gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી નજીક સિંહના મોત માટે જવાબદાર બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત | Amreli Lion Deat…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
અમરેલી નજીક સિંહના મોત માટે જવાબદાર બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત | Amreli Lion Deat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી ગીરગઢડા તાલુકાના મહોબતપરા ગામ નજીક રાવલ નદીમાંથી 23 ઓગસ્ટ 2025ના રોજ સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ વન વિભાગે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 

ઝડપાયેલા આરોપીઓમાં (1) મુકેશ બળદાણીયા (રહે. નગડીયા) અને (2) કમલેશ કલશરિયાની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું કે 22 ઓગસ્ટ 2025ની રાત્રે નગડિયા ગામની સીમમાં આવેલી પોતાની વાડીમાં મગફળી, કપાસ અને તુવેરના પાકને રક્ષણ આપવા માટે તાર ફેન્સિંગમાં વીજ પ્રવાહ મૂક્યો હતો. તે જ વીજ પ્રવાહના સંપર્કમાં આવતા સિંહનું મોત નીપજ્યું હતું.

અમરેલી નજીક સિંહના મોત માટે જવાબદાર બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત 2 - image

સિંહનું મોત થયા બાદ આરોપીઓએ તેના મૃતદેહને ટ્રેક્ટરના પાછળના ભાગમાં આવેલા સુપડામાં ભરીને મહોબતપરા ગામ નજીક રાવલ નદીના પુલ પરથી ફેંકી દીધો હતો.

આરોપીઓને ગીરગઢડા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ મંગળવારે તેમને ફરીથી કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરીને જૂનાગઢ જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
ગુજરાતમાં નવરાત્રિમાં પણ આવશે વરસાદનું વિઘ્ન! જાણો શું છે આગાહી | gujarat rain forecast ambalal pate…

ગુજરાતમાં નવરાત્રિમાં પણ આવશે વરસાદનું વિઘ્ન! જાણો શું છે આગાહી | gujarat rain forecast ambalal pate...

‘વિમાનની શોધ થાય તે પહેલેથી જ આપણી પાસે ‘પુષ્પક’ હતું’, અનુરાગ ઠાકુર બાદ શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન…

'વિમાનની શોધ થાય તે પહેલેથી જ આપણી પાસે 'પુષ્પક' હતું', અનુરાગ ઠાકુર બાદ શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન...

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ…

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્ટ્રેસ કોમલ ઠક્કર ને જન્મદિવસ ની શુભકામનાઓ

એક્ટ્રેસ કોમલ ઠક્કર ને જન્મદિવસ ની શુભકામનાઓ

12 months ago
ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede…

ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede…

4 months ago
જામનગરના યુવાનનું રંગમતી નદીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ | young man from Jamnagar tragically…

જામનગરના યુવાનનું રંગમતી નદીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ | young man from Jamnagar tragically…

9 months ago
EDના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ |…

EDના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News