gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્ર-કચ્છમાં 16.71 લાખ ખેડૂતોની નોંધણી, અનેક અરજીમાં ક્ષતિ-ગોટાળા | farmers registered in Saura…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્ર-કચ્છમાં 16.71 લાખ ખેડૂતોની નોંધણી, અનેક અરજીમાં ક્ષતિ-ગોટાળા | farmers registered in Saura…
2
VIEWS
Share on FacebookShare on Twitter

માવઠાંથી નુકસાન સામે સહાય માટે અરજી કરવાની મુદ્દત પૂર્ણ 4.77 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 1553 કરોડની રાહત પેકેજની રકમ જમા, IFSC કોડમાં ભૂલથી અનેક ખેડૂતોની સહાય રિટર્ન

રાજકોટ, : ગુજરાતમાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોએ ખેતીમાં પારાવાર નુકસાની વેઠવી પડી હતી. જે અન્વયે સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના અંદાજ બાદ સરકારે રૂા. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરીને અરજી સ્વીકારવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અને બાદમાં સમયમર્યાદા લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી હતી, પણ ગઈકાલે પૂર્ણ થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં ગઈકાલે સાંજે નિયત સમય સુધીમાં 16.71 લાખ ખેડૂતોએ અરજી કરી છે. બીજી તરફ સાથે-સાથે સહાય ચુકવણું પણ ચાલુ છે, જેમાં આજે બપોર સુધીમાં 4.77 લાખ ખેડૂતોને રૂા. 1553 કરોડની સહાય ચુકવી દેવામાં આવી છે. જો કે, અનેક અરજીમાં ક્ષતિ અને ગોટાળાના કારણે સહાય રીટર્ન થઈ રહી છે. નુકસાન માટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂત દીઠ 2 હેક્ટર મર્યાદામાં રૂા.22,000 પ્રતિ હેક્ટર વળતર મળવાપાત્ર થાય છે.  રાજકોટ અને જૂનાગઢ વિભાગ હેઠળના રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ મળીને 12 જિલ્લામાં ગઈકાલની અંતિમ મુદત સુધીમાં જે-તે ગામના વીસીઈ હસ્તક 16,71,261 ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 2.41 લાખ ખેડૂતો છે. સૌથી ઓછા પોરબંદર જિલ્લામાં 55,673 ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે.

 વાસ્તવિકતા એ છે કે, વીસીઈ દ્વારા ઓનલાઈન નોંધણી બાદ એક હાર્ડકોપી જે-તે તાલુકા વિકાસ અધિકારીને મોકલવાની હોય છે, જેના આધારે ડીડીઓ તરફથી મંજુરી મળતા એકાઉન્ટ શાખા દ્વારા લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવે છે. પરંતુ અનેક વીસીઈ દ્વારા ટીડીઓને હજુ હાર્ડકોપી મોકલાવામાં આવી નથી. આ ઉપરાંત મોટાભાગના ખેડૂતોનું ખાતું સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં છે, જેમાં અનેક એકાઉન્ટમાં આઈએફએસસી કોડ બદલી જતાં સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા થવાને બદલે રીટર્ન થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર 35 દર્દીનાં ઓપરેશન | 35 patients underwent operat…

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર 35 દર્દીનાં ઓપરેશન | 35 patients underwent operat...

રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force…

રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force...

ધાક જમાવવા માટે ખુલ્લી તલવાર ધોકા સાથે આવી આતંક મચાવ્યો | A achocho le efisi niuokkus lon Saijpur

ધાક જમાવવા માટે ખુલ્લી તલવાર ધોકા સાથે આવી આતંક મચાવ્યો | A achocho le efisi niuokkus lon Saijpur

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ

ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ

11 months ago
મહિલા કોન્સ્ટેબલના કપડાં ફાડ્યા, અર્ધનગ્ન કરી વીડિયો બનાવ્યો… છત્તીસગઢમાં માનવતા શર્મસાર | Chhatti…

મહિલા કોન્સ્ટેબલના કપડાં ફાડ્યા, અર્ધનગ્ન કરી વીડિયો બનાવ્યો… છત્તીસગઢમાં માનવતા શર્મસાર | Chhatti…

9 months ago
Budget 2026: દિલ્હી-વારાણસી સહિત દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે, નિર્મલા સીતારમણની જાહેરાત …

Budget 2026: દિલ્હી-વારાણસી સહિત દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે, નિર્મલા સીતારમણની જાહેરાત …

8 months ago
ટેરિફ વોરના વાદળો વચ્ચે અમેરિકાની આયાતમાં ચીનના ભોગે ભારતને લાભ | Amidst the clouds of tariff war In…

ટેરિફ વોરના વાદળો વચ્ચે અમેરિકાની આયાતમાં ચીનના ભોગે ભારતને લાભ | Amidst the clouds of tariff war In…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News