gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો, ગોપાલગ્રામ સીમમાં બાળકને ફાડી ખાધું હતું | Five year old ch…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો, ગોપાલગ્રામ સીમમાં બાળકને ફાડી ખાધું હતું | Five year old ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલીના ધારીના ગોપાલગ્રામ સીમ વિસ્તારમાં બાળક પર આજે (21 ડિસેમ્બર) વહેલી સવારે દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં દીપડાએ તુવરના પાકમાં 5 વર્ષના બાળકને લઈ જઈને ફાડી ખાધુ હતું. સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ જાણ કરતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને પકડી પાડવા પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. અંતે દીપડો પાંજરે પૂરાયો છે.

ધારીમાં માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો

મળતી માહિતી મુજબ, અમરેલીના ધારીમાં ગોપાલગ્રામ નજીક એક વાડીમાં દીપડાએ સાહિલ રાકેશભાઈ કટારા (ઉં.વ.5) નામના બાળક પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પરિવારજન સહિતનો લોકોએ બુમાબુમ કરતાં દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. 

બાળક પર હુમલાની ઘટના બાદ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને ઝડપી પાડવા માટે અલગ-અલગ જગ્યાએ ત્રણ જેટલાં પાંજરા ગોઠવ્યા હતા. 

આ પણ વાંચો: વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું

વન વિભાગના કર્મચારીઓ દ્વારા દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી. વન વિભાગની ટીમ દ્વારા મૂકેલા પાંજરામાં ગણતરીની કલાકોમાં દીપડો પૂરાયો હતો. હુમલાખોર દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાની વન વિભાગે કવાયત હાથ ધરી છે. બીજી તરફ, દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતના શ્વાસ લીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

Next Post
‘આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, આપણા છોકરાને કોઈ દીકરી નથી આપતું’, ચૈતર વસાવાનું નિવેદન…

'આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, આપણા છોકરાને કોઈ દીકરી નથી આપતું', ચૈતર વસાવાનું નિવેદન...

વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav…

વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav...

સુરતમાં ABVPના વિદ્યાર્થીઓને કાર રેલીમાં જોખમી રીતે સ્ટન્ટ્સ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી |…

સુરતમાં ABVPના વિદ્યાર્થીઓને કાર રેલીમાં જોખમી રીતે સ્ટન્ટ્સ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આવા રાક્ષસોને સમાજથી દૂર રાખો…’, બુલંદશહેર હાઈવે પર માતા-પુત્રી સાથે ગેંગરેપ કેસમાં 5 દોષિતને આજી…

3 months ago
સ્વિસ બેંકોમાં ત્રણ ગણા વધ્યા ભારતીયોના પૈસા, ગ્રાહકોની જમા રકમમાં 11 ટકાનો ઉછાળો | Indian money in …

9 months ago
જોડિયાના માંડવી ચોકમાં પી.ડબ્લ્યુ.ડી.નું મકાન અતિ જર્જરિત બની જતાં તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા …

2 months ago
અમદાવાદથી સોમનાથ જતી બસને રાજકોટ નજીક નડ્યો અકસ્માત, સર્જાયો લાંબો ટ્રાફિકજામ | Ahmedabad to Somnath…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News