gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…
0
VIEWS
Share on FacebookShare on Twitter

થાન,ચોટીલા, સુરેન્દ્રનગરથી ફાયર ટીમો દોડી આવી 

સિરામિક કારખાનામાં સંગ્રહિત સેનિટરી વેરની આઇટમો, પેકિંગ મટીરીયલ, રો મટીરીયલ બળીને ખાખ  

સુરેન્દ્રનગર – થાન-નવાગામ રોડ પર આવેલા અંકિતા સિરામિકના ગોડાઉનમાં ગુરૃવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ફાયર ફાઈટરની ત્રણ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

 થાન-નવાગામ રોડ પર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા અંકિતા સિરામિક કારખાનાના ગોડાઉનમાં ગુરૃવારે રાત્રિના સમયે અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. સદનસીબે ગોડાઉનમાં કોઈ કામદાર હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગ એટલી પ્રચંડ હતી કે ગોડાઉનમાં સંગ્રહિત સેનિટરી વેરની આઇટમો, પેકિંગ મટીરીયલ અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો.  

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને કારખાનાના સંચાલકો સ્થળ પર દોડી આવ્યા હતા. આગની ગંભીરતા જોતા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં થાન નગરપાલિકા ઉપરાંત ચોટીલા અને સુરેન્દ્રનગરથી પણ ફાયર ફાઈટરની ટીમોને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર પૂર્ણપણે કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election...

જામજોધપુરના જામવાડી ગામમાં રહેણાંક મકાન પર પોલીસનો જુગાર અંગે દરોડો : મકાન માલિક સહિત 6 જુગારીઓ પકડા…

જામજોધપુરના જામવાડી ગામમાં રહેણાંક મકાન પર પોલીસનો જુગાર અંગે દરોડો : મકાન માલિક સહિત 6 જુગારીઓ પકડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar…

1 month ago
બોટાદમાં નકલી RAW અધિકારીની ધરપકડ, નોકરીની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ F | Fake RAW Officer Arrested…

9 months ago
મહિલાના ખભા પર લટકાવેલું પર્સ આંચકીને આરોપી ફરાર | Accused absconds after snatching purse hanging fr…

2 months ago
USA-ચીન ટ્રેડવૉરનો ભારતને પ્રથમ મોટો ફાયદો, ડ્રેગને રદ કરેલા બોઈંગ વિમાનો ખરીદવાની તૈયારી | air indi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News