gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા |…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કરતા શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઘામેલ ગામના વીર જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) ને આજે તેમના વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી. શહીદના પાર્થિવ દેહને વતન લાવવામાં આવતા સમગ્ર પંથકમાં શોક અને ગર્વનો માહોલ છવાઈ ગયો હતો.

અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા 2 - image

અંતિમ દર્શન માટે લોકોનું ઘોડાપૂર

શહીદ મેહુલભાઈનો પાર્થિવ દેહ જ્યારે તેમના વતન ઘામેલ પહોંચ્યો ત્યારે હજારોની સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શને ઉમટી પડ્યા હતા. પાર્થિવ દેહને સૌપ્રથમ દામનગરની એમ.સી. મહેતા હાઈસ્કૂલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દામનગરની જનતાએ ‘ભારત માતા કી જય’ ના નારા સાથે તેમને નમ આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા 3 - image

આ પણ વાંચો: અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, વતનમાં શોકનો માહોલ

શોક અને ગર્વની લાગણી

દામનગરથી ઘામેલ ગામ સુધી શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. ‘શહીદ મેહુલભાઈ અમર રહો’ ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મેહુલભાઈ તેમના મિલનસાર અને માયાળુ સ્વભાવ માટે જાણીતા હતા. તેમની શહીદીના સમાચારથી તેમના ગામ, મિત્રો, અને પૂર્વ શાળાના શિક્ષકો પણ ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયા છે.

શહીદને ગાર્ડ ઓફ ઓનર 

ઘામેલ ગામમાં તેમના નિવાસસ્થાને પરિવારજનો અને ગ્રામજનોએ ભારે હૈયે તેમના અંતિમ દર્શન કર્યા હતા. શહીદને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારબાદ પૂર્ણ સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમની શહાદતથી આખા પંથકમાં ગર્વની લાગણીની સાથે સાથે શોકની લાગણી પણ જોવા મળી હતી. મેહુલભાઈનું બલિદાન હંમેશા યાદ રહેશે.

અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા 4 - image

શહીદને અંતિમ વિદાયની તસવીરો

અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા 5 - image

અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા 6 - image

અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા 7 - image

અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા 8 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
PM મોદીએ ધોલેરા SIRનું હવાઈ નિરીક્ષણ કર્યું, લોથલ પ્રોજેક્ટના કામોની પણ સમીક્ષા કરી | pm modi dholer…

PM મોદીએ ધોલેરા SIRનું હવાઈ નિરીક્ષણ કર્યું, લોથલ પ્રોજેક્ટના કામોની પણ સમીક્ષા કરી | pm modi dholer...

અમદાવાદ રિંગ રોડ પર કાર અટકાવી મુંબઈના વેપારી પાસેથી રૂ. 5.88 લાખ પડાવ્યા, ચાર પોલીસકર્મી વિરુદ્ધ ગુ…

અમદાવાદ રિંગ રોડ પર કાર અટકાવી મુંબઈના વેપારી પાસેથી રૂ. 5.88 લાખ પડાવ્યા, ચાર પોલીસકર્મી વિરુદ્ધ ગુ...

મહેસાણાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, બેનો બચાવ, એકની શોધખોળ શરૂ | Tragedy Near Me…

મહેસાણાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, બેનો બચાવ, એકની શોધખોળ શરૂ | Tragedy Near Me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ.7 કરોડની એક ટિકિટ, 140 દિવસમાં 40 દેશોની યાત્રા! દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ યાત્રામાં જુઓ કેવી છે સુવિધાઓ | the worlds most expensive cruise where a ticket costs rs 7 crore 140 nights and a mumbai stop

11 months ago
‘હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ’, ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા

‘હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ’, ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા

1 year ago
બિટકોઈન-અપહરણ કેસ: ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટના શરતી જામીન | Bitcoin Extortion Ca…

બિટકોઈન-અપહરણ કેસ: ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટના શરતી જામીન | Bitcoin Extortion Ca…

8 months ago
શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ, એક એલાનથી ફાર્મા કંપનીના શેર કડડભૂસ, રોકાણકારો અવઢવમાં | trump tariff on p…

શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ, એક એલાનથી ફાર્મા કંપનીના શેર કડડભૂસ, રોકાણકારો અવઢવમાં | trump tariff on p…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News