gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nilgai Creates Chaos in Amreli: અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કણકોટ ગામમાં હડકવા ઉપડેલી એક નીલગાયે ભયજનક સ્થિતિ સર્જી હતી. ઉશ્કેરાયેલી હાલતમાં નીલગાયે ગામમાં અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચાવી બે વ્યક્તિઓ પર હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યાં હતા.

ગામમાં અફરાતફરીનો માહોલ 

મળતી માહિતી અનુસાર, નીલગાયના હુમલાનો ભોગ બનેલા લોકોમાં રવજી બાબરિયા અને ભાનુબેન ગોસાઈનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત રવજીભાઈએ જણાવ્યું હતુ કે, ‘હું ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી નીલગાયે અચાનક હુમલો કર્યો હતો.’ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્ત કરી ચિંતા

ગામમાં ભયનો માહોલ અને અફરાતફરી

નીલગાય રસ્તા પર આવતા-જતાં લોકો પાછળ દોડતી હતી, જેના કારણે ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ભયના માર્યા અનેક ગ્રામજનોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવા અને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી.

વનવિભાગનું રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની ગંભીરતા જોતા લીલિયા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વનવિભાગે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લોકોને પ્રાણીથી દૂર રાખ્યા હતા. ત્યારબાદ ભારે જહેમત અને સતર્કતા બાદ હડકવા ઉપડેલી નીલગાયને પાંજરે પૂરવામાં આવી હતી અને તેને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું ...

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્...

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 11.8 ડીગ્રી નોંધાયું | Coldest day in Vadodara temperature d…

વડોદરામાં સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 11.8 ડીગ્રી નોંધાયું | Coldest day in Vadodara temperature d…

8 months ago
પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો | PIB Income Tax Depar…

પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો | PIB Income Tax Depar…

8 months ago
કુરિયરની આડમાં પાર્સલમાં દારૂની હેરાફેરી : 8.16 લાખનો દારૂ જપ્ત | Liquor smuggling in parcels under …

કુરિયરની આડમાં પાર્સલમાં દારૂની હેરાફેરી : 8.16 લાખનો દારૂ જપ્ત | Liquor smuggling in parcels under …

9 months ago
શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …

શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News