gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, 155 કિ.લો. લીલા છોડ સાથે એકની ધરપકડ | 155 kg of mariju…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, 155 કિ.લો. લીલા છોડ સાથે એકની ધરપકડ | 155 kg of mariju…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલી જિલ્લામાં ગુજરાત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી અને વાવેતર મામલે સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં કપાસના પાકની આડમાં કરાયેલું કરોડો રૂપિયાની કિંમતનું ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. સમગ્ર મામલે SOGએ 155 કિલોગ્રામ ગાંજાના લીલા છોડ સાથે એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

155 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો

પ્રાથમિક માહિતી મુજબ, SOGની ટીમને બાતમી મળી હતી કે અમરેલીના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં મોટા પાયે ગાંજાનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે SOGની ટીમે ઘટના સ્થળે રેડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ટીમને ખેતરમાં કપાસના પાકની વચ્ચે છૂપાવેલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. 

આ પણ વાંચો: છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી

સમગ્ર ઓપરેશન દરમિયાન SOGએ 155 કિલોગ્રામના 48 ગાંજાના લીલા છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત રૂ.77.93 લાખ આંકવામાં આવે છે. અમરેલી SOGએ ગેરકાયદે ગાંજાનું વાવેતર કરતાં છના હરી પંચાલા (ઉં.વ. 50) નામના આરોપીની ધરપકડ કરી છે અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Next Post
‘મમ્મી-પપ્પા, હું સપનાં પૂરા કરવા જઉં છું’, સુરતના 2 સગીર ઘરેથી જતા રહ્યા, મહા મહેનતે મળી આવ્યા | 2 …

'મમ્મી-પપ્પા, હું સપનાં પૂરા કરવા જઉં છું', સુરતના 2 સગીર ઘરેથી જતા રહ્યા, મહા મહેનતે મળી આવ્યા | 2 ...

‘જો અમેરિકા હજુ પણ વેપાર વિરોધી નીતિ યથાવત્ રાખશે તો…’ જે.પી.મોર્ગનની ચેતવણી | Warning For America…

‘જો અમેરિકા હજુ પણ વેપાર વિરોધી નીતિ યથાવત્ રાખશે તો...’ જે.પી.મોર્ગનની ચેતવણી | Warning For America...

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના પિતાને મળ્યું હથિયારનું લાયસન્સ, ઘર પર ફાયરિંગ બાદ લેવાયો નિર્ણય | dish…

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના પિતાને મળ્યું હથિયારનું લાયસન્સ, ઘર પર ફાયરિંગ બાદ લેવાયો નિર્ણય | dish...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી | Police r…

11 months ago
ભાવનગર ગદ્યસભાનો ૩૫મો સ્થાપના દિવસ વાર્તાપર્વ ૩ વાર્ષિકોત્સવ રૂપે ગદ્યકૃતિઓના વાચિકમ્ , મંચન અને મોન…

4 months ago
ઉપલેટામાં ITIનાં શિક્ષક – શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીએ કર્યો’તો આપઘાત | Student commits suicide af…

1 year ago
400 વીઘામાં 5 દિવસથી શેઢી નદીના પાણી ફરી વળતા પાકનો સોંથ | Crops damaged as Shedhi River floods 400 …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News