gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: ધારીના ગોવિંદપુરમાં મહિલાને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ | Amreli: Lioness Attacks Woman Wo…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: ધારીના ગોવિંદપુરમાં મહિલાને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ | Amreli: Lioness Attacks Woman Wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: ગીરના સરહદી ગામોમાં વન્ય પ્રાણીઓના માનવ પરના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અમરેલીના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં એક સિંહણે આંબાના બગીચામાં કામ કરી રહેલી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

બગીચામાં કામ કરતી વેળાએ ત્રાટકી સિંહણ

મળતી વિગત માહિતી અનુસાર,, ગોવિંદપુર ગામની સીમમાં આવેલા આંબાના બગીચાનો ઈજારો રાખનાર મહિલા જ્યારે બગીચામાં કામ કરી રહી હતી, ત્યારે અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. સિંહણે મહિલાને ગળાના ભાગે પકડી પાડી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

વન વિભાગએ સિંહણ પાંજરે પુરી

ઘટનાની જાણ થતા જ ધારી વન વિભાગનો કાફલો તાત્કાલિક ગોવિંદપુર દોડી ગયો હતો. માનવભક્ષી બનેલી આ સિંહણને પકડવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક અલગ-અલગ વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગની સતત મહેનતને અંતે હુમલાખોર સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…
GUJARAT

April 4, 2026
બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

Next Post
ગુજરાતમાં હવામાનની આગાહી: હજુ 10 દિવસ રહેશે મિશ્ર સિઝન, દિવસ-રાતમાં 18 ડિગ્રીનો તફાવત | gujarat weat…

ગુજરાતમાં હવામાનની આગાહી: હજુ 10 દિવસ રહેશે મિશ્ર સિઝન, દિવસ-રાતમાં 18 ડિગ્રીનો તફાવત | gujarat weat...

માત્ર ફોટો પડાવવા બસ શરૂ કરાઈ? રાજુલામાં MLAએ લીલી ઝંડી બતાવી અને બીજા જ દિવસથી રૂટ બંધ | Rajula Bus…

માત્ર ફોટો પડાવવા બસ શરૂ કરાઈ? રાજુલામાં MLAએ લીલી ઝંડી બતાવી અને બીજા જ દિવસથી રૂટ બંધ | Rajula Bus...

રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ-પાવર પ્લાન્ટ ન…

રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ-પાવર પ્લાન્ટ ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક ઇકો કાર પલટી ખાઈ જતાં તેના ચાલકનું અંતરિયાળ મૃત્યુ | Driver di…

3 months ago
બેંકિંગ, ઓટો, શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 83451 | Sensex rises 174 points to 83 451 o…

2 months ago
એક કેમિસ્ટ માટે એક જ ફાર્માસિસ્ટ: ફાર્મસી કાઉન્સિલ નવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી દરેક કેમિસ્ટની તપાસ …

4 months ago
સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News