ભાગના પ્રશ્ને યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો | Youth attacked o…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News