gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ અને મેંકડા ગામના સીમાડા પર માલધારી સમાજની લાંબી લડત બાદ આખરે 600 વીઘા જેટલું રાજાશાહી વખતના ગૌચર પરનું દબાણ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જો કે, આ ખુશીની સાથે એક કડવી વાસ્તવિકતા પણ સામે આવી છે કે, ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ ન હોવાથી માલધારીઓએ પોતાના વ્હાલા પશુઓ વેચીને જમીન માપણીનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો.

ગૌચરની જમીન પર દબાણ

મળતી માહિતી અનુસાર, અમૃતવેલ અને મેંકડા ગામના સીમાડા પર આશરે 600થી 700 વીઘા જેટલું વિશાળ ગૌચર આવેલું હતું. સમય જતાં ખેડૂતો દ્વારા શેઢાઓ દબાવી દેવાયા અને ગૌચરની જમીન પર વાવેતર કરી દેવાયું. ગામમાં આશરે 1 હજારથી વધુ પશુઓ છે, પરંતુ ગૌચર નાબૂદ થતાં પશુપાલકોના પશુઓના ચરિયાણની જગ્યા ખતમ થઈ ગઈ હતી, જેથી માલધારીઓ નિરાધાર બન્યા હતા.

છેલ્લા 2 વર્ષથી માલધારીઓ સતત તંત્ર સામે લડી રહ્યા હતા અને ગૌચરની જમીન પર દબાણ હટાવવાની માંગ કરી રહ્યા હતા. તેમની રજૂઆતો બાદ તંત્ર જાગ્યું અને ગૌચર ખુલ્લું કરવાની કામગીરી શરુ થઈ.  જમીન માપણી વિભાગની ટીમે ટ્રેક્ટરમાં પથ્થરના ખૂંટા લઈને મજૂરો સાથે પહોંચીને દબાણ કરાયેલા વિસ્તારોમાં ખૂંટા મારીને ગૌચરને સુરક્ષિત કર્યું હતું. અમૃતવેલ અને મેંકડાની સીમનું 600 વીઘાનું ગૌચર ખુલ્લું થતાં માલધારી સમાજમાં ખુશાલીની લહેર જોવા મળી છે.

આ પણ વાંચો: વડિયા પંથકમાં ફફડાટ: સિંહો બાદ હવે દીપડાની દહેશત, હનુમાન ખીજડિયામાં શ્વાનનો શિકાર CCTVમાં કેદ

સ્વખર્ચે ગૌચર સુરક્ષિત કરવાની કડવી વાસ્તવિકતા 

આ ગૌચર મુક્ત કરાવવામાં આવેલી સૌથી દુઃખદ બાબત એ છે કે, પંચાયત પાસે ભંડોળનો અભાવ : અમૃતવેલ ગ્રામ પંચાયત પાસે જમીન માપણી માટે જરૂરી સ્વભંડોળ (નાણાં) નહોતા. માલધારીઓએ પોતાના ‘વ્હાલસોયા માલઢોર’ને વેચીને જમીન માપણી વિભાગના પૈસા ભરીને આ રકમ પંચાયતમાં જમા કરાવી હતી, જેના થકી ગૌચરની માપણી થઈ અને ખૂંટા નાખીને જમીન સુરક્ષિત થઈ.

ગૌચર ખુલ્લું થયા બાદ અમૃતવેલ ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર જાહેર નોટિસ મારીને સરપંચ દ્વારા દબાણકર્તાઓને સ્વેચ્છાએ જમીન ખાલી કરવાની અપીલ કરવામાં આવી છે. બે વર્ષની લડત બાદ ગૌચર સુરક્ષિત થયું તે રાહતની વાત છે, પરંતુ માલધારીઓએ સ્વખર્ચે આ કામગીરી કરાવવી પડી તે તંત્રની સ્વભંડોળની સ્થિતિ પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…
GUJARAT

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…

April 4, 2026
વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…
GUJARAT

વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…

April 4, 2026
ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …
GUJARAT

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …

April 4, 2026
Next Post
નાતાલ અને થર્ટી ફર્સ્ટ પૂર્વે ગાંભોઈ પંથકમાંથી 6.50 લાખના દારૂ સાથે 2000 બોટલ જપ્ત | Gambhoi Police …

નાતાલ અને થર્ટી ફર્સ્ટ પૂર્વે ગાંભોઈ પંથકમાંથી 6.50 લાખના દારૂ સાથે 2000 બોટલ જપ્ત | Gambhoi Police ...

અમદાવાદની રેસ્ટોરન્ટમાં સનસનીખેજ લૂંટ, પૂર્વ કર્મચારી મધરાતે 2.2 લાખ લઈને ફરાર | Ahmedabad News Boda…

અમદાવાદની રેસ્ટોરન્ટમાં સનસનીખેજ લૂંટ, પૂર્વ કર્મચારી મધરાતે 2.2 લાખ લઈને ફરાર | Ahmedabad News Boda...

સુરત: સફાઈના નામે કૌભાંડ થઈ રહ્યું હોવાનો આક્ષેપ | Surat: Allegations of scam in the name of cleanli…

સુરત: સફાઈના નામે કૌભાંડ થઈ રહ્યું હોવાનો આક્ષેપ | Surat: Allegations of scam in the name of cleanli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શસ્ત્રવિરામનો અમલ યથાવત્ : દેશભરમાં હાશકારો | Ceasefire implementation continues: Cheers across the …

શસ્ત્રવિરામનો અમલ યથાવત્ : દેશભરમાં હાશકારો | Ceasefire implementation continues: Cheers across the …

11 months ago
ચોર હોવાનો ખોટો આરોપ લગાવી બે મિત્રો પર હુમલો | Two friends attacked after falsely accusing them of …

ચોર હોવાનો ખોટો આરોપ લગાવી બે મિત્રો પર હુમલો | Two friends attacked after falsely accusing them of …

5 months ago
ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનાએ સારું જીવન જીવે છે, સરવેમાં ખુલાસો | Youth and el…

ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનાએ સારું જીવન જીવે છે, સરવેમાં ખુલાસો | Youth and el…

11 months ago
2008 જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચાર આતંકવાદીને આજીવન કારાવાસની સજા | 2008 jaipur blast case s…

2008 જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચાર આતંકવાદીને આજીવન કારાવાસની સજા | 2008 jaipur blast case s…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News