gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: સફાઈના નામે કૌભાંડ થઈ રહ્યું હોવાનો આક્ષેપ | Surat: Allegations of scam in the name of cleanli…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
સુરત: સફાઈના નામે કૌભાંડ થઈ રહ્યું હોવાનો આક્ષેપ | Surat: Allegations of scam in the name of cleanli…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત મહાનગરપાલિકાએ શહેરના રસ્તાની સફાઈ માટે 16 સ્વીપર મશીનોની ખરીદી તથા ઓપરેશન-મેઇન્ટેનન્સ ટેન્ડર બહાર બહાર પડ્યા બાદ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા, જોકે, તેમાં કોઈ કામગીરી થઈ ન હતી જોકે, હાલમાં વિપક્ષના એક કોર્પોરેટરે પાલિકામાં ચાલતા સ્વીપર મશીન થી યોગ્ય સફાઈ થતી નથી અને સ્વીપર મશીન ની સફાઈ દરમિયાન સફાઈ થતી નથી અને કચરો પડતો હોવાનો વિડીયો વાયરલ કરી ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે અને આ નંબર જાળવી રાખવા માટે પાલિકા કામગીરી કરી રહી છે. સફાઈની કામગીરી માં સુરત અગ્રેસર રહે તે માટે પાલિકાના સફાઈ કર્મચારી સાથે સાથે મશીનથી સફાઈની કામગીરી યોગ્ય રીતે થાય તેવી કામગીરી કરી રહી છે. સુરત પાલિકાએ સ્વીપર મશીન થી સફાઈની કામગીરી થાય તે માટે 16 સફાઈ મશીન ખરીદ્યા છે અને તેને ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવાના ટેન્ડર પણ આપ્યા છે. જોકે, આ મશીન થી સફાઈની કામગીરી યોગ્ય થતી ન હોવાની ફરિયાદ અનેક વખત મળી છે. 

દરમિયાન આજે સુરત પાલિકાના વિપક્ષના કોર્પોરેટરે સોશિયલ મીડિયા પર 14  ડિસેમ્બરે રાત્રી દરમિયાન પાલિકાએ ખરીદેલા સ્વીપર મશીન થી  થતી સફાઈ નો વિડીયો વાયરલ કર્યો હતો. જોકે, આ વિડિયોમાં એવું દેખાઈ રહ્યું છે કે સ્વીપર મશીન ચાલે છે તેની પાછળ રસ્તો પર સફાઈ થવાના બદલે કચરો જોવા મળી રહ્યો છે.  વિપક્ષના સભ્યએ આક્ષેપ કર્યો છે કે 21 કરોડના ખર્ચે 16 સ્વીપર મશીનની ખરીદી કરી છે અને તેના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે 265 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ તેમાં કૌભાંડ થઈ રહ્યું છે અને સફાઈની કામગીરી યોગ્ય થતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
સુરતમાં હચમચાવતી ઘટના: માતા બાદ પિતા પણ ઘર છોડી જતા સુસાઈડ નોટ લખી વિદ્યાર્થિનીનો આપઘાત | Surat Stud…

સુરતમાં હચમચાવતી ઘટના: માતા બાદ પિતા પણ ઘર છોડી જતા સુસાઈડ નોટ લખી વિદ્યાર્થિનીનો આપઘાત | Surat Stud...

ગણેશોત્સવના ત્રણ મહિના બાદ પણ નવલખી કૃત્રિમ તળાવમાં શ્રીજી મૂર્તિના અવશેષો યથાવત | Even after 3 mont…

ગણેશોત્સવના ત્રણ મહિના બાદ પણ નવલખી કૃત્રિમ તળાવમાં શ્રીજી મૂર્તિના અવશેષો યથાવત | Even after 3 mont...

યુવતીને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હોય તેની અદાવતે યુવક પર હુમલો | Young man attacked in enmity ov…

યુવતીને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હોય તેની અદાવતે યુવક પર હુમલો | Young man attacked in enmity ov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત 5 શખ્સો સામે ગુનો નોંધાયો | Crime registered against 5 people including F…

4 months ago

કયા ડ્રાય ફ્રૂટ્સને કેટલી મિનિટ પલાળીને ખાવાથી મળે છે બમણો ફાયદો? જાણો રીત | best way to eat dry fruits soaking time and benefits

7 months ago
AMCના કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટએટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ | Pradyuman…

AMCના કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટએટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ | Pradyuman…

8 months ago
બુકી ટોમી ઉંઝા પાસેથી એક કરોડમાં આઇડી ખરીદીને સટ્ટો રમાડતો વ્યક્તિ ઝડપાયો | PCB nabbed Ahmedabad bas…

બુકી ટોમી ઉંઝા પાસેથી એક કરોડમાં આઇડી ખરીદીને સટ્ટો રમાડતો વ્યક્તિ ઝડપાયો | PCB nabbed Ahmedabad bas…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News