gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ; સર્વત્ર પાણી જ પાણી | …

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
અમરેલી પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ; સર્વત્ર પાણી જ પાણી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain in Amreli : ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં અમરેલીના રાજુલામાં પડેલા 6 ઈંચ વરસાદના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી અનેક ગામો સંપર્કવિહોણા બન્યા હતા. આ પૂરના પાણી વચ્ચે એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેમને હોસ્પિટલ લઈ જવું અઘરૂ પડ્યું હતું. કોઈ વાહન ન મળતા અંતે જીસીબીનો સહારો લઈ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ સિવાય 50 જેટલા ખેત મજૂરો ફસાયાના પણ સમાચાર સામે આવ્યા હતા.

અમરેલી પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ; સર્વત્ર પાણી જ પાણી 2 - image

મહિલાને JCBમાં હોસ્પિટલ લઈ જવાઈ

મળતી માહિતી મુજબ, ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે કોઈ વાહન નીકળવું અઘરૂ હતું. આ દરમિયાન રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં સમઢીયાળા બંધારામાં પાણીનું સ્તર વધતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ જ રસ્તે એક સગર્ભા મહિલાને પ્રસવ પીડા ઉપડતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. પૂરના પાણી વચ્ચે મહિલાને બહાર કાઢવા માટે સ્થાનિકોને જેસીબીની મદદ લેવી પડી હતી. જેસીબીની મદદથી મહિલાને સલામત રૂપે હોસ્પિટલ ખસેડવામાં આવી અને તેની ડિલિવરી શક્ય બની.

અમરેલી પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ; સર્વત્ર પાણી જ પાણી 3 - image

હીરા સોલંકીએ કેડસમા પાણીમાં કરી ખેડૂતોની મદદ 

બીજી બાજું અમરેલીના ધાતરવાડી નદીમાં આવેલા પૂરના કારણે ઉંચેયા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. અહીં ખેતરોમાં પાણી ફરી વળતા અંદાજે 50 જેટલા ખેતમજૂરો વાડીમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરા સોલંકી પોતે કેડસમા પાણીમાં ચાલીને પીપાવાવ મરીન પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. સમયસર તાત્કાલિક મદદ મળવાના કારણે 50 જેટલા લોકોનું સફળ રેસ્ક્યુ કરી શકાયું અને તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ધારાસભ્યની સમયસૂચકતા અને વહીવટી તંત્રની મદદથી મોટી જાનહાનિ થતા ટળી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે પવન-વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત | Gu…
GUJARAT

અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે પવન-વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત | Gu…

May 31, 2026
છોટા ઉદેપુર: નસવાડીના આમરોલી ગામે મોડી રાત્રે ત્રાટક્યું વાવાઝોડું, તાડનું વૃક્ષ તૂટી પડતાં એકનું મો…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના આમરોલી ગામે મોડી રાત્રે ત્રાટક્યું વાવાઝોડું, તાડનું વૃક્ષ તૂટી પડતાં એકનું મો…

May 31, 2026
અમદાવાદીઓ સાવધાન! ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ સહિતના 28 નમૂના ફેલ | Ahmedabad Food Ale…
GUJARAT

અમદાવાદીઓ સાવધાન! ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ સહિતના 28 નમૂના ફેલ | Ahmedabad Food Ale…

May 31, 2026
Next Post
વડોદરામાં રૂપિયાની ઉઘરાણી કરતા જ યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા, પત્નીને પણ માર માર્યો | young man was be…

વડોદરામાં રૂપિયાની ઉઘરાણી કરતા જ યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા, પત્નીને પણ માર માર્યો | young man was be...

ગુજરાતમાં માવઠાનો માર: રાજુલામાં 6 ઇંચ, ગળતેશ્વરમાં 3 ઇંચ, 4 કલાકમાં 137 તાલુકામાં વરસાદ | gujarat u…

ગુજરાતમાં માવઠાનો માર: રાજુલામાં 6 ઇંચ, ગળતેશ્વરમાં 3 ઇંચ, 4 કલાકમાં 137 તાલુકામાં વરસાદ | gujarat u...

વડોદરામાં નશેબાજ ટ્રક ચાલકે સોસાયટીના કોમન દિવાલમાં ટ્રક ઘુસાડી દીધી | Vadodara : a drunk truck driv…

વડોદરામાં નશેબાજ ટ્રક ચાલકે સોસાયટીના કોમન દિવાલમાં ટ્રક ઘુસાડી દીધી | Vadodara : a drunk truck driv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીતીશ કુમાર આજે રેકોર્ડ 10મી વખત લેશે બિહારના CM પદના શપથ, PM મોદી રહેશે હાજર | Grand Swearing in Ce…

નીતીશ કુમાર આજે રેકોર્ડ 10મી વખત લેશે બિહારના CM પદના શપથ, PM મોદી રહેશે હાજર | Grand Swearing in Ce…

6 months ago
વિશ્વામિત્રીમાંથી માથા વગરની લાશ મળવાના ચકચારી બનાવનો ભેદ 4 મહિના પછી પણ અકબંધ | The shocking incide…

વિશ્વામિત્રીમાંથી માથા વગરની લાશ મળવાના ચકચારી બનાવનો ભેદ 4 મહિના પછી પણ અકબંધ | The shocking incide…

6 months ago
ગાંધીનગર: ઝુંડાલ બ્રિજ નજીક ટ્રકે મોપેડને અડફેટે લીધું, ચાલકનું ઘટનાસ્થળે મોત, મહિલા ઈજાગ્રસ્ત | Tru…

ગાંધીનગર: ઝુંડાલ બ્રિજ નજીક ટ્રકે મોપેડને અડફેટે લીધું, ચાલકનું ઘટનાસ્થળે મોત, મહિલા ઈજાગ્રસ્ત | Tru…

5 months ago
યુદ્ધની આગમાં ભારતીય રોકાણકારોના રૂ. 33.68 લાખ કરોડ સ્વાહા | Indian investors lose Rs 33 68 lakh cro…

યુદ્ધની આગમાં ભારતીય રોકાણકારોના રૂ. 33.68 લાખ કરોડ સ્વાહા | Indian investors lose Rs 33 68 lakh cro…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News