gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા, આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણ…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા, આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Ban Kalorana Village in Amreli: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું કલોરાણા ગામ દારૂ અને દારૂડિયાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. છેલ્લા એક જ મહિનામાં દારૂના કારણે ત્રણ આશાસ્પદ યુવાનોના અવસાન થતાં ગ્રામજનોમાં ભારે રોષ અને શોક જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ડામવા માટે ગામના વડીલો, મહિલાઓ અને યુવાનોએ એકત્રિત થઈને ગામમાં ‘સંપૂર્ણ દારૂબંધી’નો મહત્ત્વનો નિર્ણય લીધો છે.

‘કોઈએ દારૂ પીવો નહીં અને કોઈએ દારૂ વેચવો નહીં’

મળતી માહિતી અનુસાર, કલોરાણા ગામમાં દારૂના લતના કારણે સર્જાયેલી સ્થિતિ અત્યંત ગંભીર છે. છેલ્લા એક મહિનામાં ત્રણ યુવાનોના મૃત્યુ થતાં હતા, જેના કારમે મહિલાઓ વિધવા થઈ રહી છે અને માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હસતા-ખેલતા પરિવારો પાયમાલ થઈ રહ્યા હોવાથી ગ્રામજનોએ હવે ‘આર યા પાર’ની લડત શરૂ કરી છે.

અમરેલી: દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા, આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણય 2 - image

ગામના ચોકમાં આવેલા બાપા સીતારામના ઓટા પાસે આખું ગામ એકઠું થયું હતું અને સર્વાનુમતે મહત્ત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા. જેમાં ગામમાં આજથી કોઈએ દારૂ પીવો નહીં અને કોઈએ દારૂ વેચવો નહીં. જો કોઈ બહારની વ્યક્તિ ગામમાં દારૂ વેચવા આવશે, તો તેની સામે ગ્રામજનો પોતે કડક કાર્યવાહી કરશે. વ્યસન ન છોડનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના જિલ્લામાં પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મજૂરીના પૈસા પણ દારૂમાં હોમાય છે

ગામની મહિલાઓએ પોતાની પીડા ઠાલવતા જણાવ્યું હતું કે, ઘરમાં પુરુષો કશું કામ કરતા નથી. મહિલાઓ પેટનો ખાડો પૂરવા અને બાળકોના ભવિષ્ય માટે દિવસભર મજૂરી કરે છે, પરંતુ દારૂની લત ધરાવતા પુરુષો મજૂરીના પૈસા પણ લૂંટી જાય છે. જો પૈસા ન આપે તો મારપીટ અને અત્યાચાર કરવામાં આવે છે, જેના કારણે ઘરકંકાસ ચરમસીમાએ પહોંચ્યો છે.

તંત્રની ઉદાસીનતા સામે સવાલો

સ્થાનિકોનો આક્ષેપ છે કે, અગાઉ અમરેલી એસપી (SP) અને બાબરા પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં ગામમાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. પોલીસની ઢીલી કામગીરીને કારણે બુટલેગરો બેફામ બન્યા છે. હવે જ્યારે આખું ગામ એક થયું છે, ત્યારે સરકાર અને પોલીસ પાસે આશા રાખવામાં આવી રહી છે કે કાયમી ધોરણે દારૂબંધીનો અમલ કરવામાં આવે.

કલોરાણા ગામના આ પગલાએ અન્ય ગામો માટે પણ એક મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જો તંત્ર નિષ્ફળ જાય તો જનશક્તિએ જ જાગૃત થવું પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં પતિ-પત્ની અને બે દીકરીઓના સામૂહિક આપઘાત મામલે આરોપી વૈભવ રુંગટા દિલ્હીથી ઝડપાયો | Surat Fami…
GUJARAT

સુરતમાં પતિ-પત્ની અને બે દીકરીઓના સામૂહિક આપઘાત મામલે આરોપી વૈભવ રુંગટા દિલ્હીથી ઝડપાયો | Surat Fami…

February 27, 2026
વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying…
GUJARAT

વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying…

February 27, 2026
વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ…
GUJARAT

વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ…

February 27, 2026
Next Post
વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ…

વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ...

વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying…

વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying...

હિંમત હોય તો દિલ્હીમાં ફરી ચૂંટણી કરી બતાવો: કોર્ટે નિર્દોષ જાહેર કરતાં કેજરીવાલનો ભાજપને પડકાર | ar…

હિંમત હોય તો દિલ્હીમાં ફરી ચૂંટણી કરી બતાવો: કોર્ટે નિર્દોષ જાહેર કરતાં કેજરીવાલનો ભાજપને પડકાર | ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્ર-કચ્છમાં 16.71 લાખ ખેડૂતોની નોંધણી, અનેક અરજીમાં ક્ષતિ-ગોટાળા | farmers registered in Saura…

સૌરાષ્ટ્ર-કચ્છમાં 16.71 લાખ ખેડૂતોની નોંધણી, અનેક અરજીમાં ક્ષતિ-ગોટાળા | farmers registered in Saura…

3 months ago
EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા

EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા

7 months ago
વડોદરાનું કારેલીબાગ પોલીસ સ્ટેશન બન્યું સૌથી ગ્રીન પોલીસ સ્ટેશનઃ ટ્રાન્સફર કરાયેલા PIએ 400 થી વધુ વૃ…

વડોદરાનું કારેલીબાગ પોલીસ સ્ટેશન બન્યું સૌથી ગ્રીન પોલીસ સ્ટેશનઃ ટ્રાન્સફર કરાયેલા PIએ 400 થી વધુ વૃ…

6 months ago
Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન

Explainer : પાકિસ્તાન વિરુદ્ધ બદલો કે અમેરિકા સાથે વેપાર ? ભારતના કયા વલણથી થઈ શકે છે ઓછુ નુકસાન

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News